Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

મેડિકલ ની વિદ્યાર્થિની, અંતુમ ખોજાનો 'અ-માણસ' વાંચ્યાનો અનુભવ. #Repost @atu_khoja • • • • • • The best is when you find a book, you can't put down, and this book caught my attention 😇 #AMANAS @drashti_soni . . Thank you very much!!! શરૂઆતથી અંત સુધીની આખી યાત્રાનાં જે સાક્ષી રહ્યાં હોય, એમનાં હાથમાં આ યાત્રા નું ફળ જોઈને હદ હદ રાજીપો થાય છે. 😌 Thanks, @atu_khoja . . #Amanas #book #books #reader #reading #published #navbharatsahityamandir #readmore #readers #gujarat #gujarati #literaturelovers #literature #sahitya #writer #writing

Read More

આ પેઇન્ટિંગ મારા હૃદયની બહુ નજીક છે. આ પેઇન્ટિંગ મારી આવનારી લઘુનવલનું કવર પેજ છે એટલું જ નહી પણ મારી લઘુનવલમાં આલેખાયા હોય એવા અનેક પ્રસંગો આ ચિત્રમાં દર્શાવ્યા છે. આ ચિત્રનો સર્જક, Romanch Soni છે. લઘુનવલના કવર પેજ માટે મેં મારા અંગત મિત્રોથી લઈને પ્રોફેશનલ artists, બધાને કહી જોયું હતું પણ લઘુનવલ લખાઈ ગઈ પછીનાં પાંચેક મહિના સુધી મને કવરપેજ design કરી આપનાર ન મળ્યું તો ન જ મળ્યું. હું એની ચિંતામાં ડૂબેલી હતી. પછી એપ્રિલ- મે મહિનામાં મારા એક જ વખત કહેવાથી, કેવળ મૈત્રીના આધારે, રોમાંચ મારું કવરપેજ તૈયાર કરી આપવા રાજી થયો. ઓગસ્ટમાં એણે મને આ ચિત્ર સોંપ્યું ને તે દિવસે રવિવાર હતો. હું ચિત્ર ઘરે લઈને આવી પહોંચી ત્યાં સુધી અને એની પછી પણ મેં એ ચિત્રને એટલું બધું સાચવ્યું છે જેટલું મેં મારા અતિપ્રિય ગિટારને પણ નથી સાંચવ્યું. આ ચિત્રને unwrap કરતી વખતનો મારો હરખ અવર્ણનીય છે પણ મેં એને ફોનમાં સાચવી રાખેલો છે. રોમાંચે આ ચિત્ર દોરતા પહેલા ચાલીસ મિનિટ મારી સાથે વાતો કરી હતી અને ચિત્ર દોર્યા પછી, એને સમજાવવા માટે પણ એણે ખૂબ વાતો કરી હતી. એની વાતો સમજતા વખતે, ચિત્રને જોઈને, મારી આંખમાં પાણી આવી ગયા હતા. આને હું કેવળ ભાવુક થવું નહી કહું. જેટલી મહેનત મેં પુસ્તક લખતા પહેલા અને એને લખતા વખતે કરી છે એટલી જ મહેનત રોમાંચે આ પુસ્તક લખાઈ ગયા પછી કરી છે અને એ પણ નિસ્વાર્થ ભાવે. ચિત્ર દોરીને પણ રોમાંચે એનું કામ પતી ગયું હોય એવું ન સમજ્યું. એ પછી એણે મને એ ચિત્રને કવરપેજમાં તબદીલ કરી આપ્યું, મારી સાથે પ્રકાશકને ત્યાં આવ્યો, લઘુનવલ લખી લીધા પછી મારું કામ પતી નથી જતું, એને professionally વધુ લોકો સુધી કઈ રીતે પહોંચાડવી? એ પણ એણે મને શીખવ્યું છે. આ બધાથી પર, એણે પુસ્તકના teaser- trailerને શૂટ કરવામાં પણ હદ મહેનત કરી અને એનું editing પણ એ જ કરી રહ્યો છે. આ બુક માટે મને બહુ બધાં લોકોએ સાથ આપ્યો છે અને એમાં તારો સાથ અવિસ્મરણીય છે. દોસ્ત રોમાંચ, મારી પહેલી લઘુનવલ પર તારું ઋણ સદા રહેશે. મારી કલા અને આ કૃતિ પર આટલો વિશ્વાસ રાખવા બદલ તારો આભાર મારે માનવો જ રહ્યો. તારી કલાકારીને હું દાદ આપું છું અને હરહંમેશ આપતી રહીશ. Again, Thank you! For everything. -દૃષ્ટિ સોની. મારા પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. https://bit.ly/37YxAjH Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) #book #launch #novel #Amanas #navbharatsahitymandir #books #read #reading #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

