
‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને દ્રષ્ટિ સોની લિખિત ‘અ-માણસ’ લઘુનવલને દિલ્હી ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ પ્રાપ્ત થયો છે.
ગુજરાતી સાહિત્યજગતની આ વિરલ ઘટનાને પોંખતી વેળા ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર આ ઉપલબ્ધિ માટે દ્રષ્ટિ સોનીને હાર્દિક અભિનંદન પાઠવે છે. સાથોસાથ, વાચકમિત્રોને આ પુસ્તક વાચવાનો પ્રેમાગ્રહ કરે છે.
આજે જ (9825032340) પર ફોન કરીને પુસ્તક ઘરે બેઠાં મંગાવો અથવા અમારી વેબસાઈટ www.navbharatonline.com પરથી મેળવો.
અને હા, આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.
‘નવભારત સાહિત્ય મંદિર’ પ્રકાશિત અને દ્રષ્ટિ સોની લિખિત ‘અ-માણસ’ લઘુનવલને દિલ્હી ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’ પ્રાપ્ત થયો છે. ગુજરાતી સાહિત્યજગતની આ વિરલ ઘટનાને પોંખતી વેળા ‘નવભારત સાહિત્ય મંદિર’ પરિવાર આ ઉપલબ્ધિ માટે દ્રષ્ટિ સોનીને હાર્દિક અભિનંદન પાઠવે છે. સાથોસાથ, વાચકમિત્રોને આ પુસ્તક વાચવાનો પ્રેમાગ્રહ કરે છે. આજે જ (9825032340) પર ફોન કરીને પુસ્તક ઘરે બેઠાં મંગાવો અથવા અમારી વેબસાઈટ www.navbharatonline.com પરથી મેળવો. અને હા, આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં.
Jan 02, 2022