Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટનો ભારતના નંબર-1 ‘Tri-Host’ પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર @realhit @realhittalks સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા છે. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. RealHit પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theshubhamgandhi #realhit #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

Read More

પૂજ્ય બાપુનું જીવન અને આદર્શ દેશની દરેક પેઢીને કર્તવ્ય પથ પર ચાલવા માટે પ્રેરિત કરતા રહેશે #MahatmaGandhi #GandhiJayanti2022 #HappyGandhiJayanti #NationalFestival #FatherOfTheNation #Book #Reading #Navbharat #NavbharatSahityaMandir

સત્યને પચાવી એના પ્રયોગો લખ્યા હતા, વગર કોઈ મોજશોખ સાદાઈમાં જીવ્યા હતા. હતી ઘણી ટેક સાચી જેને એ સાચવતા હતા, વગર હથિયાર દેશની આઝાદી બાપુ લાવ્યા હતા. #MahatmaGandhi #HappyGandhiJayanti #GandhiJayanti2021 #Bapu #FatherOfNation #NavbharatSahityaMandir #ShopOnline #Boo

સત્યને પચાવી એના પ્રયોગો લખ્યા હતા, વગર કોઈ મોજશોખ સાદાઈમાં જીવ્યા હતા. હતી ઘણી ટેક સાચી જેને એ સાચવતા હતા, વગર હથિયાર દેશની આઝાદી બાપુ લાવ્યા હતા. #MahatmaGandhi #HappyGandhiJayanti #GandhiJayanti2021 #Bapu #FatherOfNation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

સત્યને પચાવી એના પ્રયોગો લખ્યા હતા, વગર કોઈ મોજશોખ સાદાઈમાં જીવ્યા હતા. હતી ઘણી ટેક સાચી જેને એ સાચવતા હતા, વગર હથિયાર દેશની આઝાદી બાપુ લાવ્યા હતા. #MahatmaGandhi #HappyMahatmaGandhi #GandhiJayanti2021 #Bapu #FatherOfNation #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict

મહાશિવરાત્રિના પાવન પર્વની આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ... ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહેલી ‘મહા-અસુર’ શ્રેણીના શબ્દ-યજ્ઞની શરૂઆત કરી, ત્યારે ઇશ્વર અને આપ સૌ વાચકમિત્રોના આટઆટલા આશિષ મળશે એ વિચાર્યુ નહોતું. આજે પૂર્ણ સંતોષ છે અમને! જે પ્રકારે આપે આ નવલકથાને પ્રિ-બૂકિંગ ફેઝમાં પ્રેમ અને આદરભાવ સાથે સ્વીકારી, એ માટે દિલથી આભાર. આજથી ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટોર્સના શેલ્ફ પર ‘મૃત્યુંજય’નું આગમન થવા જઈ રહ્યું છે. પ્રિ-બૂકિંગ કરાવનાર વાચક સુધી પણ ‘મૃત્યુંજય’ આજથી પહોંચવાનું શરૂ થશે. આપના નિખાલસ અને નિષ્પક્ષ અભિપ્રાયોની અપેક્ષા સહ આજની આ વર્ચ્યુલ લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહેવા માટેનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. ભવ્ય ગાંધીના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ પેજ, નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાતે ૮:૪૫ કલાકે લાઇવ થશે. ભવ્ય ગાંધી સાથેના વાર્તાલાપ ઉપરાંત પ્રખ્યાત ‘તાલોદય’ ગ્રુપ દ્વારા એક અનોખી સંગીતમય પ્રસ્તુતિનો આપણે સૌ રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. ‘મહાશિવરાત્રિ’ નિમિત્તે પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’ અને તબલા જુગલબંધીના એક્સક્લુઝિવ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી જેવા થનગનતાં નવયુવાનો આજે આપને ‘શિવપરન’નો અદ્ભુત રસાસ્વાદ પીરસવા જઈ રહ્યા છે. તુષાર જોષી જેવા દિગ્ગજ અને મુઠ્ઠીઉંચેરા કલાકાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. આપની વર્ચ્યુઅલ હાજરીની અપેક્ષા છે, આગ્રહ છે. આ ઇવેન્ટ આપની શુભેચ્છા અને આશીર્વાદ વગર અધૂરી છે. https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

