Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

“આખરે આજે ‘મૃત્યુંજય’ (ભાગ-1, મહા-અસુર શ્રેણી) નવલકથાની મેનુસ્ક્રિપ્ટ – ફાઈનલ ડ્રાફ્ટ – ‘Penguin Random House’ના અમારા કમિશનિંગ એડિટર ગુરવીન ચઢ્ઢાને મોકલવામાં આવ્યો, જેમના હાથ નીચેથી અનેક ‘નેશનલ બેસ્ટ-સેલર’ નવલકથાઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. હું, @javiyaraj અને @srushti61 પાછલાં અઢી વર્ષથી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટને સતત મઠારતાં જતાં હતાં. મને યાદ છે ત્યાં સુધી ‘મૃત્યુંજય’નો આ છઠ્ઠો અંગ્રેજી ડ્રાફ્ટ તૈયાર થયો. લખાઈ ચૂકેલી અને ગુજરાતીમાં બેસ્ટ-સેલર બની ચૂકેલી નવલકથામાં આટઆટલા એડિટ્સ હોય? જવાબ છે, હા... હોવા જ જોઈએ. નવલકથા જ્યારે માતૃભાષાનું પિયર છોડીને સાસરે જતી હોય ત્યારે તેને નવા વાઘા પહેરાવવા જેટલી માવજત તો લેવાની જ હોય! એમાં કોઈ બાંધછોડ ન ચાલે. આ કારણોસર, અઢી વર્ષ સુધી ‘મૃત્યુંજય’ના અંગ્રેજી ડ્રાફ્ટની ભાષા, વ્યાકરણ, વાક્યરચના, કથાપ્રવાહ, રસપ્રચૂરતા, ફૉર્મેટ અને લે-આઉટ સહિતના પરિબળો પર વારંવાર કામ કરવામાં આવ્યું. ‘મૃત્યુંજય’ને અંગ્રેજીમાં રૂપાંતરિત કરવાની જવાબદારી સંભાળનાર સૃષ્ટિએ જરા પણ કંટાળ્યા વગર કે ધીરજ ગુમાવ્યા વિના અઢી વર્ષ સુધી અમને સાથ-સહકાર આપ્યો, એ બદલ હું એમનો જેટલો આભાર વ્યક્ત કરું એટલો ઓછો છે. મને ખાતરી છે કે હવે જ્યારે પુસ્તક આપના હાથમાં આવશે, ત્યારે તેમાં અત્યંત માવજત સાથે કરેલું એડિટિંગ અને વાર્તાની ધાર ઊડીને આંખે વળગશે. વધુ વિગતો ટૂંક સમયમાં આપની સાથે વહેંચીશું. બાય ધ વે, એક દિવસનો પણ આરામ લીધા વગર અમે ‘નાગપાશ’ (ભાગ-2, મહા-અસુર શ્રેણી)ના અંગ્રેજી અનુવાદ પર કામ શરૂ કરી દીધું છે... સાથોસાથ, ભારતના ટોચના હિન્દી પ્રકાશન ‘પ્રભાત પબ્લિકેશન’ દ્વારા પ્રકાશિત થનારા ‘મૃત્યુંજય’ના હિન્દી ભાષાંતર પર પણ! “ ♥️🙏🏼 - @parakh_bhatt (પરખ ભટ્ટ) #mahaasura #novel #series #mrityunjay #english #publication #penguin #india #national #publisher

Read More

નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત અને પરખ ભટ્ટ - રાજ જાવિયા લિખિત ‘મહા-અસુર શ્રેણી’નો પ્રથમ ખંડ ‘મૃત્યુંજય’ ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #mahaasur #readers #gujarati #gujarat #sanatandharma #dharma #mrityunjay

