Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

માઁ અંબે નું છઠ્ઠું સ્વરૂપ એટલે માતા કાત્યાયિની. દુર્ગા પુજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિર હોય છે. યોગસાધનાની અંદર આજ્ઞા ચક્રનું ખુબ જ મહત્વ હોય છે. આ ચક્રમાં સ્થિત રહેનાર સાધક માતા કાત્યાયિનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. તેથી પરિપૂર્ણ આત્મદાન કરનાર આવા ભક્તોને સહજ ભાવથી માતા દર્શન થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay6 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More