Trailer launch Cover reveal આપણી અંદર આપણા અનેક રૂપ છે જેને આપણે જુદી જુદી જગ્યાએ, જુદા પ્રસંગોમાં, જોઈએ ત્યાં, જરૂરત પડે એમ બહાર લાવીએ છીએ. આપણા સહુમાં જાતી, રૂપ, રંગ અને આવા બીજા અનેક માપદંડો ઠસેલા છે આ બધામાં શું સારું અને શું ખરાબ? એ વચ્ચે આપણે આખી જિંદગી રમવાનું છે. પણ આપણી આ રમત વચ્ચે અનેક લોકો, આપણા પ્રિયજન અને આપણે ખુદ પણ સતત ઝઝૂમી રહ્યાં છીએ. આ માપદંડની હદ ત્યાં આવે છે જ્યારે આપણે કોઈ માણસનું એના માણસ હોવા પર જ પ્રશ્ન કરીએ છીએ. આ રમતમાં જીતતું કોઈ નથી પણ હારી આપણે સહુ જઈએ છીએ. આ હારી જવાની બીકે, એ માણસ પોતાની સાચું રૂપ છતું નથી શકતો અને પરિણામે જન્મે છે સંઘર્ષ. આ સંઘર્ષ ખુદના સ્વીકારનો છે, માપદંડો વચ્ચે રહેવાનો છે, સ્વરૂપ છુપાવવાનો છે અને સતત આ જગતમાં એક દંભી જીવન જીવવાનો છે. આવા જ અનેક સંઘર્ષો વિશેની એક લઘુનવલકથા દૃષ્ટિ સોનીએ લખી છે જે 'નવભારત સાહિત્ય મંદિર' દ્વારા પ્રકાશિત થઈ રહ્યું છે. આ પુસ્તકને તમે હાલ ઑનલાઇન બુક કરાવી શકો છો. એની લિન્ક નીચે આપેલ છે. જેમને ઑનલાઇન ઑર્ડર માફક ન આવતો હોય, એ તમામ વાચકમિત્રો ‘નવભારત સાહિત્ય મંદિર’ના કૉન્ટેક્ટ નંબર (૯૮૨૫૦ ૩૨૩૪૦) પર ફોન કરીને પણ પોતાની નકલ ઘરે બેઠાં મંગાવી શકશે. Pre-Order link - https://bit.ly/37YxAjH તમારી નકલ આજે જ બૂક કરાવો અને મેળવો 18% સુધીનું discount. Written by: Drashti soni Published by: Navbharat Sahitya Mandir (Ronak Shah) Featuring: Rashmin Soni, Drashti Soni Creative artist and cover page desiger: Romanch soni Publisher: Navbharat Sahitya Mandir (Ronak shah) Special thanks: Saurabh pandya (syncop production) Jinal Soni Krunal soni Nisarg Shah . . . #trailer #book #launch #teaser #novel #Amanas #navbharatsahitymandir #video #movie #shoot #indoor #outdoor #shooting #books #read #write #writer #Gujarat #gujarati #literature #sahitya #ahmedabad #baroda #rajkot #surat #bookish #readmore #reading #literaturelovers #navalkatha #story #stories #poet #writers #novelist #published

