Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મંગલ ભવન અમંગલ હારી, દ્રવહુ સુદસરથ અજિર બિહારી... હવે આપની શરણમાં, હે સંકટમોચન! 💐🙏🏼 ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. જો હજુ પણ આપે આ નવલકથા ઑર્ડર ન કરાવી હોય, તો આ રહી વિગતો! 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. એમેઝોન પર પણ ઉપલબ્ધ. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi Music: Ram Siya Ram – Lofi Version – Mangal Bhavan Amangal Hari by Mahi Visuals: Hanuman Teaser by RKD Studios #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

Read More

આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . . #trailer #book #launch #teaser #novel #Amanas #navbharatsahitymandir #video #movie #shoot #indoor #outdoor #shooting #books #read #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

ટુંક જ સમયમાં આવી રહી છે દૃષ્ટિ સોની દ્વારા લિખિત એક એવી વાર્તા અને એવી વિષય- વસ્તુ જે આજ સુધી ગુજરાતી સાહિત્યમાં લઘુનવલ કે નવલકથા રૂપે પ્રસ્તુત નથી થઈ શકી. આ વાર્તામાં, યુવાની, લેવાઈ ગયેલા ખોટા નિર્ણયો, અફસોસ, અસ્વીકાર, સંઘર્ષ, અસ્તિત્વવાદ, સ્વીકાર માટેની દોડ અને બીજું ઘણું બધું છે. આ પુસ્તકને સ્વપ્ન જેમ સેવીને બે વર્ષ પહેલા લેખિકાએ આ સ્વપ્નને કાગળમાં ઉતારવા ઈચ્છયું અને હવે આ સ્વપ્નને પુસ્તક સ્વરૂપે લાવી રહ્યું છે, 'નવભારત સાહિત્ય મંદિર'. આ જ લઘુનવલની એક ઝલક બતાવવા teaser અને trailer બનાવવામાં આવ્યું છે. અને આજે આપ સહુ સમક્ષ પ્રસ્તુત થાય છે આ પુસ્તકનું teaser. જુઓ, માણો અને આને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. આપના પ્રતિભાવની અમને રાહ રહેશે. તમારા પ્રતિભાવમાં તમે વાર્તાની વિષય- વસ્તુંનાં અનુમાનો, ગમો, અણગમો, જે હોય એ, અમને જણાવી શકો છો. આભાર #Amaanas #book #novel #literature #Drashtisoni #art #artist #books #read #reader #writer #novelist #gujarati #sahitya #teaser #trailer #shoot #movies #video #gujarat #navalkatha #novella #paint #painting #artform #artists #artistic #india #ahmedabad #rajkot #baroda #surat #reading #readmore #writers #shortfilm #cinema #watch #navbharatsahityamandir

A big #ThankYou for the over-whelming response for the #HalfGirlfriend book teaser. You can pre-book your copies on : http://goo.gl/VJ34Bg http://goo.gl/VJ34Bg