પાછલા એક મહિનાથી જે નવલકથા સાથે વાચકમિત્રોને રૂબરૂ કરાવવા માટે આખી ‘મૃત્યુંજય’ ટીમ મહેનત કરી રહી છે, તે આખરે આવતીકાલથી આપના હાથોમાં પહોંચશે. સાથોસાથ, રાતે ૮:૪૫ કલાકે એક સરસ મજાના વાર્તાલાપનું આયોજન કર્યુ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અત્યંત જાણીતાં કલાકાર તેમજ ખૂબ અંગત મિત્ર ભવ્ય ગાંધી ‘મૃત્યુંજય’નું વિમોચન કરશે. આ પુસ્તક વિશે અમે કલાકોના કલાકો સુધી ચર્ચા કરી છે. ‘મૃત્યુંજય’ના રીસર્ચ-ફેઝથી શરૂ કરીને પ્રકાશન સુધીની આખી સફરના તેઓ સાક્ષી છે. સાથોસાથ, તાલોદય ગ્રુપના સંગીતકારો વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી દ્વારા થવા જઈ રહી છે એક અલૌકિક પ્રસ્તુતિ! પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’નો આસ્વાદ સર્વપ્રથમ વખત પ્રેક્ષકોને મળવા જઈ રહ્યો છે, તદુપરાંત તબલા જુગલબંધી તો ખરી જ! રેડિયોજગતનો ઘેઘુર અવાજ એટલે તુષાર જોષી, જેમના સંચાલનનો લાભ આ કાર્યક્રમને મળવા જઈ રહ્યો છે. તો, આપ સૌને આ વર્ચ્યુઅલ લૉન્ચ ઇવેન્ટનો ભાગ બનવા માટે ભાવભીનું નિમંત્રણ છે. ભવ્ય ગાંધીના ઇન્સ્ટાગ્રામ-ફેસબૂક, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સમગ્ર ઇવેન્ટ લાઇવ થશે. જેની લિંક પણ અહીં સામેલ છે. https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://www.facebook.com/parakh.bhatt https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

આપણે માનવતા પર વિશ્વાસ રાખવો જોઈએ, માનવતા સાગર જેવી છે. - મહાત્મા ગાંધીજી #MahatmaGandhi #DeathAnniversary #MahatmaGandhiDeathAnniversary #MartyrsDay #MahatmaGandhiPunyatithi #fatherofnation #30thJanuary #Salute #freedomfighter #NavbharatSahityaMandir #ShopOnline #Books https://t.co/AvbsbX2qrF

આપણે માનવતા પર વિશ્વાસ રાખવો જોઈએ, માનવતા સાગર જેવી છે. - મહાત્મા ગાંધીજી #MahatmaGandhi #DeathAnniversary #MahatmaGandhiDeathAnniversary #MartyrsDay #MahatmaGandhiPunyatithi #fatherofnation #30thJanuary #Salute #freedomfighter #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

શ્રી હેમરાજભાઈ શાહ દ્વારા લેખિત પુસ્તક "મહાત્મા ગાંધી @150" નું વિમોચન તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ દ્વારા કરવામાં આવ્યું તે બદલ ખૂબ-ખૂબ આભાર તેમજ TMKOC 3000 એપિસોડ પુરા કરવા બદલ શુભેછા. પુસ્તક ઘરેબેઠા ઓર્ડર કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો અને મેળવો 20% ડિસ્કાઉન્ટ. https://bit.ly/30tZuAx #MahatmaGandhi150 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever