
ગુજરાતી ભાષામાં લખાતી નવલકથામાં બેસ્ટસેલર લેખકોની પંક્તિમાં અગ્રીમ સ્થાને અંકિત થનાર એચ. એન. ગોલીબારનું હોવું વાચકો માટે ગૌરવની વાત બની રહી છે. હોરર થિલર અને સસ્પેન્સ થ્રિલર સાથેની નવલકથાઓના હસ્તગત કલમકસબી એચ. એન. ગોલીબારની નવલકથાઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ પ્રકાશિત થયા છે જે તેમની લોકપ્રિયતાનું દસ્તાવેજી પ્રમાણ છે. પ્રત્યેક નવલકથાના કથાબીજ સાથે વાસ્તવિકતા અને મનોવિજ્ઞાની અભિગમ સાથે રસાળ ભાષા પ્રવાહિતા વાચકોને અંત સુધી જકડી રાખે છે. નવલકથાના પાત્રોની ખરાઇ, સ્થળ-સ્થાનનું પ્રમાણભાન અને ઘટના-પ્રસંગોમાં રહસ્યમયી રજૂઆત પશ્ચિમના હિચકોક (Alfred Hitchcock)ની બરોબરી કરી શકે તેવી પ્રસ્તુતિ સાથે ગુજરાતીમાં માતબર નવલકથાઓ આપનાર ગોલીબાર વાચકોના માનસપટલ પર ફિલ્મની રિલની જેમ જકડી રાખે છે. આજના સમયે ઑનએર થતી વેબસિરિઝના વિષયોથી પણ હટકે તેમની નવલકથાઓનું કથાબીજ રહ્યું છે. તેમની તમામ નવલકથાઓ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
ગુજરાતી ભાષામાં લખાતી નવલકથામાં બેસ્ટસેલર લેખકોની પંક્તિમાં અગ્રીમ સ્થાને અંકિત થનાર એચ. એન. ગોલીબારનું હોવું વાચકો માટે ગૌરવની વાત બની રહી છે. હોરર થિલર અને સસ્પેન્સ થ્રિલર સાથેની નવલકથાઓના હસ્તગત કલમકસબી એચ. એન. ગોલીબારની નવલકથાઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદ પ્રકાશિત થયા છે જે તેમની લોકપ્રિયતાનું દસ્તાવેજી પ્રમાણ છે. પ્રત્યેક નવલકથાના કથાબીજ સાથે વાસ્તવિકતા અને મનોવિજ્ઞાની અભિગમ સાથે રસાળ ભાષા પ્રવાહિતા વાચકોને અંત સુધી જકડી રાખે છે. નવલકથાના પાત્રોની ખરાઇ, સ્થળ-સ્થાનનું પ્રમાણભાન અને ઘટના-પ્રસંગોમાં રહસ્યમયી રજૂઆત પશ્ચિમના હિચકોક (Alfred Hitchcock)ની બરોબરી કરી શકે તેવી પ્રસ્તુતિ સાથે ગુજરાતીમાં માતબર નવલકથાઓ આપનાર ગોલીબાર વાચકોના માનસપટલ પર ફિલ્મની રિલની જેમ જકડી રાખે છે. આજના સમયે ઑનએર થતી વેબસિરિઝના વિષયોથી પણ હટકે તેમની નવલકથાઓનું કથાબીજ રહ્યું છે. તેમની તમામ નવલકથાઓ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever