Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

નવરાત્રિનો પાંચમો દિવસ સ્કંદમાતાના નામે હોય છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતાના કારણે તેમને સ્કંદમાતા નામથી ઓળખવામાં આવ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજમાન રહે છે માટે તેમને પદ્માસના પણ કહેવાય છે. કહેવાય છે કે તેમની કૃપાથી મૂઢમાં પણ જીવ આવી જાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાના કારણે તેમના ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય બની જાય છે અને તેમની ઉપાસનાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

Read More

ચોથા દિવસે દુર્ગાના ચોથા સ્વરૂપ માઁ કૂષ્માંડાની પૂજા થાય છે. માતાનું આ સ્વરૂપ અત્યંત શાંત, સૌમ્ય અને મોહક છે. તેમને આઠ ભુજાઓ છે, પરિણામે તેમને અષ્ટભુજા કહે છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ, બાણ, કમળ-પુષ્પ, અમૃત કળશ, ચક્ર તથા ગદા છે અને આઠમાં હાથમાં તમામ સિદ્ધિ દેનારી જપ માળા છે. કૂષ્માંડા દેવી સૂર્ય સમાન તેજસ્વી સ્વરૂપ અને એમની આઠ બાજુઓ આપણને કર્મયોગી જીવન અપનાવી ફળ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે. #9daysofnavratri #navdurga #sanskrit #navratri #india #festival #dandiya #navratri2023 #navratrifever #maadurga #durgapuja #quotes #NavratriDay4 #DivineFeminine #NavratriFestival #NavratriCelebration #DurgaPuja #FestiveSeason #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers

જ્યોતિકા.કે.ગજ્જર દ્વારા લિખિત 'વાસંતી જીવન મહેંક' વાંચવા નીચે આપેલ લિંક પર કિલક કરી ઘરેબેઠા ઓર્ડર કરો. https://t.co/fztoan9FI3 #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife https://t.co/zWuDaY4QZw

#Day4 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની સૌથી વિખ્યાત કૃતિ - For order this book call on - +91 98250 32340 પેરેલિસિસ નવલકથાએ મને ઘણું દુઃખ, ઘણું સુખ આપ્યું છે.પેરેલિસિસ ચાલે છે, ચાલશે. હવે પેરેલિસિસ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી ચૂકી છે, ત્યારે એક જ વાત કહેવાની છે : વાચકો ને સલામ! પેરેલિસિસ હવે લેખક ની કૃતિ માંથી વાચકો ની કૃતિ બની ગઈ છે. ~ ચંદ્રકાંત બક્ષી (મૂળ કૃતિમાંથી ટૂંકાવીને)