Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

અમદાવાદ ખાતે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજિત ‘બૂકફેર ૨૦૨૩’માં મારા અને ગુજરાતી તથા અંગ્રેજી ભાષાનાં અન્ય પુસ્તકો વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. તારીખ - *૩ થી ૨૦ ઓગસ્ટ, ૨૦૨૩* સમય - *સવારે ૧૦ થી રાતે ૯ઃ૩૦ વાગ્યા સુધી.* સ્થળ - *શ્રીમતી સુશીલાબહેન રતિલાલ હોલ, સ્વસ્તિક ચાર રસ્તા, સી.જી. રોડ, અમદાવાદ.* (Note: I won’t be there. This is just a promotional post)

Read More

સૌરાષ્ટ્રના સર્વાધિક વંચાતા અને ફેલાવો ધરાવતાં સાંધ્ય-દૈનિક ‘સાંજ સમાચાર’માં પેજ-3 પાપારાઝી! ‘નાગપાશ’ની પ્રિ-બૂકિંગ લિંક BIOમાં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Promotion by: Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P. Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

... પ્રસ્તુત છે, ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી)નું કવર-પેજ અને પ્રિ-બૂકિંગ લિંક! ♥️ “દોઢ વર્ષના અંતરાલ પછી અમે પરત ફરી રહ્યા છીએ, પરંતુ આ ૧૮ મહિનાઓમાં આપ સૌનો પ્રેમ અવિરતપણે મળતો રહ્યો છે. ‘મૃત્યુંજય’ અમારા માટે મહાકાળનું વરદાન છે અને એની અનુભૂતિ આજ દિન સુધી અકબંધ છે. હવે આજથી ‘નાગપાશ’ નવલકથા પણ આપ સૌ સુધી પહોંચી રહી છે. કર્ણાટક, તમિલનાડુ, કેરળ, વારાણસી અને શ્રીલંકાના અજાણ્યા અને જાણીતાં એવા તમામ સ્થળો પર રૂબરૂ જઈને કરવામાં આવેલાં વિસ્તૃત સંશોધનનું પરિણામ છે આ નવલકથા! કેરળના શ્રીપદ્મનાભસ્વામી મંદિરમાં આવેલાં ‘વૉલ્ટ-બી’માં આરક્ષિત ગૂઢાતિગૂઢ રહસ્ય અંગે વાત કરતી આ નવલકથાનું સ્ટૉરી-બૉર્ડ ડિઝાઇન કરતી વખતે મેં અને રાજે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે વાર્તાપ્રવાહમાં વહેતી વખતે વાચકોનો રસભંગ ન થાય એવી રીતે અમારું સંશોધન પીરસાવું જોઈએ. સાથોસાથ, એ વાતની પણ પુષ્ટિ કરી કે ‘મૃત્યુંજય’ની સરખામણીએ ‘નાગપાશ’ વધુ રોચક, રોમાંચક અને દિલધડક રહે! શ્રીઅનંતશયનમ્ સ્વરૂપ એ પરમ શક્તિના ચરણકમળોમાં સાષ્ટાંગ દંડવત્ કરીને હું એમનો આભાર વ્યક્ત કરું છું. ‘નાગપાશ’ના પ્રત્યેક પ્રકરણો એ ઈશ્વરીય આશીર્વાદના સૂચક છે, જેમના થકી મારી કલમ ક્યારેય અટકી નથી. હું એ મહાશક્તિ, શ્રીમાતા રાજરાજેશ્વરી લલિતામ્બિકાને વંદન કરું છું જેમની મમતા અને વાત્સલ્ય મારા ઉપર સદા વરસતાં રહ્યા છે.” - પરખ ભટ્ટ પ્રિ-બૂકિંગ લિંક BIO માં આપવામાં આવી છે. 9825032340 નંબર પર વૉટ્સએપના માધ્યમથી પણ આપ ‘નાગપાશ’ની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકો છો. તો ફરી વિવાન આર્ય અને રિયા ચૌધરીના જીવનમાં આવેલાં નવા ઝંઝાવાત સાથે રૂબરૂ થવાનો સમય આવી ચૂક્યો છે! 🕉🚩 Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah & Krunal Shah) Written by: Parakh Bhatt & Raj Javiya Promotion by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi & Kishan Joshi) Co-Powered by: Sky Kids Pre-School (Vimal Pankhania) In Association with: Sanj Samachar Media (Karann P Shah) Sponsored by: Hari Om Packaging (Surat) Cover-Page Illustration: V. Ramanuj (Siddharth Ramanuj & Dhaivat Ramanuj) Cover-Text: Mauli Buch Munshi #Mahaasur #novel #series #new #book #history #mythology #fact #fiction #science #technology #archeology #suspense #thriller #crime #drama #story #readers #gujarat #gujarati #sanatan #dharma #bharat #naagpaash

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

A wonderful book compiled by #VarunMaira who is a retired IAS officer with a deep commitment to promote awareness about India's' rich heritage & culture. The book is a collection of the elaborate & ornate styled temples of Gujarat which occupy an important place in the temple architecture of India. It is launched by the honorable PM Shri. Narendra Modi . The cost of this book is Rs. 3000, call 9825032340 for further queries. #Books #Reading #NavbharatSahityaMandir #Ahmedabad

History of the day which we celebrating from couple of years now! Friendship Day was originally promoted by Joyce Hall, the founder of Hallmark cards in 1930, intended to be 2 August and a day when people celebrated their friendships by sending cards. The second of August was chosen as the centre of the largest lull between holiday celebrations. Friendship Day was promoted by the greeting card National Association during the 1920s but met with consumer resistance - given that it was too obviously a commercial gimmick to promote greetings cards. By the 1940s the number of Friendship Day cards available in the US had dwindled and the holiday largely died out there. There is no evidence to date for its uptake in Europe; however, it has been kept alive and revitalised in Asia, where several countries have adopted it. In honor of Friendship Day in 1998, Nane Annan, wife of UN Secretary-General Kofi Annan, named Winnie the Pooh as the world's Ambassador of Friendship at the United Nations. The event was co-sponsored by the U.N. Department of Public Information and Disney Enterprises, and was co-hosted by Kathy Lee Gifford. Some friends acknowledge each other with exchanges of gifts and cards on this day. Friendship bands are very popular in India, Nepal, Bangladesh and parts of South America.[1] With the advent of social networking sites, Friendship Day is also being celebrated online.[2] The commercialization of the Friendship Day celebrations has led to some dismissing it as a "marketing gimmick". But nowadays it is celebrated on the first Sunday of August rather than 30 July. However, on 27 July 2011 the 65th Session of the United Nations General Assembly declared 30 July as "International Day of Friendship". The idea of a World Friendship Day was first proposed on 20 July 1958 by Dr. Artemio Bracho during a dinner with friends in Puerto Pinasco, a town on the River Paraguay about 200 miles north of Asuncion, Paraguay. Out of this humble meeting of friends, the World Friendship Crusade was born. The World Friendship Crusade is a foundation that promotes friendship and fellowship among all human beings, regardless of race, color or religion. Since then, 30 July has been faithfully celebrated as Friendship Day in Paraguay every year and has also been adopted by several other countries. The World Friendship Crusade has lobbied the United Nations for many years to recognise 30 July as World Friendship Day and finally on 20 May, General Assembly of the United Nations decided to designate 30 July as the International Day of Friendship; and to invite all Member States to observe the International Day of Friendship in accordance with the culture and customs of their local, national and regional communities, including through education and public awareness-raising activities