આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે. -આશિષ સુરાણી આશિષ સુરાણી @ashishsurani01 દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે. ૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ Bio માં આપેલ લિંક ઉપર ક્લિક કરો. અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો. ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો. (નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.)

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે.
-આશિષ સુરાણી

આશિષ સુરાણી @ashishsurani01 દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે.

૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ Bio માં આપેલ લિંક ઉપર ક્લિક કરો.
અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો.

ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો.

(નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.)

#newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi #10th #april #beready #itscoming

આપણને જિંદગીના અલગ અલગ મુકામ ઉપર ઘણા બધા મિત્રો મળતા હોય છે. તેમને બાળપણના મિત્રો, કિશોરાવસ્થાના મિત્રો અને યુવાવસ્થાના મિત્રોમાં વર્ગીકૃત કરી શકાય. આ દરેક અવસ્થા દરમિયાન મળતા મિત્રોની અલગ ખાસિયત અને વિશિષ્ટતા હોય છે. મોટાભાગનાં મિત્રો અમુક મુકામ સુધી એકબીજાની સાથે રહીને પછી પોતાની જિંદગીમાં આગળ વધી જતાં હોય છે. અમુક જ એવા મિત્રો હોય છે જે જિંદગીના દરેક પડાવ ઉપર એકબીજાની સાથે ટકી રહેતા હોય છે. જ્યારે આવું બને ત્યારે તેઓ ફક્ત મિત્ર મટીને જીગરી યાર બની જતાં હોય છે. -આશિષ સુરાણી આશિષ સુરાણી @ashishsurani01 દ્વારા લિખિત “બે જિગરી યાર” નવલકથા રામનવમીના પાવનપર્વના દિવસે પ્રકાશિત થઈ રહી છે. જેનું પ્રિ-બુકિંગ “નવભારત સાહિત્ય મંદિર” ની વેબસાઈટ ઉપર ચાલુ છે. ૪૪૯/- રૂ. નું પુસ્તક ૩૪૯/- માં ખરીદવા માટે અત્યારે જ Bio માં આપેલ લિંક ઉપર ક્લિક કરો. અથવા ૯૮૨૫૦ ૩૨૩૪૦ ઉપર ફોન કરીને તરત જ તમારો ઓર્ડર બુક કરાવો. ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી “જિગરી યાર” બનવાની કથાને સંપૂર્ણપણે જાણવા માટે આજે જ આ પુસ્તકને ૨૨% નાં મસમોટા ડિસ્કાઉન્ટ ઉપર ઓર્ડર કરો. (નોંધ: આ ઓફર પ્રિ-બુકિંગ પુરતી મર્યાદિત હોવાથી સત્વરે આપનો ઓર્ડર બુક કરાવી દેવો.) #newnovel #newbook #by #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #gujaratipublisher #publishinghouse #publishingcompany #fiction #fictionwriter #viral #bejigriyaar #launching #launchingsoon #publishingsoon #ramnavmi #ramnavmi #10th #april #beready #itscoming

Let's Connect

sm2p0