Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રિમાં માતાજીનાં અલગ-અલગ સ્વરૂપની પૂજા કર્યા બાદ નોમનાં દિવસે માઁ સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માઁ સિદ્ધિદાત્રીની ઉપાસના કરવાથી તમામ આધિ-વ્યાધી અને ઉપાધિમાંથી મુક્તિ મળે છે અને આઠ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભગવાન શંકરે પણ માતાજીના આ સ્વરૂપની પૂજા કરીને સિદ્ધિ મેળવી હતી એટલે તેમનું અડધુ શરીર સ્ત્રીનું અને અડધુ શરીર પુરુષનું થઈ ગયુ હતુ, આથી જ ભગવાન શંકર અર્ધનારેશ્વર તરીકે ઓળખાયા. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay9 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

નવરાત્રીના સાતમા દિવસે, માતા કાલરાત્રિ,માઁ દુર્ગાના સાતમા સિદ્ધ સ્વરૂપની, નીતિનિયમો અનુસાર પૂજા કરવામાં આવે છે. આ દિવસે માઁ દુર્ગાના દિવ્ય સ્વરૂપની પૂજા કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે. આ સાથે, એવી પણ માન્યતા છે કે માતા કાલરાત્રીની પૂજા કરવાથી તમામ પ્રકારની દુષ્ટ શક્તિઓનો નાશ થાય છે. માતાને તમામ સિદ્ધિઓની દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જ કારણ છે કે આ દિવસે તંત્ર-મંત્ર સાથે તેમની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay7 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. કહેવાય છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે અને તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રીના તૃતીય દિવસ પર દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને ત્રણ આંખો અને દસ હાથ છે અને દરેક હાથમાં જુદા જુદા શસ્ત્ર છે. તેઓ અદ્વૈત શક્તિઓથી રક્ષણ આપે છે અને માતાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay3 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આજે નવરાત્રીનો બીજો દિવસ છે આજનો દિવસ માં બ્રહ્મચારિણીનો છે. એકદમ શાંત, સૌમ્ય અને મોહક રૂપમાં માં બ્રહ્મચારિણી તેમના ભક્તોના મનમાં શાંતિ, સૌમ્યતા અને ત્યાગ જગાવે છે. માંના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય,સદાચાર અને સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે. જે તેમના જીવનને આગળ લઇ જવામાં મદદરૂપ થાય છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay2 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

માં જગદંબા પોતાના આશિષ થકી આપ સહુના જીવન પાવન કરે અને આપને જીવનમાં ગતિ અને શાંતિ આપે એવી પ્રાર્થના તથા નવરાત્રીની શુભકામના. #Navratri #Navratri2021 #HappyNavratri #HappyNavratri2021 #Festival #NavbharatSahityaMandir #ShopOnline #Reading #LoveForReading #BookLovers #Bookaddict https://t.co/jGBtcbm

માં જગદંબા પોતાના આશિષ થકી આપ સહુના જીવન પાવન કરે અને આપને જીવનમાં ગતિ અને શાંતિ આપે એવી પ્રાર્થના તથા નવરાત્રીની શુભકામના. #Navratri #Navratri2021 #HappyNavratri #HappyNavratri2021 #Festival #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

'ડાયનોસોર્સ એકવાર ઉનાળામાં અમદાવાદ આવ્યાં. ઓગળી ગયા સાલાઓ... ત્યારથી એ લોકો ગરોળી તરીકે ઓળખાય છે...!' - બે વર્ષ પહેલાના ઉનાળામાં ખુબ વાઈરલ થયેલું આ વનલાઈનર જે પછીથી અલગ અલગ ગામોના નામ સાથે પણ ફરતું થયેલું એ જેણે લખેલું એ લેખક-પત્રકાર તુષાર દવેના વનલાઈનર્સનું આ પુસ્તક છે. લેખકના આ અગાઉ પણ 'હમ્બો હમ્બો' અને 'હમ્બો હમ્બો રિટર્ન્સ' નામથી હાસ્યના બે પુસ્તકો આવી ચૂક્યા છે. જે પૈકી એકની પ્રસ્તાવના જાણીતા હાસ્યલેખક અશોક દવેએ અને બીજાની જાણીતા હાસ્યકાર સાંઈરામ દવેએ લખી હતી. 'હમ્બોરિયાં' તુષાર દવેના વનલાઈનર્સનો સંગ્રહ છે. જેની પ્રસ્તાવના જાણીતા હાસ્ય-કટાક્ષ લેખક મન્નુ શેખચલ્લી એટલે કે લલિત લાડે લખી છે. 'હમ્બોરિયા'માં પ્રેમ-ડેટિંગ-ફ્રેન્ડઝોન અને દારુ, બીડી, ફાંદ, નવરાત્રિથી માંડીને રાજકારણ, મોદી સરકાર, રોબર્ટ વાડ્રા અને અમિત શાહ તેમજ સરકાર, સેક્સ અને હુલ્લડ સહિતના કુલ 50 જેટલા વિવિધ વિષયો પરના એકથી એક ચડિયાતાં વનલાઈનર્સ છે. સાવર કુંડલાના ઈંગોરિયા જેવા આ 'હમ્બોરિયાં' મમળાવતી વખતે તમારા ચહેરા પર સતત મરક મરક હાસ્ય રહેવાનું એ વાતની ગેરંટી. પુસ્તક પ્રિ-બુક કરાવવા નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 10% વળતર. https://bit.ly/2HEkiPz #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નવરાત્રીની નોખીં વાતો ‘આનંદનો ગરબો’ એ શક્તિ ઉપાસકોનું અમૂલ્ય ઘરેણું છે. ભટ્ટ મેવાડા બ્રાહ્મણ વલ્લભરામ અને ધોળારામ જોડીયા ભાઇઓએ અદ્યાશક્તિ માના આશીર્વાદથી અને મા સરસ્વતીની કૃપાથી ‘આનંદનો ગરબો’ની રચના કરી. આ કલિયુગમાં આનંદના ગરબા ને “ કલ્પવૃક્ષ “ સમાન ગણવામાં આવ્યો છે. ‘આનંદનો ગરબો’ એ શક્તિ ઉપાસકોનું અમૂલ્ય ઘરેણું છે. #નવરાત્રીનીનોખીવાતો #HappyNavratri #Navratri2020 #ShubhNavratri #Navratri #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddict