
પ્રેરણાદાયી પ્રવચનો
પ્રવચન શબ્દ ઘણું બધું કહી જાય છે. એક રાજકારણી માટે પ્રવચન એટલે રાજનીતિ ટકાવવા માટેનો માર્ગ, એક ભક્ત માટે પ્રવચન એટલે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ અને એક વિદ્યાર્થી માટે પ્રવચન એટલે વિદ્યાપ્રાપ્તિનો માર્ગ. આ પુસ્તકમાં વિશ્વની 9 મહાન વ્યક્તિનાં ખૂબ જ લોકપ્રિય થયેલાં ને લાખો લોકોને પ્રેરણારૃપ થયેલાં પ્રવચનો છે. આ નાનકડું પુસ્તક વાંચવા જેવું છે, અને ભેટમાં પણ આપવા જેવું છે.
To order this book, call on 9825032340
પ્રેરણાદાયી પ્રવચનો પ્રવચન શબ્દ ઘણું બધું કહી જાય છે. એક રાજકારણી માટે પ્રવચન એટલે રાજનીતિ ટકાવવા માટેનો માર્ગ, એક ભક્ત માટે પ્રવચન એટલે ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ અને એક વિદ્યાર્થી માટે પ્રવચન એટલે વિદ્યાપ્રાપ્તિનો માર્ગ. આ પુસ્તકમાં વિશ્વની 9 મહાન વ્યક્તિનાં ખૂબ જ લોકપ્રિય થયેલાં ને લાખો લોકોને પ્રેરણારૃપ થયેલાં પ્રવચનો છે. આ નાનકડું પુસ્તક વાંચવા જેવું છે, અને ભેટમાં પણ આપવા જેવું છે. To order this book, call on 9825032340
Nov 04, 2014