Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

#મહાભિનીષ્ક્રમણ 🌺 આજે દુર્ગાઅષ્ટમીના દિવસે નવલકથા 'મહાભિનીષ્ક્રમણ' પ્રગટ થઇ રહી છે એનો આનંદ આપ સૌ સાથે વહેંચું છું. આ કથા છે અમદાવાદના જીવરાજપાર્ક વિસ્તારમાં રહેતી એક સાદી ગૃહિણી રમીલાની. પાડોશણ સાથે ભીંડાના ભાવની લપ કરતી, વરસાદ આવે તો સુકાયેલા કપડાં લેવા દોડતી, ગાયને રોટલી નાખતી સર્વસાધારણ સ્ત્રીની. એનામાં કોઈ જ વિશેષતા નથી.. સિવાય કે સાતત્ય. પણ સાતત્ય સમુ બળ સૃષ્ટિમાં બીજું કોઈ છે? ધીમી ધારે વહેતું પાણી કાળમીંઢ શીલાની છાતી ફાડીને વહી નીકળે છે..!! As Hermann Hesse says "soft is stronger than hard ". તો ઝાકઝમાળ પ્રેમકથાઓની નાયિકાઓ વચ્ચે મરક-મરક હસતી મારી મહાદેશી રમીલા આજ પહેલું પગલું મૂકે છે. #boloboloduggaelo #devangibhatt

Read More