Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

દેવાંગી ભટ્ટ, રંગમંચના જાણીતા કલાકાર અને લેખિકા, એમની સાથે વાતચીત જાણીતા લેખક રામ મોરીએ ૧૭ સપ્ટેમ્બર ૨0૨૧એ કરી હતી. જેમાં આ સમારોહમાં તેમના વિમોચન કરાયેલ પુસ્કત “ત્વમેવ ભર્તા” પર જ તેમનો સંવાદ આધારિત હતો. આ નવલકથાનું વિષયવસ્તુ ટાગોરની વાર્તા પરથી પ્રેરિત છે. જેમાં લીલા અને સરજુની વાત છે. આ જ વિષે દેવાંગીજીએ વિસ્તારપૂર્વક વાત કરી હતી. રામ મોરી એ વાત માટે કહ્યું હતું: “ગઈ’તી એ ‘ગૃહલક્ષ્મી’ હતી પણ આવી એ ‘રણચંડી’ છે.” તમે પણ ચોક્કસથી પુસ્તક વાંચી તમારા પ્રતિભાવો વ્યક્ત કરજો. #DevangiBhatt #RaamMori #liveevent #BookExhibition #NavbharatSahityaMandir #BookFair #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #ShopOnline

Read More