
સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે?
‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે.
ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ.
#book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture
સાતમા મનવંતરના સતયુગમાં થઈ હતી, કાળરાત્રિ સમી એક ભવિષ્યવાણી! પ્રેમ-ઈર્ષા-ધૃણા-પ્રતિશોધની અગ્નિમાં તપ્ત દૈત્યજનની દિતિએ અનિષ્ટની અધિષ્ઠાત્રી – અનિષ્ટાત્રી – પાસે એવું તે કયું વરદાન માંગી લીધું, જે સમસ્ત કાળચક્રને સ્થગિત કરવા માટે સક્ષમ છે? ‘મહા-અસુર શ્રેણી’ના પાંચ ભાગમાંથી પહેલો ભાગ ‘મૃત્યુંજય: મૃત જીવાત્માનો અજેય રાગ’ તમે વાંચ્યો? જો હજુ પણ ન વાંચ્યો હોય, તો આજે જ તમારી નકલ નોંધાવો. ઑનલાઇન ઑર્ડર કરવા મટેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ની નકલ નોંધાવવા માટે તમે 9825032340 નંબર પર કૉલ કરી શકો છો. આપના વાચનપ્રેમી મિત્રો અને સ્નેહીઓ સુધી પણ આ પુસ્તક પહોંચે, એ માટે તેને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે. તદુપરાંત, એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers #temples #india #sanatan #hindu #religion #dharma #history #mystery #archaeology #gujarati #literature #politics #modern #series #ancient #culture