Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

‘કાળચક્ર એના નિર્ધારિત સ્થાન પર પહોંચી ચૂક્યું છે, સુધીર!’ અવધૂતાનંદનો ઘેરો અવાજ આખા ઘરમાં પડઘાયો, ‘આજે નહીં તો કાલે, વિવાનને એની જાણ કરવી જ પડશે.’ વિવાનનું મગજ હવે ભમવા લાગ્યું હતું. એક બાજુ મા-બાપના ગાયબ થવાની ઘટના, બીજી બાજુ એમના મૃત્યુના સમાચાર અને હવે આ બધું? હેમરાજ અને સુમતિનું રહસ્ય? સુધીર બાબા એનાથી શું છુપાવી રહ્યા હતાં? વિવાને ફરી દરવાજે કાન માંડ્યા. પરંતુ અચાનક અંદરથી સંભળાતો અવાજ બંધ થઈ ગયો. બીજી જ ક્ષણે, ધડામ કરતો દરવાજો ખૂલ્યો. વિવાનની સામે અવધૂતાનંદ શાસ્ત્રી ઉભા હતાં. એમની લાલઘૂમ આંખો વિવાનના શરીરને વીંધી રહી હતી. એમાંનું પ્રચંડ તેજ તે સહન ન કરી શક્યો. કંઈ સમજે કે વિચારે એ પહેલાં જ તેની આંખે અંધારું છવાઈ ગયું. બેભાન થતાં પહેલાં, અર્ધખુલ્લી આંખે તેણે ચિંતાતુર હાલતમાં સુધીર બાબાને પોતાની તરફ દોડતાં જોયા. તંદ્રા હાલતમાં તેના કાને અવધૂતાનંદ શાસ્ત્રીના સ્વર પડઘાયા, | कालो हि दुरतिक्रमः | ---------------------- ‘મૃત્યુંજય’ નવલકથા પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ પરથી નવલકથા ખરીદી શકાશે. એમેઝોન અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. ખરીદી કરવા માટેની લિંક કમેન્ટ સેક્શનમાં આપવામાં આવી છે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

કુંડલિની વિજ્ઞાન વિશે ઘણી સાચી-ખોટી માન્યતા પ્રવર્તે છે. માનવશરીરમાં કુલ ચક્રો કેટલા એ વિશે પણ ઘણા મતભેદો છે. હકીકત એ છે કે, ૧૧૪ ચક્રોમાંથી કુંડલિની જાગૃત કરવા માટે ૭ ચક્રોનું જાગૃત થવું જરૂરી છે. જેમાંનુ સૌથી પહેલું ચક્ર એટલે – મૂળાધાર ચક્ર! ગુદા અને લિંગ ભાગની વચ્ચે પ્રાદુર્ભાવ પામતું આ ચક્ર શરીરના આધારસ્તંભ સ્વરૂપ ઊર્જા છે. સામાન્યતઃ આપણે જેને પ્રાણ અથવા ચેતના કહીએ છીએ, એ આ ચક્રમાં સમાહિત હોય છે. પૃથ્વી પર જન્મ લેતાં મોટાભાગના માણસોની ઊર્જા આખી જિંદગી મૂળાધાર ચક્રમાં જ સ્થાયી થઈને રહે છે. વિજ્ઞાનજગત જેને ‘Evolved Human Beings’ કહે છે, એ અવસ્થામાં પહોંચવા માટે પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી બહાર લાવવાની જરૂરિયાત રહે છે, જેના માટે અવરોધરૂપ બને છે – ભોગ, સંભોગ અને નિદ્રા! મનુષ્યની સમગ્ર ઊર્જા આમાં જ ખર્ચાઈ જતી હોવાથી ઘણા ખરા લોકોની ઊર્જા તેઓના અવસાન સુધી મૂળાધાર ચક્રમાં જ ગોંધાઈને રહી જાય છે. પ્રાચીન ભારતમાં ઋષિમુનિઓ દ્વારા સંયમ રાખવા અને બ્રહ્મચર્યનું પાલન કરવાની સલાહ આપવા પાછળનું મૂળ કારણ જ આ હતું! પ્રાણઊર્જાને મૂળાધાર ચક્રમાંથી મુક્ત કરી ઊર્ધ્વ દિશામાં પ્રયાણ કરાવવા માટેની આ ચાવી ગણાતી હતી. ‘મૃત્યુંજય’ નવલકથા જેમણે વાંચી હશે, એમને ખ્યાલ હશે કે ઈસવીસન ૪૭૦ની ટાઇમલાઇનમાં મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ પોતાના પુત્રોની કુંડલિની જાગૃત કરે છે. આ દ્રશ્યમાં પણ અમે સત્યની નજીક રહીને આખો ચિતાર વર્ણવવાની કોશિશ કરી છે. કુંડલિની જાગૃત થાય ત્યારે સિદ્ધયોગીઓ કયા પ્રકારની અનુભૂતિમાંથી પસાર થાય, એ વાંચ્યા-જાણ્યા-સાંભળ્યા બાદ આ વર્ણન લખ્યું છે. કુંડલિની જાગૃત કરવા માટે જરૂરી અન્ય છ ચક્રો વિશે ક્રમ-અનુસાર આગામી દિવસોમાં જાણીશું. ---------------------------- ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ પ્રકાશિત થઈ ચૂકી છે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ખરીદી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (98250 32340) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

