Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રીના તૃતીય દિવસ પર દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે જેમનો રંગ સોના જેવો તેજસ્વી છે અને ત્રણ આંખો અને દસ હાથ છે અને દરેક હાથમાં જુદા જુદા શસ્ત્ર છે. તેઓ અદ્વૈત શક્તિઓથી રક્ષણ આપે છે અને માતાની કૃપાથી સાધક બળવાન અને નિર્ભય બને છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay3 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

આજે નવરાત્રીનો બીજો દિવસ છે આજનો દિવસ માં બ્રહ્મચારિણીનો છે. એકદમ શાંત, સૌમ્ય અને મોહક રૂપમાં માં બ્રહ્મચારિણી તેમના ભક્તોના મનમાં શાંતિ, સૌમ્યતા અને ત્યાગ જગાવે છે. માંના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય,સદાચાર અને સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે. જે તેમના જીવનને આગળ લઇ જવામાં મદદરૂપ થાય છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriDay2 #GoddessBrahmacharini #Brahmacharini #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

આ નવદુર્ગાઓની પ્રથમ નવદુર્ગા છે. નવરાત્રિનાં પ્રથમ દિવસે નવદુર્ગાનું ‘‘શૈલ પુત્રી’’ રૂપની પૂજા-આરાધના થાય છે. શૈલ એટલે પર્વત અને આ પર્વત પુત્રી ‘‘શૈલપુત્રી’’ જે પાર્વતી તેમજ હેમવતી રૂપે પણ પ્રસિદ્ધ છે. માર્કંડેયપુરાણમાં આ હિમાલય પુત્રી શૈલપુત્રીને પ્રથમ સ્થાન આપ્યું છે. હિમાલયની જેમ સૌથી ઊંચાઈએ આપણા શરીરમાં આવેલા મનની જ્યોતિ ચંદ્રમાની શીતળતા છે. તેવા આપણા મનમાં સાત્વિક વિચાર આવે અને તે પ્રાપ્ત કરાવી દે તેવી શૈલપુત્રી છે. #Navratri2023 #Garba #Dandiya #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવરાત્રી આપ સહુના જીવનમાં ખુશી, ઉમંગ અને સફળતા લઈને આવે એવી માં દુર્ગાને હૃદયપૂર્વક પ્રાર્થના અને આપ સહુને નોરતાની શુભકામના. #Navratri #Navratri2019 #HappyNavratri #Dandiya #Garba #NavratriFever #IndianFestivals #ShubhNavratri #Festival #Celebration #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

નવલા નોરતા આપ સહુના માટે મંગલમય બની રહે એવી માં દુર્ગાને પ્રાર્થના તથા નવરાત્રીની શુભકામના. #HappyNavratri #Navratri #Navratri2018 #IndianFestivals #Dandiya #Garba #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers