પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારનો અલખનાદ.. 💐🙏🏼
ઘણા સમયથી લઘુરુદ્ર મહાયજ્ઞની તૈયારીઓના ‘બિહાઇન્ડ ધ સીન્સ’ આપ સૌ સમક્ષ મૂકવાની ઇચ્છા હતી. છેવટે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર આના માટે નિર્ધારિત થયો. આજથી શરૂ કરીને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવાર એટલે કે ૭મી સપ્ટેમ્બર સુધી દર અઠવાડિયે ‘મહા-અસુર શ્રેણી’ના પ્રથમ ભાગ ‘મૃત્યુંજય’ની કેટલીક અજાણી અને અનોખી વાતોને અમે અવનવા સ્વરૂપે પ્રસ્તુત કરતાં રહીશું. આજના વીડિયોમાં લઘુરુદ્ર મહાયજ્ઞ (૧૧ જાન્યુઆરી, ૨૦૨૧)ની પૂર્વસંધ્યાના દ્રશ્યો ઉમેરવામાં આવ્યા છે. આગલા દિવસે એટલે કે ૧૦મી જાન્યુઆરીના રોજ બપોરે લગભગ ત્રણેક વાગ્યાથી શરૂ કરીને સાંજે આઠેક વાગ્યા સુધી અમારા શાસ્ત્રીજી આશિષ ભટ્ટ, ૧૧ પંડિતોની ટુકડી અને ‘ફોર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની આખી ટીમ દ્વારા પૂરજોશમાં યજ્ઞકુંડના નિર્માણથી માંડીને યજ્ઞ માટે જરૂરી સામગ્રી એકઠી કરવાનું કામ પૂરું કરવામાં આવ્યું, જેથી બીજા દિવસે સવારે બરાબર સાત વાગ્યાના ટકોરે અમે સમયસર યજ્ઞ-આરંભ કરી શકીએ. તો, માણો ‘બિહાઇન્ડ ધ સીન્સ’ના ‘પાર્ટ-૧’ને!
અને હા, એક મહત્વની જાહેરાત. સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ‘મૃત્યુંજય’ નવલકથા તમામ વાચકો માટે ૨૫ ટકાના ધરખમ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. જો હજુ પણ તમે કોઈક કારણોસર આ નવલકથા ખરીદી નથી શક્યા, તો શ્રાવણ મહિના દરમિયાન (૯ ઓગસ્ટથી ૭ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી) ડિસ્કાઉન્ટ-કોડ ‘MAHADEV25’નો ઉપયોગ કરીને આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી ૫૦૦/- રૂ.ની કિંમતનું આ પુસ્તક ફક્ત રૂપિયા ૩૭૪/-માં વસાવી શકશો. તદુપરાંત, પવિત્ર શ્રાવણ મહિના દરમિયાન આપના મિત્રો, સગા-સંબંધીઓ અને પરિવારજનોને શિવસ્વરૂપ શબ્દ-સાધના ભેટમાં આપવા ઇચ્છતાં હો તો ‘મૃત્યુંજય’ પુસ્તક એક સારી પસંદગી છે.
નોંધ: આ ઑફર ફક્ત ૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધી જ લાગુ પડશે. નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પર ‘ડિસ્કાઉન્ટ કોડ – MAHADEV25’ લખ્યા બાદ નવલકથા ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ, પરંતુ કૂપન કોડનો લાભ ફક્ત ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પરથી મેળવી શકાશે. આ ઉપરાંત, વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ ‘ડિસ્કાઉન્ટ કોડ’ આપ્યા બાદ પોતાની નકલ ૨૫ ટકાના ડિસ્કાઉન્ટ પર ઘરે બેઠાં મંગાવી શકશે.
Link for purchase
https://bit.ly/3rUx0v3
Written by: Parakh Bhatt & Raj Javiya
Created by: FDS : Fortune Designing Studio (Himanshu Joshi, Kishan Joshi, Yash Parmar)
Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah, Krunal Shah)