Read More

સ્વઅસ્તિત્વની સફર સમી ‘અ માણસ’ પ્રસ્તુતિ માટે ધન્યવાદ. #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

સ્વઅસ્તિત્વની સફર સમી ‘અ માણસ’ પ્રસ્તુતિ માટે ધન્યવાદ. #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #reading #literaturelovers #navalkatha #poet #writers #novelist #published https://t.co/ZsWgRbt2mo

મહાશિવરાત્રિના પાવન પર્વની આપ સૌને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ... ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા પ્રકાશિત થવા જઈ રહેલી ‘મહા-અસુર’ શ્રેણીના શબ્દ-યજ્ઞની શરૂઆત કરી, ત્યારે ઇશ્વર અને આપ સૌ વાચકમિત્રોના આટઆટલા આશિષ મળશે એ વિચાર્યુ નહોતું. આજે પૂર્ણ સંતોષ છે અમને! જે પ્રકારે આપે આ નવલકથાને પ્રિ-બૂકિંગ ફેઝમાં પ્રેમ અને આદરભાવ સાથે સ્વીકારી, એ માટે દિલથી આભાર. આજથી ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટોર્સના શેલ્ફ પર ‘મૃત્યુંજય’નું આગમન થવા જઈ રહ્યું છે. પ્રિ-બૂકિંગ કરાવનાર વાચક સુધી પણ ‘મૃત્યુંજય’ આજથી પહોંચવાનું શરૂ થશે. આપના નિખાલસ અને નિષ્પક્ષ અભિપ્રાયોની અપેક્ષા સહ આજની આ વર્ચ્યુલ લૉન્ચ ઇવેન્ટમાં હાજર રહેવા માટેનું અમે આમંત્રણ પાઠવીએ છીએ. ભવ્ય ગાંધીના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ પેજ, નવભારત સાહિત્ય મંદિરના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ઇન્સ્ટાગ્રામ પેજ પરથી આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ રાતે ૮:૪૫ કલાકે લાઇવ થશે. ભવ્ય ગાંધી સાથેના વાર્તાલાપ ઉપરાંત પ્રખ્યાત ‘તાલોદય’ ગ્રુપ દ્વારા એક અનોખી સંગીતમય પ્રસ્તુતિનો આપણે સૌ રસાસ્વાદ માણવા જઈ રહ્યા છીએ. ‘મહાશિવરાત્રિ’ નિમિત્તે પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’ અને તબલા જુગલબંધીના એક્સક્લુઝિવ પર્ફોમન્સનું આયોજન કરવામાં આવ્યું છે. વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી જેવા થનગનતાં નવયુવાનો આજે આપને ‘શિવપરન’નો અદ્ભુત રસાસ્વાદ પીરસવા જઈ રહ્યા છે. તુષાર જોષી જેવા દિગ્ગજ અને મુઠ્ઠીઉંચેરા કલાકાર સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે. આપની વર્ચ્યુઅલ હાજરીની અપેક્ષા છે, આગ્રહ છે. આ ઇવેન્ટ આપની શુભેચ્છા અને આશીર્વાદ વગર અધૂરી છે. https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 Also available on Amazon. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

પાછલા એક મહિનાથી જે નવલકથા સાથે વાચકમિત્રોને રૂબરૂ કરાવવા માટે આખી ‘મૃત્યુંજય’ ટીમ મહેનત કરી રહી છે, તે આખરે આવતીકાલથી આપના હાથોમાં પહોંચશે. સાથોસાથ, રાતે ૮:૪૫ કલાકે એક સરસ મજાના વાર્તાલાપનું આયોજન કર્યુ છે. ફિલ્મ અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના અત્યંત જાણીતાં કલાકાર તેમજ ખૂબ અંગત મિત્ર ભવ્ય ગાંધી ‘મૃત્યુંજય’નું વિમોચન કરશે. આ પુસ્તક વિશે અમે કલાકોના કલાકો સુધી ચર્ચા કરી છે. ‘મૃત્યુંજય’ના રીસર્ચ-ફેઝથી શરૂ કરીને પ્રકાશન સુધીની આખી સફરના તેઓ સાક્ષી છે. સાથોસાથ, તાલોદય ગ્રુપના સંગીતકારો વિશાલ વાઘેલા, શુભમ રાવલ, પ્રજ્ઞેશ દૂધરેજિયા અને વનરાજ શાસ્ત્રી દ્વારા થવા જઈ રહી છે એક અલૌકિક પ્રસ્તુતિ! પંડિત દિવ્યાંગ વકીલ રચિત ‘શિવપરન’નો આસ્વાદ સર્વપ્રથમ વખત પ્રેક્ષકોને મળવા જઈ રહ્યો છે, તદુપરાંત તબલા જુગલબંધી તો ખરી જ! રેડિયોજગતનો ઘેઘુર અવાજ એટલે તુષાર જોષી, જેમના સંચાલનનો લાભ આ કાર્યક્રમને મળવા જઈ રહ્યો છે. તો, આપ સૌને આ વર્ચ્યુઅલ લૉન્ચ ઇવેન્ટનો ભાગ બનવા માટે ભાવભીનું નિમંત્રણ છે. ભવ્ય ગાંધીના ઇન્સ્ટાગ્રામ-ફેસબૂક, ‘નવભારત સાહિત્ય મંદિર’ના ફેસબૂક પેજ અને પરખ ભટ્ટના ફેસબૂક-ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી સમગ્ર ઇવેન્ટ લાઇવ થશે. જેની લિંક પણ અહીં સામેલ છે. https://instagram.com/bhavyagandhi97?igshid=4zyusopzw809 https://www.facebook.com/BhavyaGandhi97/ https://www.facebook.com/NavbharatSahityaMandir/ https://www.facebook.com/parakh.bhatt https://instagram.com/i_am_parakh?igshid=joip07o3pmb7 ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આવતીકાલે એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_WQJGKP9SP26XJ09KZMT6 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

