આનું નામ ગૌતમી છે. ભણતર, નોકરી અને પરિવારની ત્રિવિધ જવાબદારી ઉપાડનાર આ સમજુ છોકરી પાસેથી ઘણું શીખવા જેવું છે. ‘રેન્ડિયર્સ‘ નવલકથાના લેખન દરમિયાન અનિલ ચાવડા તેમને મળેલા. તેમની સાથેના સંવાદમાં સ્કૂલના સુવર્ણમયી દિવસોના અનેક કીમતી ખજાના ખૂલ્યા હતા. આજે જ્યારે ‘રેન્ડિયર્સ‘ નવલકથા પ્રકાશિત થઈ રહી છે ત્યારે ગૌતમીએ પોતાનું કવિતા જેવું વ્હાલ મોકલ્યું છે.
તમે પણ ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને તમે પણ ચોક્કસ સ્કૂલ-છાત્રાલયના એ અદ્ભુત દિવસોમાં પહોંચી જશો.
પુસ્તક આ લિંક પરથી બુક કરો: https://bit.ly/37AMGeW
જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો.
--------------------------
તમે પણ તમારા સ્કૂલ-હૉસ્ટેલના યાદગાર પ્રસંગો લખીને મને anilchavda2010@gmail.com પર મોકલો. શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને લેખક સાથે ફાઇવસ્ટાર હૉટેલમાં લંચ,ઓટોગ્રાફ કૉપી અને અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલનું સ્પેશ્યલ ઇન્વિટેશન.
#NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever
આનું નામ ગૌતમી છે. ભણતર, નોકરી અને પરિવારની ત્રિવિધ જવાબદારી ઉપાડનાર આ સમજુ છોકરી પાસેથી ઘણું શીખવા જેવું છે. ‘રેન્ડિયર્સ‘ નવલકથાના લેખન દરમિયાન અનિલ ચાવડા તેમને મળેલા. તેમની સાથેના સંવાદમાં સ્કૂલના સુવર્ણમયી દિવસોના અનેક કીમતી ખજાના ખૂલ્યા હતા. આજે જ્યારે ‘રેન્ડિયર્સ‘ નવલકથા પ્રકાશિત થઈ રહી છે ત્યારે ગૌતમીએ પોતાનું કવિતા જેવું વ્હાલ મોકલ્યું છે. તમે પણ ‘રેન્ડિયર્સ‘ નવલકથા વાંચીને તમે પણ ચોક્કસ સ્કૂલ-છાત્રાલયના એ અદ્ભુત દિવસોમાં પહોંચી જશો. પુસ્તક આ લિંક પરથી બુક કરો: https://bit.ly/37AMGeW જેમને ઓનલાઇન બુકિંગ કરવું માફક ન આવે તેઓ +91 98250 32340 પર ફોન કરીને પણ પોતાની કૉપી બુક કરાવી શકે છે. પ્રી-બુકિંગમાં વિશેષ ડિસ્કાઉન્ટ સાથે ગુજરાતભરમાં પુસ્તક ફ્રી-ડિલિવરી ઘેરબેઠા મેળવી શકશો. -------------------------- તમે પણ તમારા સ્કૂલ-હૉસ્ટેલના યાદગાર પ્રસંગો લખીને મને anilchavda2010@gmail.com પર મોકલો. શ્રેષ્ઠ ત્રણ પ્રસંગોને લેખક સાથે ફાઇવસ્ટાર હૉટેલમાં લંચ,ઓટોગ્રાફ કૉપી અને અમદાવાદ લિટરેચર ફેસ્ટિવલનું સ્પેશ્યલ ઇન્વિટેશન. #NavbharatSahityaMandir #ShopOnline #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers #Bookaddict #Bookgeek #Bookish #Bookaholic #Booklife #Bookaddiction #Booksforever