Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

શ્રીમદ્ ભગવદ્ગીતા… એક તદ્દન નવા દ્રષ્ટિકોણ સાથે! ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને ભૂમિકા ચોટલીયા લિખિત ‘Logical ગીતા’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. આગામી ૨૩ જૂનના રોજ આ પુસ્તક આપના ઘરે ડિલીવર થઈ જશે. https://navbharatonline.com/logical-gita.html @bhumikachotaliya46 @bookland46 #logical #geeta #bhagwadgeeta #krishna #vasudev #book #gujarati #spiritual #rational #religious #sanatan #dharma #hindu

Read More

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction