Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

પ્રિય સુભાષ ભટ્ટ પાસે જ્ઞાન અને ચિંતનનો અગાધ ઊંડાણ ધરાવતો કૂવો છે. ગમે તેટલું સીંચો, મીઠું શીતળ જળ કદી ખાલી ના થાય. અમે તો જ્યારે મળીએ ત્યારે અવનવી વાતો ખૂટે જ નહિ, સમય ખૂટે. ગુજરાત સમાચારની રવિપૂર્તિના ત્રીજા પાને "લેન્ડસ્કેપ" કોલમ એમની દર રવિવારે રજામાં મજા કરાવે. અમે સુરત આવી રહ્યા છીએ. કાલે, બુધવાર 4 જાન્યુઆરીએ સાંજે 7 વાગે. સહિયારો સંવાદ અને અમેરિકા કે અમદાવાદ જ્યાં કર્યો ત્યાં અમને જ નહિ, ઓડિયન્સને ય જલસો પડ્યો છે. હમણાં રાજકોટ ને વડોદરા તો 3 કલાક પછી પણ લોકો ખસતા નહોતા ! પણ હજુ સુધી આવી રીતે અમે સુરત સંવાદ કર્યો નહોતો. તો નવભારતના પુસ્તકમેળામાં એ તક મિત્ર રોનકના પ્રેમાગ્રહથી મળી છે. સુભાષ ભટ્ટના પુસ્તકો જોઈને તો પ્રિય મોરારિબાપુ પણ રાજીપો અનુભવે. પણ અનહદ બાનીના ત્રણ સંગ્રહો ઉપરાંત સુભાષભાઈનું એક સરસ મજાનું પુસ્તક છે, "જીવનનામા". ભારેખમ થયા વિના એકદમ તરોતાજા રસપ્રદ ઉદાહરણો અને વાક્યોથી એમણે જીવન જીવવાની કળા એમાં દર્શાવી છે. ખજાનો છે જગત આખામાં ડહાપણનો. મારું હમણાં જ આવેલું ને તરત જ બેસ્ટ સેલર નીવડેલું પુસ્તક છે "લાઇફલાઇન". જીવનના અલગ અલગ રંગોની ઉદાસીથી ઉત્સવ સુધીની યાત્રા છે એમાં. પ્રગટ થયા પહેલા જ એની 1500 જેટલી નકલનું દિવાળી પર એડવાન્સ બુકિંગ હતું. અને એક જ મહિનામાં 3100 કોપીઝની પ્રથમ આવૃત્તિની સ્ટોક ખાલી થઈ ગયો. એટલે એની બીજી આવૃત્તિ આવી ગઈ ડિસેમ્બરમાં. અમે એકબીજા સાથે આ પુસ્તકોના વિષય પર વાતો કરીશું, જીવન બાબતે એકમેક ને સવાલો પૂછીશું. જે જાણ્યું ને માણ્યું એ શેર કરીશું. તમારી સાથે સંવાદ કરીશું. એન્ટ્રી ફ્રી છે. પ્રોગ્રામ ઓપન ફોર ઓલ છે. સુરત ખાતે સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ પર. 4 જાન્યુઆરી 23, બુધવારની શિયાળાની સાંજ વધુ ગુલાબી કરવા આવો મિત્રમંડળ સહિત. ત્યાં અનેક અવનવા પુસ્તકો પણ તમારી રાહ જોતા જશે. અહીં બીજા ફોટા છે એ હમણાં ભાવનગરમાં ટહેલવા નીકળ્યાં ત્યારે મારો નેહલબહેને પાડ્યો ને સુભાષભાઇનો મેં પાડ્યો એનું કોલાજ છે. રસ ધરાવતા લોકોને કહેજો. મોસ્ટ વેલકમ. ~ *જય વસાવડા* #JV

Read More

Hi વડોદરા, આ ગુરુવાર 21 જુલાઈની સાંજે 6 વાગે, વડોદરા કલાભવન ખાતે જય વસાવડા અને સાથે ફેન્ટાસ્ટિક ફિલ્મસ્ટાર મોનલ ગજ્જરને મળવાનું ચૂકતા નહીં. આ મેઘમલ્હારની મોસમમાં ખાસ આવીએ છીએ એક અષાઢી સાંજે પ્રેમરંગમાં બધાને તરબોળ કરવા. વાતો કરીશું દોસ્તી અને મસ્તીની. વાતો વ્હાલ ને વિરહની. વાતો નફરત અને અવિશ્વાસની દ્દુનિયામાં ધોધમાર પ્યારની. વાતો અલ્લડ નવી પેઢીની અને અલગારી જૂની પેઢીની. થોડા ગમતા મિત્રો સંગાથે કોઈ ફિક્સ ફોર્મેટ કે ફોર્માલિટી વિના ઓડિયન્સ સાથે પણ સહિયારો સંવાદ. બસ, કોઈ કાર્ડની જરૂર નથી. કોઈ ફી નથી. સમયસર સ્વાગત માટે પ્રતીક્ષા છે આપ સહુની. રસ ધરાવતા દરેકને જરૂર જાણ કરજો. વડોદરા ક્લાભવન ખાતે ❤️

Hi વડોદરા, આ ગુરુવાર 21 જુલાઈની સાંજે 6 વાગે, વડોદરા કલાભવન ખાતે જય વસાવડા અને સાથે ફેન્ટાસ્ટિક ફિલ્મસ્ટાર મોનલ ગજ્જરને મળવાનું ચૂકતા નહીં. આ મેઘમલ્હારની મોસમમાં ખાસ આવીએ છીએ એક અષાઢી સાંજે પ્રેમરંગમાં બધાને તરબોળ કરવા. વાતો કરીશું દોસ્તી અને મસ્તીની. વાતો વ્હાલ ને વિરહની. વાતો નફરત અને અવિશ્વાસની દ્દુનિયામાં ધોધમાર પ્યારની. વાતો અલ્લડ નવી પેઢીની અને અલગારી જૂની પેઢીની. થોડા ગમતા મિત્રો સંગાથે કોઈ ફિક્સ ફોર્મેટ કે ફોર્માલિટી વિના ઓડિયન્સ સાથે પણ સહિયારો સંવાદ. બસ, કોઈ કાર્ડની જરૂર નથી. કોઈ ફી નથી. સમયસર સ્વાગત માટે પ્રતીક્ષા છે આપ સહુની. રસ ધરાવતા દરેકને જરૂર જાણ કરજો. વડોદરા ક્લાભવન ખાતે ❤️ @jayvasavada.jv @monal_gajjar

વડોદરાના પુસ્તક પ્રેમીઓ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અચૂક આવો અને 20% નું આકર્ષક વળતર મેળવી મનગમતા પુસ્તક વસાવો. #GLF #GujaratiLiterature #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #વડોદરા