૧ વર્ષ… એ મહાન સત્યના ઉઘાડને, જેનો પ્રાદુર્ભાવ સાતમા મનવંતરના પ્રારંભમાં થયો હતો! ૧ વર્ષ… અષ્ટ-સિદ્ધિઓના પુન:જાગરણનું, જે કળિયુગના અંતિમ મહાયુદ્ધ માટે કારક બનવાની છે! ૧ વર્ષ… શૈવત્વની એ અલૌકિક અનુભૂતિને, જેણે ગુજરાતભરના વાચકોના હ્રદયમાં અલખનાદ જગાવ્યો! ૧ વર્ષ… મૃત જીવાત્માના એ અજેય રાગને, જેણે ‘મૃત્યુંજય’ને લય આપ્યો. અઘોર અને અષ્ટાંગ જેમના ડાબા તથા જમણાં અંગો છે, તેવાં બ્રહ્માંડયોગી, મહાયોગી, આદિયોગીના ચરણોમાં ‘મૃત્યુંજય’ની સફળતા અશ્રુભીની આંખે…અર્પણમસ્તુ.. 💐🙏🏼 ‘નાગપાશ’ (ભાગ-૨, મહા-અસુર શ્રેણી) અંગે અમે થોડા સમયમાં મહત્વની જાહેરાત કરીશું. આપ સૌને અનાદિ-અનંત-અવિનાશી સદાશિવના મહાપર્વ ‘મહાશિવરાત્રિ’ની હ્રદયપૂર્વક શુભકામનાઓ ♥️ Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Written by: Parakh Bhatt & Raj Javiya #mrityunjay #mahashivratri #shiva #novel #somnath #mahadev #modern #mythology #history #science #mystery #thriller #gujarati #series

દિપાવલીના પાવન પ્રકાશપર્વ પર ગુજરાતી નવલકથાવિશ્વમાં સીમાચિહ્નરૂપ બની ગયેલી નવલકથા ‘મૃત્યુંજય’ના ખાસ ગિફ્ટ-બૉક્સની જાહેરાત.. ♥️ ભારતવર્ષના સર્વપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પૌરાણિક રહસ્ય પર લખાયેલી આ બેજોડ નવલકથાને અત્યારસુધીમાં હજારો ગુજરાતી વાચકો વધાવી ચૂક્યા છે. એટલે જ, દિવાળી નિમિત્તે દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ આ પુસ્તક સ્વરૂપે આપના સગા-સંબંધી, મિત્રો અને સ્વજનોને પણ ભેટ-સોગાદરૂપે પ્રાપ્ત થાય એ માટે ‘મૃત્યુંજય’ હવે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા ગિફ્ટ-બૉક્સના નવા અવતારમાં આપની સમક્ષ પ્રસ્તુત છે. તો ચાલો, આજ વર્ષે હરિ અને હરના મિલન સમી નવલકથા ‘મૃત્યુંજય’નું ગિફ્ટ-બૉક્સ સ્વજનોને ભેટમાં આપીને એમની દિવાળીને યાદગાર બનાવીએ. કોરોનાકાળ બાદ ભાંગી ચૂકેલાં મનોબળને આ પ્રકારની દિવ્ય સોગાદ આપીને ફરી મજબૂત બનાવીએ. ‘મૃત્યુંજય’ ગિફ્ટ-બૉક્સમાં પ્રાપ્ત થનારા આશીર્વાદ: (૧) જેમના ઉપર વિધિવત રીતે પૂજા કરવામાં આવી છે, એવા સિદ્ધ રૂદ્રાક્ષની માળા. (૨) મહાલક્ષ્મી સ્વરૂપ પ્રાણ-પ્રતિષ્ઠિત શ્રી યંત્ર. (૩) ઘર અથવા વાહનની ચાવી સાથે જોડી શકાય તેવું ‘મૃત્યુંજય’ કી-ચેઇન. (૪) પૌરાણિક તામ્રપત્ર. (૫) પાંચ પ્રભાવશાળી વીડિયોના QR Codes ધરાવતું ‘મૃત્યુંજય’નું બૂક-માર્ક. (૬) પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત ૫૨૮ પાનાંની દળદાર અને દમદાર નવલકથા ‘મૃત્યુંજય’. અને આ બધું જ એક સરસ મજાના વુડ્ડન-બૉક્સની અંદર વ્યવસ્થિત અને કળાત્મક રીતે ગોઠવાઈને આપના મિત્ર-સ્વજનોના ઘરે પાર્સલ કરી આપવામાં આવશે, જે કુલ રૂપિયા ૨૧૯૯/-માં ખરીદી માટે પ્રાપ્ય છે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી આ બૉક્સનો ઑર્ડર નોંધાવી શકાશે, જેની ફ્રી ડિલીવરી આખા ગુજરાતમાં થઈ શકશે. લિંક અહીં પ્રસ્તુત છે. https://navbharatonline.com/mrityunjay-gift-box.html તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ના પ્રકાશક રોનક શાહના મોબાઇલ નંબર 9825032340 પર ફોન અથવા મેસેજ કરવાથી પણ ગિફ્ટ-બૉક્સ મળી શકશે. તો, સ્વજનોને ભેટમાં આપવા માટે આજે જ ઘરે બેઠાં બૂક કરાવો તમારું ગિફ્ટ-બોક્સ!♥️🙏🏼 નોંધ: ગિફ્ટ-બોક્સની ડિલીવરી તારીખ ૨૫મી ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબરની વચ્ચે આપના દ્વારા લખાવવામાં આવેલાં સરનામે કરી આપવામાં આવશે. Special Thanks: Team ‘FDS: Fortune Designing Studio’

