Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction

Read More

#ધર્મોરક્ષતિ #novel અરુંધતી ભારદ્વાજના ચહેરા પર માણેકની ઝાંય પ્રસરી. એનો સ્વસ્થ સ્વર રણક્યો “મારો એક જ અભિપ્રાય છે મિ.દેસાઈ. હું મારી સભ્યતાનું સૌન્દર્ય જાણું છું અને એનું જતન કરવા માગું છું. આવનારી પેઢીને આ જીવનરીતીનું અનુસંધાન સોંપી જવા માગું છું. જે લોકો આવનારી પેઢીને હિંદુ-સભ્યતા માટે ગૌરવને બદલે લજ્જા શીખવી રહ્યા છે એમનો મને વિરોધ છે. આ માટીની સદીઓ જૂની ઉદારતાનું જો અપમાન થશે, જો મારી આંખ સામે મારી જીવનરીતીના મૂળ બાળવામાં આવશે તો હું ચુપ નહી રહું. આખા વિશ્વમાં કદાચ મારો અવાજ ન પહોંચે.. કદાચ મારું આયુષ્ય ઓછું પડી જાય... પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું ત્યાં સુધી કહીશ- धर्म एव हतो हन्ति धर्मो रक्षति रक्षितः" #devangibhatt #gujarati #literature આજે જ વસાવો: https://bit.ly/3nAQxUr #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

RELEASING - UNHUMAN (A- MAANAS) (Translation of Gujarati short novel- A- maanas) ' A man's journey to self- existance.' Written by: Drashti Soni Published by: Navbhatay Sahitya Mandir Winner of: Sahitya Akademi (Delhi) Yuva puraskar- 21 પ્રિય વાચક મિત્રો, આજથી બે વર્ષ પહેલા દૃષ્ટિ સોની દ્વારા લિખિત લઘુનવલ, 'અ- માણસ'નું વિમોચન થયું હતું. માર્ચ ૧૧, ૨૦૨૧થી આ પુસ્તકને, વાર્તાને અને આ પુસ્તકના પાત્રને ગુજરાતી વાચકોનો અઢળક પ્રેમ મળ્યો છે. આ પુસ્તક ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક શહેરના ઘણા બુક- સ્ટોર પર બે વર્ષથી ઉપલબ્ધ છે. ૨૦૨૧માં આ પુસ્તક અને એના લેખિકાને સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા, યુવા પુરસ્કારની સન્માન મળ્યું. હવે અમને કહેવા અત્યંત આનંદ થાય છે, 'અ- માણસ' હવે ગુજરાતી સિવાયની બીજી એક ભાષામાં પણ જલ્દીથી ઉલબ્ધ થશે. એપ્રિલ મહિનામાં 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદનું પુસ્તક રિલીઝ થશે અને આપના હાથમાં પહોંચશે. આપ સહુ અ- માણસના અંગ્રેજી અનુવાદને આગળ અને ઉંચે લઈ જશો જેથી, 'અંકુશ' એની ઉડાન લાંબી ભરી શકે, એવી અમારી કામના. 'અ- માણસ'ના અંગ્રેજી અનુવાદની પુસ્તક બુક કરાવવા માટે નવભારત સાહિત્ય મંદિર અને લેખિકાનો સંપર્ક કરી શકો છો. આભાર! . . . મિત્રો, જો આપે આ પુસ્તક ગુજરાતીમાં વાચ્યું હોય તો આપનો પ્રતિભાવ જરૂરથી જણાવો. જો આપ આ પુસ્તકને વાચવા માગતા હો તો નીચે એને order કરવાની વિગત છે. આપ આપની નજીકની book-storeમાંથી આ પુસ્તક મેળવી શકો છો. આ લઘુનવલ Amazon પર available છે. નવભારતની સાઈટ પરથી પણ આપ આપની કૉપી મેળવી શકો છો. નવભારત સાહિત્ય મંદિરની અને આપની નજીકની book storesમાં આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશો. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #read #readers #reading #fiction #novel #shortnovel #gujarati #gujarat #ahmedabad #navbharatsahityamandir #readmore #novels #art #writer #writing #literature #novelist #translation #english

ગુજરાતનો સૌથી મોટો કલ્ચરલ ફેસ્ટિવલ સ્વરોત્સવ... 50 કલાકારોને સંગ જામશે ત્રણ દિવસનો રંગ... ગુલઝાર, કૈલાસ ખેર, સરિતા જોશી અને અંકિત ત્રિવેદી સાથેની આપણી ગુજરાતી સાંજ... 3 થી 5 ફેબ્રુઆરી... YMCA લોનમાં... આવો છો ને? @swarotsav @kaviankittrivedi #swarotsav #festival #concert #singers #literature #theatre #music #concert #ahmedabad #gujarat

