Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

સૃષ્ટિના વિનાશકાળે મહાદેવીએ શિવનું સંહારતાંડવ જોઈ લીધું, જેમાં મહાકાળ અતિવિકરાળ સ્વરૂપમાં સમષ્ટિનું ભક્ષણ કરી રહ્યા હતાં! મહામહેશ્વરી જગદંબાથી આ ભયાનક દ્રશ્ય જોવાયું નહીં અને એમણે આંખો મીંચી દીધી. થોડી ક્ષણો બાદ એમણે નેત્રો ઉઘાડ્યા, ત્યારે સૃષ્ટિના અંતની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી. મહાદેવ પુનઃ ચહેરા પર અલૌકિક સ્મિત સાથે સૌમ્ય સ્વરૂપમાં એમની સામે ઊભા હતાં. જગતજનનીએ આ તાંડવનું તાત્પર્ય અને મહાત્મ્ય જણાવવા કહ્યું, ત્યારે શિવ ઉવાચ, ‘સૃષ્ટિની આયુ પૂર્ણ થતાં તેના વિનાશ વખતે હું સનાતનકાળથી સંહારતાંડવ કરતો આવ્યો છું. થોડાં સમયમાં ફરી એક તાંડવનું પુનરાવર્તન થશે. આજ વખતે તમે પુનઃ એના સાક્ષી બનશો.’ ‘મારાથી આપનું એ વિકરાળ સ્વરૂપ ફરી નહીં જોઈ શકાય, નાથ!’ જીવસૃષ્ટિના વિનાશકાળે સંભળાયેલા આર્તનાદ અને ચીસોથી વિષાદગ્રસ્ત પરાશક્તિએ આંખમાં અશ્રુ સાથે કહ્યું. એમના અંતરમાં વ્યાપ્ત માતૃભાવ બોલી રહ્યો હતો. ‘આપ તો સ્વયં મહામાયા છો, દેવી!’ શિવએ પોતાની અર્ધાંગિની પાર્વતીની અશ્રુ ભરેલી આંખો લૂંછતાં કહ્યું, ‘આપ નિશ્ચિંત થઈ જાઓ. હવે હું સંહારતાંડવ નહીં, પરંતુ આનંદતાંડવ કરવા જઈ રહ્યો છું... જેમાં મને આપની આવશ્યકતા છે, માતૃરૂપિણી! આપના વાત્સલ્ય અને મમત્વ સાથે પુનઃ એક નવસૃષ્ટિનું સર્જન થશે અને એ સમયે મારા ડમરુંમાંથી પ્રાદુર્ભાવ પામતો ધ્વનિ બીજમંત્રો તરીકે ઓળખાશે.’ ... અને, આ સાથે અવિનાશી ભોળાનાથની સર્જનલીલા શરૂ થઈ! અઘોરાધિપતિ રુદ્રના કુલ ૭ તાંડવ બ્રહ્માંડના સર્જન-પાલન-વિનાશ માટે જવાબદાર ગણાય છે: (૧) આનંદતાંડવ (૨) સંધ્યાતાંડવ (૩) ઉમાતાંડવ (૪) ગૌરીતાંડવ (૫) કાલિકાતાંડવ (૬) ત્રિપુરતાંડવ (૭) સંહારતાંડવ. બ્રહ્માંડના આરંભકાળે શિવના ડમરુંમાંથી પ્રસ્ફુટન પામેલાં બીજમંત્રોને આ પુસ્તકના કવર-પેજનો આધાર બનાવવામાં આવ્યા છે. મુખપૃષ્ઠ પર તમે જે બીજાક્ષરો જુઓ છો, એ પ્રત્યેક એકાક્ષરી મંત્રોમાં પ્રકૃતિ અને પુરુષની પ્રચંડ ઊર્જા સમાવિષ્ટ છે. શિવ અને શક્તિ સ્વરૂપ ઈડા અને પિંગળાને જાગૃત અવસ્થામાં લાવવા તેમજ અઘોરક્રિયાઓમાં એ વિશેષતઃ બીજમંત્રોનો પ્રયોગ થાય છે. ‘નમઃ શ્રેણી’ ના સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’નું પ્રિ-બૂકિંગ શરૂ થઈ ચૂક્યું છે. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. Pre-booking Link is given in comment section. નોંધ: શ્રાવણ મહિનાના પ્રથમ દિવસ એટલે કે ૨૯ જુલાઈ, ૨૦૨૨ના રોજ ‘આનંદતાંડવ’રૂપી પુસ્તકપુષ્પ આપના ઘરે પહોંચશે. Cover-Page by: @fds_fortune_designing_studio @hi.manshu7224 @i.m.kishan_ #shiva #gujarati #book #tandav #science #spiritual #religion #nonfiction

