
પ્રિય મિત્રો
અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ના પ્રકાશન નિમિત્તે
Ahmedabad International Literature Festival
અને Navbharat Sahitya Mandir દ્વારા સ્કૂલ તથા હોસ્ટેલ યાદગાર પ્રસંગો લખી મોકલવા માટે Contest યોજવામાં આવી હતી. આ contestને લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ૧૦-૧૫ લેખની અરેક્ષા હતી કુલ ૬૪ લેખો મળ્યા. તેમાંથી ત્રણ વિજેતાઓનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે. ત્રણે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન
રક્ષા ત્રાપસિયા, આશિષ પ્રજાપતિ, દર્શના બાલધા
ફરીથી ત્રણે વિજેતાઓને અભિનંદન...
આ પ્રસંગે લેખ લખી મોકલનાર તમામ મિત્રોનો દિલથી આભાર....
#Reindeers #anilchavda #fiction #novel #gujaratibook
પ્રિય મિત્રો અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ‘ના પ્રકાશન નિમિત્તે Ahmedabad International Literature Festival અને Navbharat Sahitya Mandir દ્વારા સ્કૂલ તથા હોસ્ટેલ યાદગાર પ્રસંગો લખી મોકલવા માટે Contest યોજવામાં આવી હતી. આ contestને લોકોનો સારો એવો પ્રતિસાદ સાંપડ્યો. ૧૦-૧૫ લેખની અરેક્ષા હતી કુલ ૬૪ લેખો મળ્યા. તેમાંથી ત્રણ વિજેતાઓનાં નામ નક્કી થઈ ચૂક્યાં છે. ત્રણે વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન રક્ષા ત્રાપસિયા, આશિષ પ્રજાપતિ, દર્શના બાલધા ફરીથી ત્રણે વિજેતાઓને અભિનંદન... આ પ્રસંગે લેખ લખી મોકલનાર તમામ મિત્રોનો દિલથી આભાર.... #Reindeers #anilchavda #fiction #novel #gujaratibook
Feb 28, 2021