અક્ષરના અજવાશના મહાપર્વ કલમનો કાર્નિવલનો આજે અંતિમ દિવસ છે ત્યારે સુરતવાસીઓ આજના અમૂલ્ય દિવસનો લાભ લેવાનો ચુકશો નહીં. હમણાં જ મુલાકાત લો, ‘નવભારત સાહિત્ય મંદિર’ દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો સુરતમાં! તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #gujarati #language #GiftingSpecial #NavbharatSahityaMandir #ShopOnline #LoveForReading #BookLovers #Bookaddict #Bookgeek #Booklife #Bookaddiction #Booksforever

આપણો ભૂતકાળ કોઈ વાર વર્તમાન હશે, તો આપણો વર્તમાન ભૂતકાળ પણ થઇ જશે. પણ આપણા ભવિષ્યનું ઘડતર આપણા હાથમાં જ છે. ભૂતકાળ કે વર્તમાનમાં થયેલી કેટલીક ભૂલો તો કેટલીક સફળતા જો આપણે ભૂલી પણ ગયા હઈશું તો કોઈ નવલકથા આપણને તે યાદ આપવશે, જેના થકી આપણે ભવિષ્યને નિખારી શકીશું. તો આવો, સુરતમાં નવભારત સાહિત્ય મંદિર દ્વારા આયોજીત, કલમનો કાર્નિવલ -2022-2023માં કેટલાક શ્રેષ્ઠ લેખકો, દેવાંગી ભટ્ટ, જીજ્ઞેશ અધ્યારૂ અને રાજા જાવિયા સાથે રશ્મિ ઝા ના સંવાદ થકી નવલકથાના કલ્પના વિશ્વમાં સેર કરીએ. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩ જેમાં ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોના સૌથી મોટા પુસ્તક મેળામાં કવિતાઓને સંગાથે સ્વપ્નની દુનિયામાં સેર કરાવશે શ્રેષ્ઠ લેખકો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

આપણા અંગત જીવનમાં જ્ઞાનનો સૂર્યોદય જેના થકી થાય છે તે છે વાંચન. આપણાં વ્યક્તિત્વને નિખારી અન્યથી અલગ તારવતો જો કોઈ તફાવત હોય તો તે છે વાંચન. આપણો ઇતિહાસ, આપણો સંઘર્ષ, આપણી સિદ્ધિ, આપણા જીવનના મૂલ્યો, આપણા જીવનના તથ્યો.. સર્વત્ર આવનારી પેઢીને આપવા માટેની જો કોઈ સીડી છે તો તે છે વાંચન. નવભારત સાહિત્ય મંદિર દ્વારા વાંચન ની ધરોહરને આગળ પહોંચાડવાના પ્રયાસના ભાગ રૂપે સુરતમાં કલમનો કાર્નિવલ 2022-2023 નું આયોજન કરવામાં આવેલ છે. જેનું આપણા ગુજરાતના ગૃહપ્રધાન, હર્ષ સંઘવીના વરદ્દ હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં! અચૂક મુલાકાત લો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. @ajaykumar.tomar.1213 @eshadadawala @mukulchoksi #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi

નવા વર્ષની નવી સોગાત, એટલે કે “અક્ષરના અજવાસનું મહાપર્વ!" આ વખતે સુરતને આંગણે! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં! વાચક મિત્રોને અચૂક મુલાકાત લેવા માટે મારો આગ્રહ તો ખરો જ અને આપ સહુનું આ વર્ષ સાહિત્ય-મય રહે એવી મારી પ્રાર્થના. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત.” #surat #bookfair #books #literature #navbharatsahityamandir #book #bookfairs #gujarati #sahitya #Hindi #author #reader #writer #gujarat #gujarati #suratcity

અક્ષરના અજવાસનું મહાપર્વ! ‘નવભારત સાહિત્ય મંદિર’ લઈને આવ્યું છે, કલમનો કાર્નિવલ ૨૦૨૨-‘૨૩! ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષાનાં પુસ્તકોનો સૌથી મોટો પુસ્તકમેળો શરૂ થઈ ચૂક્યો છે, સુરતમાં! અચૂક મુલાકાત લો. તારીખ: ૩૧ ડિસેમ્બરથી ૯ જાન્યુઆરી, ૨૦૨૩ સમય: સવારે ૧૦ થી રાતે ૧૦ વાગ્યા સુધી. સ્થળ: સાયન્સ સેન્ટર, આર્ટ ગેલેરી, સિટીલાઈટ રોડ, મહેશ્વરી ભવનની પાસે, સુરત. #books #book #bookstagram #bookfair #surat #gujarat #literature #crime #thriller #mystery #history #mythology #romance #suspense #children #fiction #nonfiction #genre #hargharsahitya #gujarati #language #english #hindi