Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

Gujarat’s one of the most prominent publication houses - @navbharatofficial Sahitya Mandir - has organised ‘Kalam no Carnival’ book-fair 2022. More than 50,000 books of various genres – History, Mythology, Spiritual, Religion, Crime, Suspense, Drama, Fantasy, Horror, Self-help, Management, Motivational etc. – will be there in English, Hindi & Gujarati Languages. 🗓 Date: 08 to 26 September, 2022 ⏱ Time: 10 am to 10 pm 📍Venue: Smt. Sushilaben Ratilal Hall, Opp. Municipal Market, C.G. Road, Ahmedabad. Tag/Share with all #BooksLover 📚😍 . . . . . . . Use #ahmedabadlive or tag us @ahmedabad_live to get featured Send “Hello” on Whatss App +91 7575000656 to get more updates #bookfair #ahmedabad #postoftheday #navbharatsahityamandir #literature #romance #thriller #crime #suspense #books #mythology #children #mystery #politics #biography #inspirational #gujarat #bookrecommendations #ahmedabadinstagram #ahmedabaddiaries #amdavad #ahmedabad_live #bookstore #exhibitions #trendingpost #instagram_ahmedabad #ahmedabadi

Read More

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને Bio માં આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. Link Bio માં છે. અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે. #bejigariyaar #fiction #novel #newbook #ashishsurani #gujaratiwriter #navbharatsahityamandir #publisher #leader #leadingpublisher #publishing #instagram #viralpost #viralstory #friendship #explore #goals #success #truefriends #instagood #gujjus #gujaratisuvichar #like #share #comment #postoftheday

પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday

પ્રિય વાંચકમિત્રો, નવભારત સાહિત્ય મંદિર આશિષ સુરાણીની @ashishsurani01 બીજી નવલકથા “બે જિગરી યાર” ને પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. આ નવલકથા ૧૦ એપ્રિલ,૨૦૨૨ ના દિવસે રામનવમીના પાવનપર્વ ઉપર “નવભારત સાહિત્ય મંદિર” દ્વારા પ્રકાશિત થવા જઈ રહી છે. તમને એ જણાવતાં આનંદ થાય છે કે “બે જિગરી યાર” નવલકથાનું પ્રિ-બુકિંગ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ ઉપર શરૂ થઈ ચૂક્યું છે. તમે આ નવલકથાને અમારી વેબસાઈટ ઉપર જઈને આજે જ બુક કરાવી શકો છો. Link is available in BIO. એ સિવાય તમે ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર 98250 32340 પર વોટ્સએપ અથવા ફોન કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઓર્ડર કરી શકો છો. ગૂગલ પે, ફોન પે વગેરે માધ્યમથી તમે પેમેન્ટ કરી શકશો. Book Name: Be Jigari Yaar @bejigriyaar Writtten By: Ashish Surani @ashishsurani01 Published By: Navbharat Sahitya Mandir Video Credit: VR Design Studio Original Book Price: 449 Rs. Pre-Booking Price: 349 Rs (22% Discount) (પ્રિ-બુકિંગ કરાવવાથી તમને આ નવલકથા આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે મળી જશે.) અમે આશા રાખીએ છીએ કે તમામ વાંચકમિત્રોને આ નવલકથા ખૂબ પસંદ આવશે. આ વિડિયો અને પોસ્ટને તમારા મિત્રો અને પરિવારજનો સાથે વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો આજે જ “બે જિગરી યાર” ને ખરીદીને મિત્રતાની અનંત યાત્રામાં સામેલ થઈ જાવ. #bejigriyaar #newbook #launch #novel #fiction #friendship #gujaratibooks #ashishsurani #gujaratiwriter #gujaratiauthor #navbharatsahityamandir #publisher #friendshipgoals #dost #truefriends #gujaratistatus #gujju #postoftheday