Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

... પ્રસ્તુત છે, આનંદતાંડવ (નમઃ શ્રેણી) બૂક-પ્રોમો! “મૃત્યુંજય (મહા-અસુર શ્રેણી) જ્યારે આકાર પામી રહી હતી, ત્યારે તેને યાદગાર બનાવવા માટે ઘણાં બધાં લોકોએ સાથે મળીને બ્રેઇન-સ્ટૉર્મિંગ કર્યા બાદ સિનેમેટિક બૂક-ટ્રેલરનો વિચાર અમલમાં મૂક્યો હતો. અને હવે, શ્રાવણ મહિનાના આરંભ સમયે જ્યારે ‘નમઃ શ્રેણી’નું પ્રથમ પુસ્તક પ્રકાશિત થયું છે, ત્યારે બૂક-પ્રોમો બાબતે સાવ નવા કહી શકાય એવા કૉન્સેપ્ટ (ડાન્સ-કવર) સાથે શિવના ચરણોમાં સમર્પિત થવાનો અવસર મળ્યો. હિમાંશુ જોષી, કિશન જોષી અને ‘ફૉર્ચ્યુન ડિઝાઇનિંગ સ્ટુડિયો’ની ટીમનો પૂરો ટેકો. તમામ સભ્યોએ ખડેપગ રહીને આખું આયોજન પાર પાડ્યું. ઇન્સ્ટાગ્રામ પર ‘બૂકલેન્ડ’ નામે અદ્ભુત બૂક-રિવ્યુ અકાઉન્ટ ચલાવનાર ભૂમિકા ચોટલિયા કથ્થક નૃત્ય-શૈલીની શિષ્યા! નાની બહેન સમું મારું એના ઉપર વ્હાલ. ઉંમર ફક્ત ૨૩ વર્ષ! અમારા બંનેના વાચનના શોખ, આદતો અને જોન્રે એકદમ સરખા. ધર્મ અને અધ્યાત્મ બાબતે કલાકો સુધી અસ્ખલિત ગોષ્ઠિ કરી શકીએ એટલું રસપ્રદ વ્યક્તિત્વ. સદ્ગુરુ, ઓમ સ્વામી, રામકૃષ્ણ પરમહંસ, પરમહંસ યોગાનંદ સહિત અનેક ધર્મગુરુઓના પુસ્તકો અને તત્ત્વચિંતનને પચાવી ચૂકેલ વ્યક્તિ, જે પોતાની ઉંમર કરતાં ખાસ્સી વધુ પરિપક્વ! ભૂમિકાએ આ કૉન્સેપ્ટ ઉપર કલાકોની મહેનત બાદ નૃત્ય તૈયાર કર્યુ. આશા રાખું છું કે આપને ગમશે. પ્રોમો જોયા બાદ કમેન્ટ સેક્શનમાં આપનો પ્રતિભાવ આપશો, તો વધુ ગમશે.. “♥️🙏🏼 - પરખ ભટ્ટ @i_am_parakh નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત ‘નમઃ શ્રેણી’નું સર્વપ્રથમ પુસ્તક ‘આનંદતાંડવ’ રીલિઝ થઈ ચૂક્યું છે. ગુજરાતના તમામ બૂક-સ્ટૉર્સમાં ઉપલબ્ધ. વાચકમિત્રો 9825032340 નંબર પર વૉટ્સએપ કરીને પોતાની નકલ ઘરે બેઠાં ઑર્ડર કરી શકશે. તદુપરાંત, ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટની લિંક પરથી પણ ઑનલાઇન ઑર્ડર કરી શકાશે. એમેઝોન પર પણ ઉપલબ્ધ. LINK IS GIVEN IN BIO. Created by: @fds_fortune_designing_studio (@hi.manshu7224 & @i.m.kishan_ ) Published by: @navbharatofficial (Ronak Shah & Krunal Shah) Dance Cover: Bhumika Chotaliya (@bookland46) Music: Chandrachooda – GGVV (Midhun Mukundan – Lighter Buddha Films Singer: Siddhartha Belmannu Recorded, Mixed & Mastered: Hriday Goswami Locations: The Retreat Farm – Rajkot, Shree Vadeshwar Mahadev Mandir – Vad Vajdi Cover-Page by: Fortune Designing Studio (FDS) Cover-illustration by: Ajay Gajjar #shiva #new #book #spiritual #science #mystery #history #world #series #namah #readers #gujarati #gujarat #sanatandharma #dharma #anand #tandav #promo

