Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મૃત્યુંજય (પરખ ભટ્ટ, રાજ જાવિયા) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° (જેણે આ વાંચી હશે એને pic માં નો છોડ ઓળખતા મુશ્કેલી નહિ થાય ☺️) °°°°°°°°°°°°°°°°°°°°°°°°° નહોતું ધાર્યું કે માતૃભાષામાં આટલી જોરદાર, ધનધનાટ ભાગતી, ડગલે ને પગલે ટવીસ્ટ લેતી, માયથોલોજીકલ થ્રિલર વાંચવા મળશે ! મારી હંમેશથી ફેવરિટ જોનર. પણ કાયમ લાગતું, કે યાર.. હજુ વધુ રૂટ્સ માં જાય તો મજા પડી જાય. અને લો, પરખ ભટ્ટ અને રાજ જાવિયા, અહીં એવી કહાનીમાં લઈ ગયાં કે સનાતન ધર્મના મૂળિયા થી લઈ વર્તમાન સુધી ફેલાયેલી, એક જાયન્ટ કેનવાસ વાળી દુનિયામાં, દિલધડક દ્રશ્યો અને રહસ્યો સાથેની નવલકથા રચાઈ. સ્ટોરીલાઈન તો હું કહીશ જ નહિ. પણ જે રીતે પાના દર પાના, વાર્તા - તંત એકબીજા સાથે જોડાય છે, તમે વિસ્ફારિત આંખોથી અને આતુર આંગળીઓથી એક એક પાનું પલટાવતા જાઓ છો અને છેલ્લા પાને આવીને પણ એમ લાગે છે કે કાશ, પાંચે પાંચ પુસ્તકો એકસાથે હાથ માં આવી જાય. લખાણ શૈલી, રસાળ. કાબિલે તારીફ રીસર્ચ, ક્યાંય અતિશયોક્તિ કે પ્રોપગંડા નહીં, અને ડગલે ને પગલે ગુસબમ્પસ આપતા, મહાદેવના શ્લોકો. ખરેખર કદી ન જોઈ હોય એવી સિરીઝ બનવા જઈ રહી છે મહા-અસુર શ્રેણી. (ના, હું સરખામણી નહિ કરું આ જોનર નાં વર્તમાન ભારતીય લેખકો સાથે. મારા મતે આ સિરીઝ એમનાથી પણ વધું ' ભારતીય ' છે.) ખૂબ ખૂબ આભાર @bookland46 _ _ _ _ #gujarati #gujaratiliterature #gujaratibooks #desibookstagram #DaftReads2023 #shiv #shiva #shivshankar #hinduism #hindutva #indianbookstagrammer #mythological #mythology #mythologicalbooks #thriller #thrillerbooks #mythologicalfiction

Read More

AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVAL અને NAVBHARAT SAHITYA MANDIR યોજી રહ્યું છે અનિલ ચાવડાની આવનાર નવલકથા નિમિત્તે એક ખાસ કોન્ટેસ્ટ.... દરેક માણસ સ્કૂલ તથા હોસ્ટેલ-ટાઇમમાં જેટલું એન્જોય કરે છે, તેટલું પછી ક્યારેય નથી કરી શકતો. આ દિવસોમાં નિર્દોષતા ને નિખાલતા છે, તો પારાવાર મૂર્ખતા પણ છે. પેટમાં આંટીઓ પડી જાય એવું હાસ્ય છે, તો આંખમાંથી બારેમેઘ ખાંગા થાય એવું રુદન પણ છે. આ જ સમયમાં મિત્રતાની મજબૂત ગાંઠ બંધાય છે. પ્રેમના પુષ્પની સુગંધ પણ આ જ સમયમાં અનુભવાવાની શરૂ થાય છે. આ બધા પ્રસંગોની મીઠી મહેક જિંદગીભર હૃદયની હાર્ડ ડિસ્કમાં સેવ રહે છે. તમારા હૃદયની હાર્ડ ડિસ્કમાં પણ આવા અનેક પ્રસંગો સંગ્રહાયા હશે, જેમાં ભરપૂર આનંદ હશે, તો ક્યાંક આંખ ભીની કરી નાખતી ઉદાસી પણ હશે. આ કોન્ટેસ્ટ તમારા આવા પ્રસંગોને વાચા આપવા માટે જ છે. તો ઉઠાવો કલમ અને લખો તમારા સ્કૂલ કે હૉસ્ટેલ સમયના યાદગાર પ્રસંગો, અને anilchavda2010@gmail.com પર 27 February 2021 સુધીમાં લખી મોકલો. સાથે સાથે આ પ્રસંગને તમારા ફેસબુક, ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા પરથી Anil Chavdaને ટેગ કરી #Reindeers #AnilChavda એવાં બે હેશટેગ સાથે શેર કરો. શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને અમદાવાદમાં યોજાઈ રહેલા AHMEDABAD INTERNATIONAL LITERATURE FESTIVALનું સ્પેશ્યલ ઇન્વિટેશન, લેખકના ઓટોગ્રાફવાળી નવલકથાની કોપી અને ફાઇવસ્ટાર હોટલમાં લેખક સાથે લંચ કરવાની અદ્ભુત તક... Event by Ahmedabad International Literature Festival Book Published by Navbharat Sahitya Mandir #books #reading #contest #fiction #gujaratifiction #navbharatsahityamandir #AILF #AhmedabadInternationalLiteratureFestival #NSM #AnilChavda #Reindeer #author #gujaratiauthor #gujaratiliterature #fictionliterature #bookcontest #authorcontest

વડોદરાના પુસ્તક પ્રેમીઓ ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ હવે તેના અંતિમ પડાવ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે અચૂક આવો અને 20% નું આકર્ષક વળતર મેળવી મનગમતા પુસ્તક વસાવો. #GLF #GujaratiLiterature #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #વડોદરા

See you #Vadodara this #Sunday! #morningmantra #book #motivation #dhvanit #inspiration #glf #gujaratiliterature #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

બ્રહ્માંડની બધી શક્તિઓ પહેલાથી જ આપણી છે... #NavbharatSahityaMandir #GujaratiBooks #GujaratiLiterature

પુસ્તકો સાથેની મિત્રતાનો સંબંધ ક્યારેય પણ ખોટો સાબિત થતો નથી. #WorldBookDay #BookLovers #BookDay #NavbharatSahityaMandir #GujaratiBooks #GujaratiLiterature