આપના વ્યવસાયક્ષેત્રે શિષ્ટ સાહિત્યના પ્રચાર-પ્રસાર માટે ‘સુવર્ણકલા’એ અપનાવેલો 'READ-Venture' અભિગમ આવકારદાયક બની રહેશે. ‘સુવર્ણકલા’ને ખૂબ ખૂબ અભિનંદન. ‘સુવર્ણકલા’ સ્ટાફ માટે અવકાશની પળોમાં જીવનોપયોગી અને જીવન-ઘડતર કરતા પુસ્તકોને ઉપલબ્ધ કરાવી સાહિત્ય સાથે વિશ્વાસનો સેતુ બનાવ્યો, સુવર્ણની કલાની પરંપરાને જીવંત બનાવી, પ્રતિક્ષણે જીવનપાઠની ચોક્સાઇ સાથે ઉત્તમ પુસ્તક-પ્રેમ સમાજ માટે ઊભો કર્યો તે ખરેખર ઉદાહરણીય બની રહેશે. આપની આ પહેલ સમાજ અને વ્યવસાયીકો માટે દિશાસૂચક બની રહેશે. #Thankyou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

નભમાં ઊંચે ઊડતી રંગબેરંગી પતંગની માફક તમારી જિંદગી પણ રંગબેરંગી અને ધારેલું લક્ષ્ય પ્રાપ્ત કરે તેવી ઉત્તરાયણની શુભકામનાઓ #HappyMakarSankranti #Uttarayan #Uttarayan2021 #KiteFestival #KiteFlying #Kites #Patang #Celebration #Love #Happy #Cheers #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષને પણ આસ્થાનું પ્રતીક માનેલું છે. આજે પ્રબોધિની એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુના સ્વરૃપ એવા શ્રી શાલિગ્રામ સાથે મા તુલસીજીના વિવાહ કરવાની પરંપરાને પર્યાવરણને સંકલ્પને આત્મસાત કરે છે. યુવાનોએ કૃષ્ણની નીતિ-રીતિને આત્મસાત કરવા, જીવનમાં કૃષ્ણભાવનાને જીવંત કરવા અને કૃષ્ણને અક્ષરદેહે પામવા આજે જ બહુશ્રુત લેખકોના પુસ્તકોની કોમ્બો ઓફરનો લાભ અવશ્ય લો. નીચેની લિંક ઉપર ક્લિક કરો અને આ અનોખી પુસ્તકો નો આનંદ મેળવો Ankit Trivedi Kaajal oza vaidya Jay Vasavada https://bit.ly/3nSmmCW #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

"Thank you Dr. Manoj Joshi for the review of Chintan Stories and Chintan Quotes. When someone notices a book, that moment itself feels like hearing huge round of applause. Please keep reviewing such books and we promise we will try our best not to disappoint you" નાનીનાની પ્રસંગો કથાઓ તમારા હૃદયને સ્પર્શી જાય, ખૂબ જ ટૂંકાણમાં જિંદગીના રહસ્યોને અક્ષરદેહે આત્મસાત્ કરી વાચકને ‘ચિંતન સ્ટોરીઝ’ દ્વારા બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટે બોધિવૃક્ષનો અહેસાસ કરાવ્યો. તેમની આ જ્ઞાનગંગા સમી ચિંતન-શ્રેણીને વાચકોનો અવિરત બહોળો પ્રતિસાદ મળતો રહ્યાનો આનંદ સૌને છે. #ThankYou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

"Thank you Dr. Manoj Joshi for the review of Chintan Stories and Chintan Quotes. When someone notices a book, that moment itself feels like hearing huge round of applause. Please keep reviewing such books and we promise we will try our best not to disappoint you" #ThankYou https://t.co/gclHlcunH2

Thank you Dr. Manoj Joshi for the review of Chintan Stories and Chintan Quotes. When someone notices a book, that moment itself feels like hearing huge round of applause. Please keep reviewing such books and we promise we will try our best not to disappoint you નાનીનાની પ્રસંગો કથાઓ તમારા હૃદયને સ્પર્શી જાય, ખૂબ જ ટૂંકાણમાં જિંદગીના રહસ્યોને અક્ષરદેહે આત્મસાત્ કરી વાચકને ‘ચિંતન સ્ટોરીઝ’ દ્વારા બહુશ્રુત લેખક શ્રી કૃષ્ણકાન્ત ઉનડકટે બોધિવૃક્ષનો અહેસાસ કરાવ્યો. તેમની આ જ્ઞાનગંગા સમી ચિંતન-શ્રેણીને વાચકોનો અવિરત બહોળો પ્રતિસાદ મળતો રહ્યાનો આનંદ સૌને છે. #ThankYou #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever