
એએમએ (Ahmedabad Managment Association) અને રિમઝિમ ક્રિએશન્સ પ્રસ્તુતિ.
"પ્રેમરંગ"નું "પ્રેમ પ્રકરણ"!
જય વસાવડાના નવા જ બિગ સાઇઝ કલરફૂલ પ્રેમપુસ્તક "પ્રેમરંગ"ને સંગ.
નવીનક્કોર ગુજરાતી ફિલ્મ "પ્રેમપ્રકરણ"ના સ્ટાર્સ દીક્ષા જોશી, ઈશા કંસારા, ગૌરવ પાસવાલા અને ટીમ.
લવબુકના વાસંતી અંશોનું પઠન અભિનેત્રી તુષારિકા રાજગુરુ દ્વારા અને જય વસાવડા સાથે વેલેન્ટાઇન વાતો.
•આકર્ષક પુસ્તક
•મસ્ત મહેફિલ
•ફિલ્મની ફીલિંગ્સ
•ઓટોગ્રાફ ફોટોગ્રાફ
એન્ટ્રી ફ્રી.
14 ફેબ્રુઆરી, 2022
સોમવાર
સાંજે 6.30 થી...
J B ઓડિટરિયમ, AMA, આઈઆઈએમ રોડ, અમદાવાદ.
એએમએ (Ahmedabad Managment Association) અને રિમઝિમ ક્રિએશન્સ પ્રસ્તુતિ. "પ્રેમરંગ"નું "પ્રેમ પ્રકરણ"! જય વસાવડાના નવા જ બિગ સાઇઝ કલરફૂલ પ્રેમપુસ્તક "પ્રેમરંગ"ને સંગ. નવીનક્કોર ગુજરાતી ફિલ્મ "પ્રેમપ્રકરણ"ના સ્ટાર્સ દીક્ષા જોશી, ઈશા કંસારા, ગૌરવ પાસવાલા અને ટીમ. લવબુકના વાસંતી અંશોનું પઠન અભિનેત્રી તુષારિકા રાજગુરુ દ્વારા અને જય વસાવડા સાથે વેલેન્ટાઇન વાતો. •આકર્ષક પુસ્તક •મસ્ત મહેફિલ •ફિલ્મની ફીલિંગ્સ •ઓટોગ્રાફ ફોટોગ્રાફ એન્ટ્રી ફ્રી. 14 ફેબ્રુઆરી, 2022 સોમવાર સાંજે 6.30 થી... J B ઓડિટરિયમ, AMA, આઈઆઈએમ રોડ, અમદાવાદ.
Feb 12, 2022