
સોળ વરસની મોસમ - અંકિત ત્રિવેદી
તમે કોઈ પણ ઉંમરના હો, આ પુસ્તક તમને સોળ વરસના બનાવી દેશે. ક્યારેક મનમાં સવાલો ઊભા થાય છે અને જવાબો ડજતા નથી. છતાં હૃદયના ખૂણે છાની લાગણીને પંપાળવાનું મન થઈ જાય છે અને તે સમયે આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણામાં રહેવા આવે છે સોળ વરસ... આ પુસ્તકમાં એવી કવિતા છે, જે તમને અંદર અને બહાર બધી રીતે આનંદ અને ઉમંગના વિશ્વમાં લઈ જશે.
A beautiful piece - Must read - call on 9825032340 to buy!
સોળ વરસની મોસમ - અંકિત ત્રિવેદી તમે કોઈ પણ ઉંમરના હો, આ પુસ્તક તમને સોળ વરસના બનાવી દેશે. ક્યારેક મનમાં સવાલો ઊભા થાય છે અને જવાબો ડજતા નથી. છતાં હૃદયના ખૂણે છાની લાગણીને પંપાળવાનું મન થઈ જાય છે અને તે સમયે આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણામાં રહેવા આવે છે સોળ વરસ... આ પુસ્તકમાં એવી કવિતા છે, જે તમને અંદર અને બહાર બધી રીતે આનંદ અને ઉમંગના વિશ્વમાં લઈ જશે. A beautiful piece - Must read - call on 9825032340 to buy!
Oct 17, 2014