
‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસેથી ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે!
#announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva
‘મહા-અસુર શ્રેણી’ને વર્ષ ૨૦૨૨થી આપ સૌ ત્રણ ભાષાઓ – ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી – માં વાંચી શકશો. સમગ્ર ભારત અને દેશ-દુનિયામાં વસતાં તમામ ભારતીયો સુધી ‘મહા-અસુર શ્રેણી’ પહોંચાડવા માટે દેશના સૌથી નામાંકિત પબ્લિકેશન હાઉસમાં જેમની ગણતરી થાય છે, એ પ્રકાશન સંસ્થાએ તાજેતરમાં ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસેથી ફક્ત ‘મૃત્યુંજય’ નહીં, પરંતુ વર્ષ ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થનારા તમામ પાંચ ભાગોના કૉપીરાઇટ્સ ખરીદી લીધા છે! #announcement #mahaasur #series #copyrights #english #hindi #translation #history #mythology #thriller #modern #crime #novel #science #mystery #ancient #scriptures #sanatan #dharma #shiva
May 21, 2022