Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

માણસે આંખો ખોલી અને રોશનદાનો તરફ જોયું. કાચોમાં હજી રાતનું અંધારું હતું. પાછલી રાતે આવતા પહાડી કાગડાઓના અવાજો હજી આવતા ન હતા. સવાર દૂર હતી. નવા સ્વપ્ન માટે એણે આંખો કરી. આખી રાતમાં એણે ત્રણ સ્વપ્નો આવ્યાં હતાં. સવારે આંખો ખોલીને, પહેલા અર્ધ-પ્રકાશમાં ધૂન્ધ થઇ ગયેલાં રોશનદાનો તરફ જોતાં એણે યાદ કરવા માંડયું. સ્વપ્નો વિચિત્ર હતાં અને ખૌફનાક હતાં. ।। પેરેલિસિસ ।। -ચંદ્રકાંત બક્ષી #ChandrakantBakshi #NavbharatSahityaMandir #Books #Reading #FromtheBook

Read More

#Day6 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi For order this book call on - +91 98250 32340 કંજૂસ પૃરુષ પોણો પુરુષ છે,એનામાં પુરુષત્વની કમી છે.પ્રેમ ની સાથે સાથે પૈસા ફેંકનાર માણસ સાથે જ જીવી શકાય.બબ્બે ચાર ચાર રૂપિયા માટે દાવપેચ લડાવનારા પુરુષો,હસવામાં,બોલવામાં,ખાવાપીવામાં,જીવવામાં દાવપેચ જ લડાવતા રહે છે.થકવી નાખે છે.શોખ અને ખાનદાનીને ગરીબી સાથે સંબંધ હોતો નથી.નસૌકીન માણસ દિગંબર સાધુ ની જેમ હથેળીમાં પાણી પી લે છે,શોકીન માણસ ટેબલ પર આખી હથેળી ભરાઈ જાય એવા બ્રાન્ડીના ચંદ્રાકાર કાચના ગ્લાસમાં બરફના ટુકડા હલાવતો હલાવતો પાણી પણ ચુસ્કીઓમાં પીએ છે.ગોરું ચામડું પુરુષત્વ નો ભાગ નથી. - ચંદ્રકાંત બક્ષી

#Day5 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi 'પડઘા ડૂબી ગયા...' ~ ચંદ્રકાંત બક્ષીની એક સુંદર કૃતિ - For order this book call on - +91 98250 32340 'પડઘા ડૂબી ગયા...' એ એક એવી નવલકથા છે જેમાં રોમાન્સ, એક્શન-થ્રીલર, મધ્યમવર્ગીય યુવાનની પીડા, એકલતા, કેટલાક ઉચ્ચવર્ગીય માણસોના ચહેરા પાછળનો અસલ ચહેરો સાથે સાથે પ્રેમની ચરમસીમાનું સુખ, સિટી નાઈટ લાઈફ વગેરે જયારે એકત્ર થાય ત્યારે તેને વાંચવાની મજા કંઈક ઓર છે, આ વાંચતાની સાથે જ તમને તમારા મસ્તિષ્કમાં પાત્રોના ચિત્રો ચોક્કસપણે ઊપસી આવશે.

#Day4 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની સૌથી વિખ્યાત કૃતિ - For order this book call on - +91 98250 32340 પેરેલિસિસ નવલકથાએ મને ઘણું દુઃખ, ઘણું સુખ આપ્યું છે.પેરેલિસિસ ચાલે છે, ચાલશે. હવે પેરેલિસિસ ભાષાની શ્રેષ્ઠ કૃતિઓમાં સ્થાન પામી ચૂકી છે, ત્યારે એક જ વાત કહેવાની છે : વાચકો ને સલામ! પેરેલિસિસ હવે લેખક ની કૃતિ માંથી વાચકો ની કૃતિ બની ગઈ છે. ~ ચંદ્રકાંત બક્ષી (મૂળ કૃતિમાંથી ટૂંકાવીને)

#Day3 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાંત બક્ષીની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત - કુમાર સામયિકમાં જાન્યુઆરી, ૧૯૫૧ દરમિયાન પ્રકાશિત થઇ હતી. તેમણે કુલ ૧૭૮ પુસ્તકો લખ્યા છે, જેમાં ૧૭ પુસ્તકો ઇતિહાસ પર, ૨૬ નવલકથાઓ, ૧૫ ટૂંકી વાર્તાઓના સંગ્રહો, ૬ રાજકારણ સંબંધી પુસ્તકો, ૮ પ્રવાસવર્ણનો, ૨ નાટકો અને ૨૫ પુસ્તકો વિવિધ વિષયો પર છે. તેમની આત્મકથા બક્ષીનામા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. તેમનાં ૧૫ જેટલાં પુસ્તકો હિન્દી, મરાઠી, અંગ્રેજી તેમજ અન્ય ભાષાઓમાં અનુવાદિત થયેલ છે.

#Day2 - લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi London Times covered this in 2005 written by Chandrakant Bakshi અફઘાનિસ્તાનમાં હેરત શહેરમાં ૨૯ વર્ષીય ફરીદ અહમદ મજીદમિયાંએ એની ૨૫ વર્ષીય પત્ની નાદિયા અંજુમનને પીટીપીટીને મારી નાખી કારણ કે એ ગઝલ લખતી હતી.પતિ ફરીદ સાહિત્યમાં સ્નાતક હતો,અને પત્ની નાદિયા કવિ હતી જેણે ‘ગુલે-દૂદી’ (કાળું ફૂલ) નામનો ગઝલસંગ્રહ પ્રકટ કર્યો હતો.હસીન,નિર્દોષ,નાદિયાના ગઝલ-સંગ્રહમાંથી એક ગઝલ અહીં પ્રસ્તુત છે. મારામાં કોઈ ઈચ્છા રહી નથી ગાવા માટે મોઢું ખોલવાની, હું ગાઉં કે ન ગાઉં મારા કિસ્મતમાં નફરત જ છે, મારા મોઢમાં કટુતા ભરી છે તો હું શી રીતે મધુર વાતો કહું ? મારા મોઢા પરના આ ક્રૂર ફટકા વિષે શું ક હું ? હું આ ખૂણામાં પાંજરામાં બંધ છું,વિષાદ અને વેદના સાથે, હું કોઈ આશય માટે જન્મી નથી,અને મારા હોઠ સીવી લેવાના છે, મને ખબર છે વસંત ઋતુ આવી ગઈ છે,ખુશીની મૌસમ, પણ મારી પાંખો બંધ છે અને હું ઊડી શક્તી નથી, હું એ દિવસ ઊગે એવા ખ્વાબ જોઈ રહી છું જ્યાંરે મારું પાંજરુ ખૂલશે, અને હું મારું માથું બહાર કાઢીને મસ્તીથી ગઝલ ગાઈશ, હું પવનમાં હાલતી લતા જેવી કમજોર નથી, હું અફઘાન ઔરત છું અને મારે આક્રંદ કરવું જ પડશે… -(ચંદ્રકાંત બક્ષી , ‘યાર બાદશાહો..’માંથી ) -’લંડન ટાઈમ્સ’ : નવેમ્બર ૧૩,૨૦૦૫

લેખક ની વાતોની સફરે.....નવભારત સંગ - Journey of Author's Words....With Navbharat! #literature #gujarati #books #chandrakantbakshi ચંદ્રકાન્ત બક્ષી! એમણે એટલું બધું લખ્યું છે, એમના વિશે પણ એટલું બધું લખાયું છે, લખાય છે અને લખાતું રહેશે. બક્ષી સાહેબની વાત આવે એટલે સ્હેજેય સુપર લેટીવ ડીગ્રીમાં વાત થઈ જ જાય એટલે એ અંદાજ માં કહીયે તો અક્ષર જ્ઞાન ધરાવતી એવી કોઇ વ્યક્તિ ગોતવી મુશ્કેલ છે જેણે બક્ષીને વાંચ્યા ન હોય અને જે એમની કલમનો કાયલ ન હોય અને જે એમના વિશે જાણતો ન હોય. આ એક એવું નામ છે કે જેના વગર કેટલાયે દસકો પહેલાથી અને અનંત વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય જગત તો ખરું જ પરંતુ જ્યાં જ્યાં ગુજરાત અને ગુજરાતી શબ્દ વપરાશે એ પણ અધૂરા લાગશે! આ માણસ આખી જીંદગી પોતાની શર્તે જીવ્યા. તેઓએ લખ્યું હતું, “મૃત્યુ મને જીસસ અને મોઝેસની સમકક્ષ મુકી દેશે”. મૌતને પણ પોતાની ઇચ્છા મુજબ જ આવવું પડયું કેમ કે બક્ષીજીને વેણીભાઈ પુરોહિતની એ વાત ગમતી; “ફટાકડો થઈને ફૂટી જવું ગમે, નાહકનું સોઇ ભોંકાવીને લાં….બુ જીવવું પસંદ નથી.” અને એમ જ, અચાનક ગુજરાતી સાહિત્યમાંથી ફ્ટાકડો થઈ ફૂટી ગયા સાથે સાથે ગુજરાતી સાહિત્યના ફુગ્ગામાંથી જે હવા નીકળી તે નીકળી, હજુ સુધી કોઇ હવા ભરનાર મળ્યો નથી.... અનેક લોકો આવું કહે છે...તમે શું માનો છો?