...પ્રસ્તુત છે, ‘મૃત્યુંજય’નું બૂક-ટ્રેલર! નવલકથા માટે દેવાધિદેવના આશીર્વાદ મળે, એ હેતુથી લઘુરૂદ્ર મહાયજ્ઞ કરવાની ઇચ્છા હતી. પાંચ વર્ષ સુધી ચાલનારી ‘મહા-અસુર’ બૂક-સીરિઝની શરૂઆત એક શુભ કાર્યથી થાય, એનાથી વધુ રૂડું બીજું શું હોય! ૨૫ વર્ષના નવયુવાનો પણ પૂર્ણ સમર્પણ, શ્રદ્ધા અને ભક્તિભાવથી લઘુરૂદ્ર યજ્ઞ કરી જ શકે... એ બાબત આજના સમાજ સુધી પહોંચાડવી જરૂરી છે. નેટફ્લિક્સ જોવું ગમે, તો બીજી બાજુ શિવતાંડવ પણ અતિ પ્રિય હોય જ શકે, દુબઈમાં લક્ઝુરિયસ વેકેશન માણવું ગમે, તો બીજી બાજુ છ કલાક સુધી યજ્ઞમાં આહુતિઓ હોમવામાં પણ અલૌકિક અનુભવ થઈ જ શકે... બે અંતિમો પર જીવી જ શકાય. એના પ્રતીકરૂપે આ લઘુરૂદ્ર મહાયજ્ઞ! આશા રાખીએ કે, અમારા મનોભાવ આપના હ્રદયના તાર ઝણઝણાવી શકે. બૂક-ટ્રેલર અંગે આપના પ્રતિભાવો અમને જણાવશો તો ખૂબ ગમશે. ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words #NavbharatSahityaMandir

સર્વે વાચકમિત્રોને સપ્રેમ ભેટ... એશિયાના ખ્યાતનામ અને ભારતના ટોચના પ્રિન્ટિંગ પ્રેસમાં જે અગ્રગણ્ય છે એવા, ‘ઇન્ડિયા ટુડે’ (અરૂણ પુરી) ગ્રુપના ‘થોમ્સન પ્રેસ’ (ફરિદાબાદ, હરિયાણા) સાથે ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા સત્તાવાર કૉલાબ્રેશનની જાહેરાત કરતા આજે અમે ગર્વ અનુભવીએ છીએ. ‘મૃત્યુંજય’ એ થોમ્સન પ્રેસમાં પ્રિન્ટ થયેલું સર્વપ્રથમ ગુજરાતી પુસ્તક છે. ફક્ત એટલું જ નહીં, ‘મહા-અસુર શ્રેણી’ના પાંચે-પાંચ ભાગની પ્રિન્ટ્સ અને રિ-પ્રિન્ટ્સ હવે ‘થોમ્સન પ્રેસ’ દ્વારા છાપવામાં આવશે. ‘એમેઝોન’ કંપનીનું વેસ્ટલેન્ડ, પેંગ્વિન, હાર્પર કૉલિન્સ જેવા ખ્યાતનામ અંગ્રેજી પ્રકાશકોના અત્યંત જાણીતાં લેખકો (અમિશ ત્રિપાઠી, અશ્વિન સાંઘી, આનંદ નીલાકંઠન, ક્રિસ્ટોફર સી. ડૉયલ વગેરે)ની નવલકથા શ્રેણી જ્યાં છપાય છે, ત્યાં ‘મૃત્યુંજય’નું પ્રિન્ટ થવું એ ગુજરાતી લેખનજગત માટે ગૌરવપ્રદ બાબત છે. મજબૂત કૉન્ટેન્ટની સાથોસાથ આકર્ષક પેકેજિંગ પણ એટલું જ મહત્વનું છે, એવું અમે દ્રઢપણે માનીએ છીએ. આપ સૌ વાચકમિત્રોના હાથમાં પુસ્તક પહોંચે એની અમને આતુરતા છે❤️ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

