
‘નાગપાશ’ના આગમનને હવે ઝાઝો વખત નથી, ત્યારે જો હજુ પણ ‘મૃત્યુંજય’ના અલૌકિક કથાવિશ્વની યાત્રા તમે ન ખેડી હોય તો પૂરતો સમય છે. દુબઈ, અબુધાબી, અફઘાનિસ્તાન, સોમનાથ, મુંબઈ, દિલ્હી, રાજકોટ અને મધ્યપ્રદેશની પૃષ્ઠભૂમિ પર રચાયેલું આ સર્જન આપને કેવી અનુભૂતિ કરાવે છે, એ અંગે અમને જાણવું ગમશે. જેમણે આ કથાનો આસ્વાદ માણ્યો છે, તેમને એ પૂછવાનું રહ્યું કે ઉપરોક્ત સ્થળો ઉપર બનેલી કઈ ઘટના અથવા દ્રશ્ય આપના માનસપટ પર હજુય અકબંધ છે? કમેન્ટ કરીને જણાવશો.
ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા મંગાવવા માટે 9825032340 નંબર પર વૉટ્સએપ અથવા ફોન-કૉલ થઈ શકશે.
#science #history #mystery #mythology #fantasy #fiction #suspense #crime #thriller #gujarati #novel #mahaasur #book #series #bestseller #literature
‘નાગપાશ’ના આગમનને હવે ઝાઝો વખત નથી, ત્યારે જો હજુ પણ ‘મૃત્યુંજય’ના અલૌકિક કથાવિશ્વની યાત્રા તમે ન ખેડી હોય તો પૂરતો સમય છે. દુબઈ, અબુધાબી, અફઘાનિસ્તાન, સોમનાથ, મુંબઈ, દિલ્હી, રાજકોટ અને મધ્યપ્રદેશની પૃષ્ઠભૂમિ પર રચાયેલું આ સર્જન આપને કેવી અનુભૂતિ કરાવે છે, એ અંગે અમને જાણવું ગમશે. જેમણે આ કથાનો આસ્વાદ માણ્યો છે, તેમને એ પૂછવાનું રહ્યું કે ઉપરોક્ત સ્થળો ઉપર બનેલી કઈ ઘટના અથવા દ્રશ્ય આપના માનસપટ પર હજુય અકબંધ છે? કમેન્ટ કરીને જણાવશો. ઘરે બેઠાં ‘મૃત્યુંજય’ (ભાગ-૧, મહા-અસુર શ્રેણી) નવલકથા મંગાવવા માટે 9825032340 નંબર પર વૉટ્સએપ અથવા ફોન-કૉલ થઈ શકશે. #science #history #mystery #mythology #fantasy #fiction #suspense #crime #thriller #gujarati #novel #mahaasur #book #series #bestseller #literature
May 25, 2022