
જાણીતા મનોચિકિત્સક અને બાળ ઉછેર પર શ્રેષ્ઠ પુસ્તકો આપનાર ડો. પ્રશાંત ભીમાણી તથા સંબંધોની સુંદર સમજણ કેળવવા હેતુ એક સરસ પુસ્તક આપનાર મેધા પંડ્યા ભટ્ટના સાહિત્ય સર્જન તેમની કોલમ થકી તો ક્યાંક છુટા છવાયા નિયમિત વાંચ્યા હશે પરંતુ એક સાથે દરેક લેખને પુસ્તક સ્વરૂપ લેવાનો આ ઉત્તમ મોકો અમદાવાદ બુક ફેર આપી રહ્યું છે. ત્યારે આજે જ આવો અને આ બંને સાહિત્યકારોના પુસ્તકો નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પરથી હોંશભેર લઇ જાવ.
Ahmedabad National Bookfair Medha Pandya Bhatt Prashant Bhimani #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
જાણીતા મનોચિકિત્સક અને બાળ ઉછેર પર શ્રેષ્ઠ પુસ્તકો આપનાર ડો. પ્રશાંત ભીમાણી તથા સંબંધોની સુંદર સમજણ કેળવવા હેતુ એક સરસ પુસ્તક આપનાર મેધા પંડ્યા ભટ્ટના સાહિત્ય સર્જન તેમની કોલમ થકી તો ક્યાંક છુટા છવાયા નિયમિત વાંચ્યા હશે પરંતુ એક સાથે દરેક લેખને પુસ્તક સ્વરૂપ લેવાનો આ ઉત્તમ મોકો અમદાવાદ બુક ફેર આપી રહ્યું છે. ત્યારે આજે જ આવો અને આ બંને સાહિત્યકારોના પુસ્તકો નવભારત સાહિત્ય મંદિરના સ્ટોલ પરથી હોંશભેર લઇ જાવ. Ahmedabad National Bookfair Medha Pandya Bhatt Prashant Bhimani #AhmedabadNationalBookFair #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Nov 29, 2018