
યુવા કવિ અંકિત ત્રિવેદી, આર.જે ધ્વનિત, યુવા લેખક અમીષ ત્રિપાઠી એ તમામ સર્જનકારોની ઉત્તમ રચનાઓથી દરેક ગુજરાતી પરિચિત છે. પરંતુ ખરેખર પરિચિત થયા પછીનું પગલું છે બીજાને પુસ્તકોથી પરિચિત કરાવવાનું. તો સ્નેહીઓને પુસ્તકથી પરિચિત કરાવવા આજે જ આપની સાથે બુક ફેરમાં લઇ આવો અને નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પર આવી તેમને ગમતા વિષયોના પુસ્તક ભેટ કરો.
Ankit Trivedi Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
યુવા કવિ અંકિત ત્રિવેદી, આર.જે ધ્વનિત, યુવા લેખક અમીષ ત્રિપાઠી એ તમામ સર્જનકારોની ઉત્તમ રચનાઓથી દરેક ગુજરાતી પરિચિત છે. પરંતુ ખરેખર પરિચિત થયા પછીનું પગલું છે બીજાને પુસ્તકોથી પરિચિત કરાવવાનું. તો સ્નેહીઓને પુસ્તકથી પરિચિત કરાવવા આજે જ આપની સાથે બુક ફેરમાં લઇ આવો અને નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પર આવી તેમને ગમતા વિષયોના પુસ્તક ભેટ કરો. Ankit Trivedi Ahmedabad National Bookfair #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Nov 28, 2018