બસ... કૃતજ્ઞતા અને ધન્યતા... આપ સૌ તરફથી પાછલા ૨૧ દિવસની અંદર જે પ્રચંડ પ્રતિસાદ મળ્યો છે, એ બદલ અમે હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. નિખાલસપણે કહીએ તો, ‘આભાર’ શબ્દ આજે સાવ નાનો લાગે છે. ૨૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે એક પુસ્તકની કિંમત ૩૯૯/- રૂપિયા હોવા છતાં વાચકમિત્રોએ ખુલ્લા દિલે ‘મૃત્યુંજય’ નવલકથાને આવકારી છે. ૨૧ દિવસમાં અન-રીલિઝ્ડ ગુજરાતી નવલકથાની નકલોનું લાખો રૂપિયાનું પ્રિ-બૂકિંગ થાય એ ઘટના અમારા માટે અસામાન્ય છે. મુંબઈ અને ગુજરાતના ખૂણે-ખૂણેથી ‘નવભારત સાહિત્ય મંદિર’ પાસે ઑર્ડર નોંધાયા છે. એ તમામ વડીલમિત્રો, શુભેચ્છકોનો આભાર... જેમણે ‘મૃત્યુંજય’ પર વિશ્વાસ મૂક્યો... અમારા શબ્દો પર વિશ્વાસ મૂક્યો... અમને પ્રેરણા આપી... જુસ્સો પૂરો પાડ્યો. અમને ખાતરી છે કે ‘મૃત્યુંજય’ આપસૌ માટે એક અવિસ્મરણીય-અલૌકિક-અદ્વિતીય યાત્રા બની રહેશે. ‘નવભારત સાહિત્ય મંદિર’ની સમગ્ર ટીમ તથા મહેન્દ્ર અંકલ, રોનકભાઈ શાહ, કૃણાલભાઈ શાહએ રાત-દિવસ જોયા વગર વાચકમિત્રોના પ્રશ્નોનો ઉકેલ આપ્યો છે. આ ક્ષણે આખી ટીમને ભાવભીના વંદન. આ પ્રસંગે, એક અત્યંત મહત્વની જાહેરાત અમે પરમ દિવસે એટલે કે સોમવારે કરીશું. આપસૌએ ‘મૃત્યુંજય’ પર જે પ્રેમ વરસાવ્યો, એના બદલામાં અમે પણ આપને કંઈક હટકે ભેટ આપવા માંગીએ છીએ, જે આજ સુધીના ગુજરાતી સાહિત્યજગતના ઇતિહાસમાં ‘ન ભૂતો’ કહી શકાશે. અને હા, ૨૧ દિવસોમાં જેટલો અવિરત પ્રેમ અમને આપના તરફથી મળતો રહ્યો, એટલો જ આગામી સમયમાં પણ મળતો રહેશે એવી અભ્યર્થના સાથે વિરમું છું. નવલકથા પર મળી રહેલું ૧૦૦ રૂપિયા જેટલું ધરખમ ડિસ્કાઉન્ટ પણ પ્રિ-ઑર્ડરમાં જ મળી શકશે. તો આજે જ તમારી નકલ બૂક કરાવો. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_V0ENPACQC4K9EX3840EQ Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ મૉડર્ન માયથોલોજિકલ થ્રિલર ‘મૃત્યુંજય’ આગામી ૧૧મી માર્ચ એટલે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર પ્રકાશિત થશે, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઇટ (www.navbharatonline.com) પરથી ‘મૃત્યુંજય’ નવલકથા ૧૦૦ રૂપિયાના ધરખમ ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાશે. Amazon Link. https://www.amazon.in/dp/B08WRKPBPJ/ref=cm_sw_r_cp_api_fabc_MRDPPH59P3RDJQTW935D જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. https://bit.ly/3rUx0v3 તમારી નકલ આજે જ બૂક કરાવો. Written by: Parakh Bhatt & Raj Javiya Created by: Fortune Designing Studio (FDS) Published by: Navbharat Sahitya Mandir Powered by: Harshit P. Kavar (Aercon AAC Blocks) In Association with: Vaktavy Sponsored by: Hari OM Packaging (Surat) Cover-Page designed by: Mauli Buch Munshi #gujarati #novel #authors #modern #mythology #thriller #fiction #readers #history #science #romance #politics #business #world #story #words

આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published