Read More

ફાધર્સ ડે નિમિત્તે આપના પિતાને આપો એક ઉમદા Gift. ✅ આ Post ને Like અને Share કરો ✅ Comment કરો આપના પિતાનું મનગમતું પુસ્તક ✅ Tag કરો આપના 3 Friends વિજેતાઓના નામની જાહેરાત માટે જોડાયેલ રહો અમારી સાથે #FathersDayContest #FathersDay #Internationa

ફાધર્સ ડે નિમિત્તે આપના પિતાને આપો એક ઉમદા Gift. ✅ આ Post ને Like અને Share કરો ✅ Comment કરો આપના પિતાનું મનગમતું પુસ્તક ✅ Tag કરો આપના 3 Friends વિજેતાઓના નામની જાહેરાત માટે જોડાયેલ રહો અમારી સાથે #FathersDayContest #FathersDay #InternationalFathersDay #ContestAlert #NewContest #Participate #Win #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

બે જિગરી યાર, ગોવિંદ અને મુકુંદ, જેઓ ગામડામાં જન્મીને ઉછેર પામ્યાં છે તેઓ નાનપણમાં એકબીજાને મળે છે. નાનકડી ઉંમરમાં તેમની વચ્ચે મિત્રતાના બીજ રોપાય છે, જે આગળ જતાં અંકુરિત થઈને પાક્કી મિત્રતામાં પરિણમે છે. વીતતા સમય સાથે તેમની મિત્રતા વધારે ગાઢ બનતી જાય છે અને તેઓ જિંદગીના દરેક મુકામ ઉપર સાથે રહેવાનો નિર્ણય કરે છે. તેઓ એકબીજાના સાથ થકી મિત્રતાની યાત્રામાં આગળ વધે છે પરંતુ આ યાત્રા એટલી સરળ નથી. તેમની જુદી આર્થિક પરિસ્થિતી અને જુદી વિચારસરણી જાણે અજાણે તેમની મિત્રતા ઉપર અસર કરતી રહે છે. એ સિવાય સમયાંતરે બનતી વિવિધ ઘટનાઓ તેમની મિત્રતાની કસોટી કરે છે. આમ બદલાતી પરિસ્થિતી અને પસાર થતાં સમય સાથે તેમની મિત્રતા ટકી શકશે કે નહીં તે જાણવું રસપ્રદ બની રહેશે. હું તમને ગોવિંદ અને મુકુંદની મિત્રમાંથી જિગરી યાર બનવાની કહાનીમાં સામેલ થવા માટે આમંત્રણ પાઠવું છું. – આશિષ સુરાણી આજે જ “બે જિગરી યાર” ને Bio માં આપેલ લિંક ઉપર જઈને પ્રિ-બુક કરો અને મેળવો ૨૨% નું આકર્ષક ડિસ્કાઉન્ટ. મુળ કિંમત ૪૪૯/- નું પુસ્તક આપને ૩૪૯/- માં મળી જશે. Link Bio માં છે. અથવા 98250 32340 નંબર ઉપર ફોન કરીને આપનો ઓર્ડર લખાવો. પ્રિ-બુકિંગ કરીને ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું ચુકતા નહીં. આપનો અમુલ્ય પ્રતિભાવ કોમેન્ટ બોક્ષમાં સ્વીકાર્ય છે. #bejigariyaar #fiction #novel #newbook #ashishsurani #gujaratiwriter #navbharatsahityamandir #publisher #leader #leadingpublisher #publishing #instagram #viralpost #viralstory #friendship #explore #goals #success #truefriends #instagood #gujjus #gujaratisuvichar #like #share #comment #postoftheday

Comment down below Which Gujarati Book inspired you the most in 2020? #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever https://t.co/oKJGJBDAvp

Comment down below Which Gujarati Book inspired you the most in 2020? #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

#Bookmarks make the best accessory that a #booklover can have! Do you have a unique book-mark? Share with us in the comments below! #Books #Reading #NavbharatSahityaMandir

Are you a true-blue #bibliophile ? Share your love for #books in the comments below! #NavbharatSahityaMandir #Book #Reading https://66.media.tumblr.com/4fe22ee7ebde33af4b3d64f742cbe56f/tumblr_nmc0g2eZQl1rzjkkno1_500.gif