સમૃદ્ધ વાચક અને સક્ષમ વિવેચક શ્રીમતી તેજલ શાહ દ્વારા કરવામાં આવેલાં ‘મૃત્યુંજય’ના રિવ્યુથી ‘નવભારત સાહિત્ય મંદિર’ હવે એક વિવેચન-શ્રેણીનો આરંભ કરવા જઈ રહ્યું છે. અમારી પ્રકાશન સંસ્થા દ્વારા પ્રકાશિત અને વાચકો દ્વારા અત્યંત વખણાયેલાં પુસ્તકોના રિવ્યુ હવેથી વિઝ્યુઅલ ફૉર્મેટમાં અમે આપની સમક્ષ પીરસતાં રહીશું. ‘મહા-અસુર શ્રેણી’ની પ્રથમ નવલકથા ‘મૃત્યુંજય’નો આ વીડિયો રિવ્યુ આપને કેવો લાગ્યો, એ અંગે કમેન્ટ સેક્શનમાં જણાવવા વિનંતી. ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો. https://navbharatonline.com/catalogsearch/result/?q=Mrityunjay Written by: Parakh Bhatt & Raj Javiya Published by: Navbharat Sahitya Mandir Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

સોમનાથ મંદિરમાં થતી પ્રાતઃઆરતી, મધ્યાહ્ન આરતી અને સાયં આરતીનો લ્હાવો જેમણે લીધો છે, એમને ખ્યાલ હશે કે ગર્ભગૃહ અને મહામેરૂપ્રાસાદમાં જ્યારે ધૂપ પ્રસરે છે ત્યારે શિવલિંગ કેટલું દિવ્ય, અલૌકિક અને મંગલમય ભાસે છે. મારો અંગત અનુભવ એવું કહે છે કે, ઇશ્વર સાથેનું તમારું અનુસંધાન પ્રબળ હશે તો કોઈ અજ્ઞાત પ્રચંડ ઊર્જાની હાજરી તમે ચોક્કસપણે અનુભવી શકશો. એ તત્વ તમારા દેહના રોમેરોમમાં ફરી વળશે, તમામ આધિ-વ્યાધિ-ઉપાધિનું હરણ કરી લેશે. પાછલા બે વર્ષોથી ચિત્તને પરમ શાંતિ છે. મહત્વાકાંક્ષા અકબંધ છે, પરંતુ હાયવોય નથી. આ સફર દરમિયાન બહુ જ નાની ઉંમરે અમે ઘણું પામી શક્યા છીએ, એ વાતનો સંતોષ છે. ‘મૃત્યુંજય’ જે દિવ્યતા સાથે લખાઈ છે, એ આજે પણ મારા માટે આશ્ચર્યનો વિષય છે. ઘણી વખત અમુક પ્રકરણો ફરી વાંચુ છું, ત્યારે એવું પ્રતિત થાય છે જાણે આ મારું સર્જન છે જ નહીં! દેવાધિદેવના સ્વરૂપને વ્યાખ્યાયિત કરી શકવા જેટલી લાયકાત અમારી પાસે નથી. એ તો નિરાકાર છે, ઓમકાર છે. આદિકાળથી પુષ્કળ લોકોએ એમને ઓળખવાની કોશિશ કરી, વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો... પરંતુ નિષ્ફળ નીવડ્યા. આજે પણ ‘શિવતત્વ’ એક વણઉકેલાયેલું રહસ્ય છે. જેઓ પૂર્ણ શ્રદ્ધા સાથે અલખને સમર્પિત થઈ શક્યા, તેઓ એમને પામી ગયા. જેઓ સંસારી હોવા છતાં વૈરાગી છે, જેઓ આસક્ત હોવા છતાં અનાસક્ત છે, જેઓ કૈલાશ-નિવાસી હોવા છતાં કણ-કણમાં વ્યાપ્ત છે, જેઓ રૌદ્ર હોવા છતાં સૌમ્ય છે... એવા ભૂતનાથ, અર્ધનારેશ્વર, વિરૂપાક્ષ, અનાદિ-અનંત