Read More

સાતમા મનવંતરના સપ્તર્ષિઓમાં અત્યારે ભલે મહર્ષિ ભૃગુનું નામ ન લેવાતું હોય, પરંતુ પુરાણોનો અભ્યાસ કરો તો સમજાય કે જ્યાં સુધી શુક્રાચાર્ય અસુરગુરૂ નહોતાં બન્યા, ત્યાં સુધી મહર્ષિ ભૃગુ સપ્તર્ષિ હતાં અને એ ઘટના પછી પરશુરામના પિતા ઋષિ જમદગ્નિને એમના સ્થાને બેસાડવામાં આવ્યા. ‘ભૃગુસંહિતા’ થકી વિશ્વને જ્યોતિષવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપનાર મહર્ષિ ભૃગુ કહે છે, “તું વિજ્ઞાનને બ્રહ્મ જાણ”! આપણા ઋષિમુનિઓ જ્યારે પૌરાણિક શોધખોળને જાદુ કે ચમત્કારમાં ખપાવવાને બદલે ‘વિજ્ઞાન’ કહેતાં હોય, તો આધુનિક સમાજ કઈ રીતે એને કપોળકલ્પના ગણી શકે, એ લૉજિક મને આજ સુધી સમજાયું નથી. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html https://www.amazon.in/dp/B09JM51W7Y/ref=cm_sw_r_apan_glt_fabc_RQBGWWR5M89AAXAF34GC ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)

સાતમા મનવંતરના સપ્તર્ષિઓમાં અત્યારે ભલે મહર્ષિ ભૃગુનું નામ ન લેવાતું હોય, પરંતુ પુરાણોનો અભ્યાસ કરો તો સમજાય કે જ્યાં સુધી શુક્રાચાર્ય અસુરગુરૂ નહોતાં બન્યા, ત્યાં સુધી મહર્ષિ ભૃગુ સપ્તર્ષિ હતાં અને એ ઘટના પછી પરશુરામના પિતા ઋષિ જમદગ્નિને એમના સ્થાને બેસાડવામાં આવ્યા. ‘ભૃગુસંહિતા’ થકી વિશ્વને જ્યોતિષવિદ્યાનું ગૂઢ જ્ઞાન આપનાર મહર્ષિ ભૃગુ કહે છે, “તું વિજ્ઞાનને બ્રહ્મ જાણ”! આપણા ઋષિમુનિઓ જ્યારે પૌરાણિક શોધખોળને જાદુ કે ચમત્કારમાં ખપાવવાને બદલે ‘વિજ્ઞાન’ કહેતાં હોય, તો આધુનિક સમાજ કઈ રીતે એને કપોળકલ્પના ગણી શકે, એ લૉજિક મને આજ સુધી સમજાયું નથી. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot) Social Media handled by: Team FDS #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers

વાજતે ગાજતે દિવાળીએ માંડવે (બૂક-સ્ટૉર્સ પર) આવશે, ‘SCIENTIFIC ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ... સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને મસ્તક નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસત નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! ધર્મ અને વિજ્ઞાનના સમન્વય એવા આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવા બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html https://www.amazon.in/dp/B09JM51W7Y/ref=cm_sw_r_apan_glt_fabc_RQBGWWR5M89AAXAF34GC ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)

વાજતે ગાજતે દિવાળીએ માંડવે (બૂક-સ્ટૉર્સ પર) આવશે, ‘SCIENTIFIC ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ... સાયન્સ-વિજ્ઞાનની આંગળી પકડી ચાલનાર આજની પેઢી, આશ્ચર્ય થાય એ હદ્દે ધાર્મિક તથ્યોનાં પુરાવા માંગી સત્યની ચકાસણી કરવા ઉત્સુક બની છે. ગાયત્રી મંત્ર કે સિધ્ધકુંજીકા સ્તોત્રની અસરકારકતા પર કોઈને ભરોસો નથી રહ્યો. લગ્ન વખતે ઉચ્ચારાતાં સપ્તપદીનાં સાત વચનો પર ધ્યાન આપવાનો કોઈ પાસે સમય નથી. પાંચ ઈન્દ્રિયો, બે હાથ અને મસ્તક નમાવી પરમેશ્વરનો સાક્ષાત્કાર કરવાની કોઈ પાસે ફુરસત નથી. આ બધાની પાછળ કોઈકને કોઈક અંશે આપણો સમાજ જવાબદાર છે. બાળક નાનુ હોય ત્યારે શાળા-અભ્યાસ દરમિયાન તેની કૂતુહલવૃત્તિને વૈજ્ઞાનિક પુરાવાઓ થકી શાંત કરી આપવામાં આવે છે, પરંતુ એમની આ કાચી વયમાં આપણી સંસ્કૃતિના ભવ્ય વારસાને એમના સુધી પહોંચાડવા માટે કેમ કોઈ મજબૂત પ્રયત્નો હાથ ધરવામાં નથી આવતાં તે અહીં યક્ષપ્રશ્ન છે! ધર્મ અને વિજ્ઞાનના સમન્વય એવા આ વિષયની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ છે ઉપરોક્ત સમસ્યા. આપણા મનમાં વહેમ ઘુસી ગયો છે કે, વિજ્ઞાન અને ધર્મ હંમેશા એકબીજાથી તદ્દન વિરૂધ્ધ એવા બે અંતિમો પર જ બિરાજમાન હોવાનાં! વાસ્તવિકતાનાં દર્પણમાં દ્રષ્ટિ કરીએ તો સમજાય કે દૂધમાં ભળેલી સાકરને જે પ્રકારે અલગ તારવવી શક્ય નથી એ જ પ્રકારે વિજ્ઞાન અને ધર્મની સંલગ્નતાને વિખૂટા પાડવા બિલકુલ સંભવ નથી. બંને પરસ્પર પૂરક છે. આ વિષય પર જ વધુ ઊંડાણપૂર્વક મનોમંથન કરાવવા માટે આવી રહ્યું છે, ‘SCIENTIFIC ધર્મ’! ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઇટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો, જેની લિંક BIOમાં આપવામાં આવી છે. સાથોસાથ, હવે એમેઝોન પર પણ ઉપલબ્ધ. ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકાશે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot) #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers

ભૂતકાળમાં એવું મનાતું હતું કે રંગસૂત્ર ફક્ત બે તંતુનાં બનેલ છે; જ્યારે થોડા વર્ષો પહેલા થયેલ અમુક જૈવિક પ્રયોગો મુજબ, તેમાં વધારાનાં દસ તંતુઓ હોવાની સાબિતી મળી આવી છે. આ એવા દસ તંતુઓ છે, જે સતત પરિવર્તનશીલ છે, બદલાયા રાખે છે. જ્યારે આ શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને ખાસ કશી ગતાગમ ન પડી હોવાને લીધે નવા શોધાયેલા તંતુઓને ‘જંક (કામ વગરનાં/ફાલતુ) ડીએનએ’ નામ અપાયું. તાજેતરમાં રશિયન વૈજ્ઞાનિકોએ ખોળી કાઢ્યું કે જંક ડીએનએ તે ખરેખર માણસની જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. તેમનાં પર અલગ-અલગ આવર્તન (ફ્રિકવન્સી) તેમજ તીવ્ર પકાશ પાડવામાં આવે તો તેઓ માનવશરીરમાં અસામાન્ય ફેરફારો કરી શકવા સક્ષમ છે. તેમનામાં અસાધ્ય રોગો પર વિજય મેળવવાની ક્ષમતા છે. પ્રકાશ અને આવર્તનનો સીધો સંબંધ આપણા પૌરાણિક યજ્ઞો સાથે છે, જેના વિશે વધુ જાણવા માટે વાંચો ‘SCIENTIFIC ધર્મ’! ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. https://navbharatonline.com/prebooking/scientific-dharma.html https://www.amazon.in/dp/B09JM51W7Y/ref=cm_sw_r_apan_glt_fabc_RQBGWWR5M89AAXAF34GC જેમને ઑનલાઇન ઑર્ડર ન આપવો હોય, તેવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot)

ભૂતકાળમાં એવું મનાતું હતું કે રંગસૂત્ર ફક્ત બે તંતુનાં બનેલ છે; જ્યારે થોડા વર્ષો પહેલા થયેલ અમુક જૈવિક પ્રયોગો મુજબ, તેમાં વધારાનાં દસ તંતુઓ હોવાની સાબિતી મળી આવી છે. આ એવા દસ તંતુઓ છે, જે સતત પરિવર્તનશીલ છે, બદલાયા રાખે છે. જ્યારે આ શોધ થઈ ત્યારે વૈજ્ઞાનિકોને ખાસ કશી ગતાગમ ન પડી હોવાને લીધે નવા શોધાયેલા તંતુઓને ‘જંક (કામ વગરનાં/ફાલતુ) ડીએનએ’ નામ અપાયું. તાજેતરમાં રશિયન વૈજ્ઞાનિકોએ ખોળી કાઢ્યું કે જંક ડીએનએ તે ખરેખર માણસની જૈવરાસાયણિક પ્રક્રિયાઓમાં અત્યંત ઉપયોગી પુરવાર થઈ શકે તેમ છે. તેમનાં પર અલગ-અલગ આવર્તન (ફ્રિકવન્સી) તેમજ તીવ્ર પકાશ પાડવામાં આવે તો તેઓ માનવશરીરમાં અસામાન્ય ફેરફારો કરી શકવા સક્ષમ છે. તેમનામાં અસાધ્ય રોગો પર વિજય મેળવવાની ક્ષમતા છે. પ્રકાશ અને આવર્તનનો સીધો સંબંધ આપણા પૌરાણિક યજ્ઞો સાથે છે, જેના વિશે વધુ જાણવા માટે વાંચો ‘SCIENTIFIC ધર્મ’! ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો, જેની લિંક BIOમાં ઉપલબ્ધ છે. એમેઝોન પર પણ હવે ઉપલબ્ધ. જેમને ઑનલાઇન ઑર્ડર ન આપવો હોય, તેવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: FDS : Fortune Designing Studio Published by: Navbharat Sahitya Mandir Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot) #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers

