Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘મહા-અસુર શ્રેણી’ (મૃત્યુંજય અને નાગપાશ નવલકથા)ના લેખક પરખ ભટ્ટની ભારતના નંબર-1 પૉડકાસ્ટર અને ટોચના યુટ્યુબર રણવીર અલાહબાદિયા સાથેનો પહેલો એપિસોડ રીલિઝ થઈ ચૂક્યો છે. તંત્રવિદ્યા પરના આ સુદીર્ઘ અને રોચક એપિસોડને આપ સૌનો પ્રચંડ પ્રતિસાદ સાંપડશે એવી આશા સાથે અમે આ એપિસોડની લિંક BIO માં મૂકી રહ્યા છીએ. આપના મિત્રો, સગા-વ્હાલાઓ અને સ્વજનો સાથે તેને શેર કરજો. ‘ધ રણવીર શૉ’ પર જનારા સર્વપ્રથમ ગુજરાતી લેખક તરીકે ‘નવભારત સાહિત્ય મંદિર’ને પરખ ભટ્ટ માટે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ. સાથોસાથ, સમસ્ત ગુજરાતી લેખનજગત માટે આ અત્યંત ગૌરવની ક્ષણ છે. @parakh_bhatt @theranveershowpodcast @beerbiceps @ranveerallahbadia #TheRanveerShow #TRS #RanveerAllahbadia #podcast #show #episode #parakhbhatt #parakhom #gujarati #writer #tantra #practitioner #occult #youtube #mythology #history #aghora #beerbiceps #omswami #guru #spirituality #spiritual #srividya #shakti #divine #mother #feminine #devi #smashan #cremation

Read More