Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“બે વર્ષ – માર્ચ 2021 થી ફેબ્રુઆરી 2023 – ની આકરી મહેનતને અવતરણ પામતાં જોયાનું સુખ! કવરપેજના કલર-કૉમ્બિનેશન, કટિંગ, લેમિનેશન, એમ્બૉઝિંગ અને બાઈન્ડિંગ બાબતે હું ઘણો પઝેસિવ હોઉં છું. સારું કૉન્ટેન્ટ લખાયા પછી તેના પેકેજિંગ વખતે પણ પરફેક્શનિસ્ટ સ્વભાવ મહત્ત્વની ભૂમિકા ભજવતો હોય છે. ‘નાગપાશ’નું કવર થોડું જોખમી હતું! ગયા વર્ષે એના ડિઝાઈનિંગ વખતે જે ચોકસાઈપૂર્વક એના બેકગ્રાઉન્ડ-કલર અને ઈલ્યુસ્ટ્રેશન ઉપર કામ થયું હતું, એ જ ક્વૉલિટી તેના છાપકામ પછી હાર્ડકૉપીમાં પણ દેખાય એ સુનિશ્ચિત કરવા માટે હું પ્રેસ અને પબ્લિશરનું માથું પકવી દેતો હોઉં છું. ઘણી વખત મોબાઈલ અથવા કમ્પ્યુટર-સ્ક્રીન પર અફલાતુન દેખાતું કવર જ્યારે છપાઈને આવે, ત્યારે ઝાંખુ અથવા નબળી ક્વૉલિટીનું દેખાય છે. કેટલીક વખત તો બેકગ્રાઉન્ડનો રંગ જ બદલી ગયો હોય, એવું પણ બને. ગઈકાલે ‘નાગપાશ’નું કવર પ્રિન્ટ થયું... અલબત્ત, લેમિનેશન, એમ્બૉઝ વગેરે કામ તો બાકી જ છે; પરંતુ કમ્પ્યુટર-સ્ક્રીન પર અમે તેને જેવું કલ્પ્યું હતું, એનાથી પણ વધારે પ્રભાવશાળી આઉટપુટ મળેલું જોઈને જીવને ટાઢક થઈ!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા Video Courtesy: Parksons Graphics, Mumbai

Read More

We all need friends who would be there for us when needed and who would understand us without being judgemental. And books can be our best friends for life, for all the right reasons. Good books enrich our mind and broaden our perspective towards life. What’s more, one can never feel lonely in the company of books. . . . . . #radhikagajjar #rahi16♥️ #gujju #radhinivato #reels #trending #trendingreels #trendingsongs #reelsinstagram #reelitfeelit #explore #explorepage #influencer #foryou #foryoupage #bts #viral #video #reelsvideo #reelkarofeelkaro #indiareels #bookfair #bookstagram

Thank you, @websankul_gpsc_online for the amazing video! Here’s the YouTube link! https://youtu.be/ODPUJT9905c અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો ! તારીખ: ૮ થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સીજી રોડ, અમદાવાદ. @darshita_jani @kunal_gadhavi @kajal_mehta_me @krunal2383 #books #book #bookstagram #bookfair #ahmedabad #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

Gujarat’s one of the most prominent publication houses - @navbharatofficial Sahitya Mandir - has organised ‘Kalam no Carnival’ book-fair 2022. More than 50,000 books of various genres – History, Mythology, Spiritual, Religion, Crime, Suspense, Drama, Fantasy, Horror, Self-help, Management, Motivational etc. – will be there in English, Hindi & Gujarati Languages. 🗓 Date: 08 to 26 September, 2022 ⏱ Time: 10 am to 10 pm 📍Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Ahmedabad. Tag/Share with all #BooksLover 📚😍 . . . . . . . . . Use #ahmedabadlive or tag us @ahmedabad_live to get featured Send “Hello” on Whatss App +91 7575000656 to get more updates #bookfair #ahmedabad #reelitfeelit🧚🏼‍♀️ #reelkarofeelkaro #reelsviral #reelsinsta #reelstrending #reelkrofeelkro #navbharatsahityamandir #literature #romance #crime #suspense #books #mythology #children #politics #bookrecommendations #ahmedabadinstagram #ahmedabaddiaries #ahmedabad_live #bookstore #exhibitions #instagram_ahmedabad #reelsinstagram #ahmedabadevents #reelsvideos