...તો પ્રસ્તુત છે, ‘SCIENTIFIC ધર્મ’નું ટ્રેલર! ‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત ‘Scientific ધર્મ’ની નવી સંવર્ધિત આવૃતિ ‘નવભારત સાહિત્ય મંદિર’ની વેબસાઈટ પર ૨૦ ટકાના ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. રૂપિયા ૨૪૯/-ની કિંમતનું પુસ્તક તમે ખાસ ઑફરને લીધે ફક્ત રૂપિયા ૧૯૯/-માં ખરીદી શકશો. જેમને ઑનલાઇન ઑર્ડર ન આપવો હોય, તેવા વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના ઑફિશિયલ મોબાઇલ નંબર 9825032340 પર વૉટ્સએપ અથવા ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકે છે. દિવાળીના શુભ દિવસે એટલે કે ૪ નવેમ્બર, ૨૦૨૧ ના રોજ આપના ઘરે પુસ્તકની ડિલીવરી કરી દેવામાં આવશે. Created by: @fds_fortune_designing_studio Published by: @navbharatofficial Supported by: Sanj Samachar (Evening Daily, Rajkot) #new #release #book #religion #science #nonfiction #gujarati #bestselling #literature #world #readers

*સૌરાષ્ટ્રના અગ્રગણ્ય સાંધ્ય દૈનિક ‘સાંજ સમાચાર’માં મોડર્ન માયથોલોજિકલ થ્રિલર નવલકથા ‘મૃત્યુંજય’ અંગે લેખ.* In all 3 editions (Rajkot, Jamnagar & Saurashtra) of ‘Sanj Samachar’ evening daily 3rd April, 2021 (Saturday)

બી. કે. મોદી ગવર્નમેન્ટ ફાર્મસી કોલેજના ડો. રમેશ પરમારે ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને અમને પ્રતિભાવ મોકલ્યો તે બદલ અમે તેમના આભારી છીએ. ------ મેં અનિલ ચાવડાની ‘રેન્ડિયર્સ‘ નવલકથા એક જ દિવસમાં વાંચી નાખી. (મારી જિંદગીની પહેલી એવી નવલકથા છે જે મેં એક જ દિવસમાં વાંચી હોય.) શરૂ કરી, ચાર-પાંચ પેજ વાંચ્યાં પછી નવલકથાએ મને છોડ્યો જ નહીં. છેક સુધી બાંધીને રાખે એવી છે. ખરેખર મારી હોસ્ટેલની અને અમારી હોસ્ટેલના જીવાભાઈ જેવા જ એક ગૃહપતિ, હીરજીભાઈની યાદ આવી ગઈ. આબેહૂબ એમને મળતું આવે એવું પાત્ર છે. ઘણા મિત્રો પણ યાદ આવ્યા. હું મારા હોસ્ટેલકાળમાં થોડો ઓછો તોફાની અને વધુ ભણેશ્રી હતો. એટલે મારી છાપ સારી અને એ સારી છાપનો મને ઘણી વાર ફાયદો પણ મળ્યો. (મારો વાંક હોય તો પણ સજાથી ઘણી વાર બચ્યો.) આ નવલકથા વાંચતા વાંચતા મનના ભાવોમાં રોલર કોસ્ટરની જેવા ટ્વિસ્ટ પણ આવ્યા. આવા અનુભવોને તાજા કરાવવા માટે લેખકનો આભાર... વાંચવા જેવી અદ્ભુત બુક. - Dr. Ramesh Parmar Lecturer, B. K. Mody Government Pharmacy College, Rajkot ------------------------------ તમે હજી સુધી અનિલ ચાવડાની નવલકથા ‘રેન્ડિયર્સ’ ન વાંચી હોય તો આજે જ તમારી કોપી બુક કરાવો: પુસ્તક માટેની લિંક આ રહીઃ https://bit.ly/30EUkkA જેમને ઓનલાઇન માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. #reindeers #anilchavda #navbharatsahityamandir

સ્વઅસ્તિત્વની સફર સમી ‘અ માણસ’ પ્રસ્તુતિ માટે ધન્યવાદ. #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published