રવિવારના દિવસની સાથે સાથે પુસ્તક વિમોચનના આ અદભુત સંયોગે અને આપ સૌના કિંમતી સમયે આ કાર્યક્રમના દિવસ ને અસાધારણ અવસરમાં બદલીને અવિસ્મરણીય બનાવ્યો. ડૉ.મુકેશભાઈ અને પુલકભાઇનો અંત:કરણથી આભાર માનીએ છીએ જેમની હાજરી, જ્ઞાનપ્રદ વક્તવ્ય અને મનોહર સંચાલનથી કાર્યક્રમને એક અલગ દિશા મળી. ડૉ.કેશુભાઈ, કવિ શ્રી કિશોરભાઈ, લેખક શ્રી સંજય થોરાત, આદરણીય ચાવડા સાહેબ, રાજેન્દ્રભાઈ જોશી, કુશાંગ ભાઈ જાની,મહેબુબભાઈ , અનિલાબહેન, ડૉ ધૈવત શુકલ તથા તેમના ધર્મસંગિની, રાજકોટથી આવેલ કવિમિત્રો શ્રી પ્રદીપ રાવલ, દિનેશ કાનાણી ,રાકેશ હાંસલિયા, પારસ હેમાણી , મારા પ્રોફેસર મિત્રો શૈલેષભાઈ ત્રિવેદી, શ્રી પ્રકાશભાઈ મારવાણિયા, ડૉ. મુકેશભાઈના પરિવાર, પુલકભાઈના પરિવારનો અમે હૃદયપૂર્વક આભાર માણીયે છીએ જેમને આ કાર્યક્રમની પોતાની સહભાગિતાથી શોભા વધારી. જો અજાણતાં કોઈ નામનો ઉલ્લેખ કરવાનું ચૂકી ગયા હોય, તો અમે દિલથી માફી માંગીએ છીએ અને કાર્યક્રમની ભવ્યતામાં યોગદાન આપનાર પ્રત્યેક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever