Menu
About
Contact
Website
Trending
reading
books
bookish
bookaholic
bookaddiction
By Date
Search
A beautiful quote
Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise
Facebook
A beautiful quote!
A beautiful quote!
Oct 19, 2014
24
Let's Connect
Previous post
Good friends, good books, and a sleepy conscience: this is the ideal life ― Mark Twain Do you..
Next post
સફળતા તમારી શોધમાં દરેક વ્યક્તિ સફળતા ઝંખતી હોય છે,..
Related Posts
કોઈપણ ધારાવાહિક નવલકથામાં પ્રકરણે પ્રકરણે વાચકોને જકડી રાખવા સહેલી વાત નથી ત્યારે ક્રાઇમ થ્રીલર ‘દાદલો’ દ્વારા પ્રફુલ શાહે બહુ સફળતાથી, સબળતાથી વાચકોને પકડી રાખ્યા છે. સાહિત્યજગતને રોમાંચક નવલકથા એમના દ્વારા પ્રાપ્ત થઈ છે. તમે જો રોમાંચની દુનિયામાં ખોવાઈ જવા માંગતા હો તો હવે વધુ રાહ જોવાની જરૂર નથી. બુકિંગ ચાલુ થઈ ગયું છે. પુસ્તક ખરીદવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 16% ડિસ્કાઉન્ટ. https://bit.ly/3r2gby8 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 26, 2021
પંચમહાભૂત - જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ - પર નિયંત્રણ કરી શકવા જે સક્ષમ છે, એવી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી – અનિષ્ટાત્રી – નું આહ્વાન સમસ્ત માનવજાત માટે પ્રલયકારી પૂરવાર થઈ શકે એમ છે. સૃષ્ટિના આરંભકાળમાં જેને સ્વયં ત્રિદેવ – બ્રહ્મા, વિષ્ણુ, મહેશ - દ્વારા કાળચક્રમાં કેદ કરી લેવામાં આવી હતી, એવી અશુભવાહિની અનિષ્ટાત્રી કળિયુગના અંતિમ મહાયુદ્ધમાં શી ભૂમિકા ભજવવા જઈ રહી છે? ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #navbharatsahityamandir
Feb 26, 2021
ઐતિહાસિક, સાંસ્કૃતિક, બેજોડ સ્થાપત્ય અને ઔદ્યોગિક વારસો ધરાવતા પ્રિય શહેર અમદાવાદને સ્થાપના દિનની શુભેચ્છાઓ #HappyBirthdayAhmedabad #AhmedabadFoundationDay #AhmedabadFoundationDay2021 #AhmedabadSthapanaDivas #Ahmedabad #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 26, 2021
નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ નિમિત્તે યોજવામાં આવેલ કોન્ટેસ્ટમાં જો તમે તમારો શાળા-હૉસ્ટેલનો પ્રસંગ લખી ન મોકલ્યો હોય તો 27 ફેબ્રુઆરી 2021 સવારે 11-00 વાગ્યા સુધીમાં anilchavda2010@gmail.com પર મોકલી આપો. શ્રેષ્ઠ 3 પ્રસંગોને AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVALનું સ્પેશ્યલ ઇન્વિટેશન, લેખક ઑટોગ્રાફવાળી કૉપી તથા ફાઇવ સ્ટાર હોટલમાં લેખક સાથે લંચ.... #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
Feb 25, 2021
sm2p0