
રક્ષાબંધન ની ઉજવણી પુસ્તકોની મહેક સાથે.....એક ઉત્કૃષ્ટ ભેટ
#BOOK1 #rakshabandhan #rakhi #gift
સાત ફેરા સગપણ નાં - અંકિત ત્રિવેદી
આ પુસ્તક સપ્તપદી ના સાત ફેરાની સુગંધ છે. શ્વાસમાં વહેતી વિશ્વાસની નદી સમું છે આ પુસ્તક. દરેક નવદંપતી એ તો વાંચવા જેવું છે જ આ પુસ્તક, સાથે સાથે ભેટ આપવા માટે પણ ઉત્તમ કૃતિ છે.
રક્ષાબંધન ની ઉજવણી પુસ્તકોની મહેક સાથે.....એક ઉત્કૃષ્ટ ભેટ #BOOK1 #rakshabandhan #rakhi #gift સાત ફેરા સગપણ નાં - અંકિત ત્રિવેદી આ પુસ્તક સપ્તપદી ના સાત ફેરાની સુગંધ છે. શ્વાસમાં વહેતી વિશ્વાસની નદી સમું છે આ પુસ્તક. દરેક નવદંપતી એ તો વાંચવા જેવું છે જ આ પુસ્તક, સાથે સાથે ભેટ આપવા માટે પણ ઉત્તમ કૃતિ છે.
Aug 07, 2014