પરબ્રહ્મના ચરણોમાં અર્પણમસ્તુ. ॐ भैरव रूद्राय । महा रूद्राय । काल रूद्राय । कल्पांत रूद्राय । वीर रूद्राय । रूद्र रूद्राय । घोर रूद्राय । अघोर रूद्राय । मार्तंड रूद्राय । अंड रूद्राय । ब्रह्मांड रूद्राय । चंड रूद्राय । प्रचंड रूद्राय । तंड रूद्राय शूर रूद्राय । वीर रूद्राय । भव रूद्राय । भीम रूद्राय । अतल रूद्राय । वितल रूद्राय । सुतल रूद्राय । महातल रूद्राय । रसातल रूद्राय । तलातल रूद्राय । पाताल रूद्राय... नमो नमः ॐ ॥ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_W9KXGKD5JBNHPBYQJ3BE તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on AMAZON. Mrityunjay (Maha-Asur Series) vol.1 https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WXDJJ600JQKNVGWW1YER તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ! પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે. https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html Youtube:- https://youtu.be/pTb4TK0X0WI #gujarati #novel #series #mythology #history #fiction #mystery #science #modern #world #romance #book #reading #navbharatsahityamandir #author #thriller

આરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ! પરખ ભટ્ટ અને રાજ જાવિયા લિખિત તથા ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા મહા-અસુર નવલકથા શ્રેણીનો પહેલો ભાગ ‘મૃત્યુંજય’ આગામી દિવસોમાં પ્રકાશિત થવા જઈ રહ્યો છે. ગુજરાતી ભાષાની આ સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથાનું પ્રિ-બૂકિંગ આજથી શરૂ થઈ ચૂક્યું છે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. પ્રિ-બૂકિંગ સમય દરમિયાન મળવા જઈ રહેલાં આ માતબર ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચૂકશો નહીં. તો આવો, ગુજરાતી લેખનજગતમાં સર્વપ્રથમ વખત થવા જઈ રહેલાં આ નવતર પ્રયોગમાં સહભાગી થઈએ. તમારી નકલ આજે જ બૂક કરાવો. ઑર્ડર-લિંક અહીં ડિસ્ક્રિપ્શન સાથે સામેલ છે. https://navbharatonline.com/prebooking/mrityunjay-maha-asur-series-vol-1.html #gujarati #novel #series #mythology #history #fiction #mystery #science #modern #world #romance #book #reading #navbharatsahityamandir #author #thriller