To watch the full video, here’s the YouTube Link: https://youtu.be/jTfqOt8vY0I અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો! તારીખ: ૮ થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૨ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: શ્રીમતી સુશીલાબેન રતિલાલ હોલ, મ્યુનિસિપલ માર્કેટની સામે, સીજી રોડ, અમદાવાદ. #books #book #bookstagram #bookfair #ahmedabad #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

5 months of "PremRang"❤️ some more fresh exciting programs on Love with new celebrities coming soon 🌹 thanks for this nice fan video @bs_prajapati_ @hello_bsediting

અનુપમ ખેરની આત્મકથા ‘જાણતાં-અજાણતાં... જીવને શીખવેલા પાઠ’ તમામ ગુજરાતી બૂક-સ્ટૉર્સ અને ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ www.navbharatonline.com પરથી ઘરે બેઠાં ઑર્ડર કરી શકાશે. ૫૨૫થી વધારે ફિલ્મો, ફિલ્મ-જગતમાં ૩૮ વર્ષો અને અસંખ્ય દિગ્ગજો સાથે કામ કરી ચૂકેલાં ભારતના પોતીકા કલાકાર અનુપમ ખેરની આત્મકથાનો ભાવાનુવાદ પ્રખ્યાત ગુજરાતી લેખક-પત્રકાર તુષાર દવે દ્વારા કરવામાં આવ્યો છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત આ પુસ્તકની નકલ મંગાવવા માટે વાચકો 9825032340 નંબર પર કૉલ અથવા વૉટ્સએપ કરી શકે છે. પુસ્તક વાંચ્યા બાદ આપનો અમૂલ્ય પ્રતિભાવ સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ્સ પર અપલૉડ કરીને અન્ય વાચનપ્રેમી મિત્રો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી. પુસ્તકની કિંમત પર 18 ટકા ડિસ્કાઉન્ટ મળશે અને 549 રૂપિયાનું પુસ્તક 450માં હોમ-ડિલિવરી થશે. Video courtesy: @anupampkher @tushar_dave89 #world #refugee #day #navbharatsahityamandir #publication #book #new #readers #gujarati #language #anupamkher #autobiography #release #actor #india #artist #translation

પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday

પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. Link is available in BIO. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday

Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . . #trailer #book #launch #teaser #novel #Amanas #navbharatsahitymandir #video #movie #shoot #indoor #outdoor #shooting #books #read #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

ટુંક જ સમયમાં આવી રહી છે દૃષ્ટિ સોની દ્વારા લિખિત એક એવી વાર્તા અને એવી વિષય- વસ્તુ જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ કે નવલકથા રૂપે પ્રસ્તુત નથી થઈ શકી. આ વાર્તામાં, યુવાની, લેવાઈ ગયેલા ખોટા નિર્ણયો, અફસોસ, અસ્વીકાર, સંઘર્ષ, અસ્તિત્વવાદ, સ્વીકાર માટેની દોડ અને બીજું ઘણું બધું છે. આ પુસ્તકને સ્વપ્ન જેમ સેવીને બે વર્ષ પહેલા લેખિકાએ આ સ્વપ્નને કાગળમાં ઉતારવા ઈચ્છયું અને હવે આ સ્વપ્નને પુસ્તક સ્વરૂપે લાવી રહ્યું છે, 'નવભારત સાહિત્ય મંદિર'. આ જ લઘુનવલની એક ઝલક બતાવવા teaser અને trailer બનાવવામાં આવ્યું છે. અને આજે આપ સહુ સમક્ષ પ્રસ્તુત થાય છે આ પુસ્તકનું teaser. જુઓ, માણો અને આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપના પ્રતિભાવની અમને રાહ રહેશે. તમારા પ્રતિભાવમાં તમે વાર્તાની વિષય- વસ્તુંનાં અનુમાનો, ગમો, અણગમો, જે હોય એ, અમને જણાવી શકો છો. આભાર #Amaanas #book #novel #literature #Drashtisoni #art #artist #books #read #reader #writer #novelist #gujarati #sahitya #teaser #trailer #shoot #movies #video #gujarat #navalkatha #novella #paint #painting #artform #artists #artistic #india #ahmedabad #rajkot #baroda #surat #reading #readmore #writers #shortfilm #cinema #watch #navbharatsahityamandir