Navbharat Sahitya Mandir One of the largest Gujarati book publishers in the world. It is serving to the world of Gujarati lovers since last four decades.

જાણીતા લેખિકા રક્ષા શુક્લ અને હરદ્વાર ગોસ્વામીની કલમે તિથિ પ્રમાણે શિવકથાઓ રજૂ કરતું પુસ્તક ‘શ્રાવણસુવાસ’. ગુજરાતી ભાષામાં સૌપ્રથમવાર પ્રગટ થઇ રહ્યું છે. જેના આગોતરા ગ્રાહકની આકર્ષક યોજના શરુ છે. જેમાં અજાણી અને અદભુત શિવકથાઓ સાથે જાણીતાં ભજન, સ્તુતિ અને સ્ત્તોત્ર પણ છે. અધિક શ્રાવણમાસના ફળ અને ફળશ્રુતિ, બાર જ્યોતિર્લીંગ સાથે સુપ્રસિદ્ધ શિવમંદિરનો ઈતિહાસ. અધિક શ્રાવણ મહિનામાં દરેક શિવપ્રેમીને ભેટ આપવા જેવું પવિત્ર પુસ્તક. ભગવાન શિવના પાવક પ્રસંગો વાંચવાથી પહાડ જેવી પીડાનું પડીકું વળી જશે. રોજે રોજ એક એક કથાના વાચનથી એક નવી દિશા તમારા ખૂલશે અને બધી દશા ખુશહાલ બનશે. પુસ્તકની કિંમત ૨૯૯ રૂપિયા છે પણ અધિક શ્રાવણમાસની ખાસ ઓફરમાં માત્ર રૂ. ૨૫૦ (ગુજરાતમાં કુરિયર ફ્રી)માં પ્રાપ્ત થશે. ફોન નંબર ૯૮૨૫૦૩૨૩૪૦ પર અથવા તો નીચેની લિંક પર પુસ્તક ઓર્ડર કરી શકો છો. https://navbharatonline.com/adhik-shravansuvas.html #NavbharatSahityaMandir #AdhikShravanSuvas #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever

Read More