Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મારા પુસ્તકને અપાર પ્રેમ આપનાર આપ સહુનો દિલથી આભાર... #positive_paaji On mission 🇮🇳 #ધંધો_નાનો_છે_પણ_પોતાનો_છે #dhandho_nano_che_pan_potano_che

Read More

યુવાધનના પ્રેરણા સ્ત્રોત સમાન અને સમાજને એક નવી દિશા આપનાર, પોઝિટિવ પાજી દ્વારા લિખિત, "ધંધો નાનો છે પણ પોતાનો છે" તથા "પોઝિટિવ સોચ લાઈફમાં મોજ" પુસ્તકનું વિમાચન સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિ અને વાચક રસિયાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આપ સૌ મહાનુભાવો, વાચકમિત્રો દ્વારા આ પુસ્તક વિમોચનને સફળતા પ્રાપ્ત કરાવવા બદલ અમે સૌ આભારી છીએ. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

આપ સહુને ભાવ ભર્યું આમંત્રણ છે. આવો મળીયે સમાજ, દેશ અને યુવાનો માટે કંઈક કરી બતાવીએ... 🔥 #positive_paaji On Mission 🇮🇳 #ધંધો_નાનો_છે_પણ_પોતાનો_છે #positive_soch_lifema_moj

અગત્યની જાહેરાત : આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ સાથે એમના કાર્યાલયમાં મુલાકાત થઈ. વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન, વ્યસ્તતા વચ્ચે તેઓએ સમય આપ્યો, ઉત્સુકતા પૂર્વક બંને પુસ્તક જોયા અને પુસ્તકમાં આવરેલા નાના નાના ઉદ્યોગ સાહસિકો વિશે પણ મને પૂછ્યું. ગુજરાતના નાગરિક તરીકે ગુજરાતી સાહિત્યમાં મારા પ્રદાન રૂપ બંને પુસ્તકોની પ્રથમ પ્રત મે મુખ્ય મંત્રી શ્રીને અર્પણ કરી. મિત્રો અત્યંત આનંદની લાગણી સાથે જણાવી રહ્યો છું કે જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છો એ બન્ને પુસ્તક "ધંધો નાનો છે પણ પોતાનો છે" અને "Positive સોચ Lifeમાં મોજ" પ્રિન્ટ થઇને આવી ગયા છે. આ પુસ્તક મારા નથી આપણાં છે ❣️ પુસ્તક વિમોચન કાર્યક્રમ તારીખ 25મી માર્ચના રોજ AMA, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના ઓડિટોરિયમ ખાતે સાંજે 6 વાગે રાખેલ છે. તમારે પધારવાનું છે. અને હાં Amazon પર બંને પુસ્તક ઉપલબ્ધ છે. મારા bio માં લિંક છે. નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા મારા વિચારોને ખૂબ સુંદર રૂપ આપવામાં આવ્યું છે, જે બદલ હું રોનક ભાઈ શાહ અને સમસ્ત શાહ પરિવારનો આભારી છું. આપનો પોઝિટિવ પાજી

ભલેને નથી મળી વારસામાં જમીન, જીવન ખેડી નાખીશું એવો ઈરાદો છે મારું જીવન મારો ઇલાકો છે... 🔥 જીવન પ્રત્યેના સકારાત્મક અભિગમથી ભરપૂર પુસ્તક આપના માટે ટૂંક સમયમાં લાવી રહ્યો છું "positive સોચ Life માં મોજ" #positive_paaji on Mission 🇮🇳 #ધંધો_નાનો_છે_પણ_પોતાનો_છે