Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

તા.૨૧, માર્ચ મંગળવારના રોજ સાંજે ૬.૦૦ કલાકે અમદાવાદ મેડિકલ એસોસિએશન હોલ, એચ. કે. કૉલેજ સામે, આશ્રમ રોડ ખાતે યોજાશે. વિશ્વવનદિન નિમિત્તે ‘પ્રકૃતિ સાથે પ્રેમાલાપ’ કાર્યક્રમનું આયોજન થયું છે. જાણીતા કવયિત્રી રક્ષા શુક્લ લિખિત વન-ઉપવનના ઉલ્લાસને આલેખતું પુસ્તક ‘પારિજાત પેલેસ’નું વિમોચન થશે. કાર્યક્રમના અધ્યક્ષ દિલ્લી સાહિત્ય અકાદમીના કન્વીનર અને સુપ્રસિદ્ધ સાહિત્યકાર ભાગ્યેશ જહા રહેશે. સુપ્રસિદ્ધ વક્તા કાજલ ઓઝા-વૈદ્ય, કૃષ્ણકાંત ઉનડકટ અને RJ દેવકી વક્તવ્ય આપશે. મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ અતિથિવિશેષ અને સંચાલન ડૉ. નિસર્ગ આહીર કરશે. પ્રકૃતિના પારણાને ઝુલાવતા આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવે છે. પ્રવેશ વિના મૂલ્યે રહેશે. #WorldForestDay #ForestDay #ForestDayConversation #ImportanceofForest #Nature #SafeguardNature #NatureConservation #BookPublish #ParijaatPalace #Publish #RakshaShukla #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More