
વનની વાટે
શૈલેશ રાવલ, 800.00
આ પુસ્તક તસવીર અને શબ્દનું સાયુજ્ય છે. શૈલેશ રાવલ ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર છે. તેમણે ગુજરાતને અનેક ફોટો દ્વારા ઝીલ્યું છે. વનની વાટે પુસ્તકમાં ગુજરાતનાં વનો અને વન્યપ્રાણીઓ, પંખીઓના સુંદર ફોટોગ્રાફ્સ છે, જે શૈલેશ રાવલ દ્વારા લેવામાં આવ્યા છે. સાથે સાથે આ પુસ્તકમાં એ તસવીરનું સાયુજ્ય સાધતા સુંદર લેખો પણ લખવામાં આવ્યા છે. આ પુસ્તક કોફી ટેબલ બુક છે. પુસ્તક મોંઘુ છે, પણ પૈસા વસુલ કરી નાખે તેવું છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers https://gifyu.com/images/Navbharat.gif
વનની વાટે શૈલેશ રાવલ, 800.00 આ પુસ્તક તસવીર અને શબ્દનું સાયુજ્ય છે. શૈલેશ રાવલ ગુજરાતના જાણીતા ફોટોગ્રાફર છે. તેમણે ગુજરાતને અનેક ફોટો દ્વારા ઝીલ્યું છે. વનની વાટે પુસ્તકમાં ગુજરાતનાં વનો અને વન્યપ્રાણીઓ, પંખીઓના સુંદર ફોટોગ્રાફ્સ છે, જે શૈલેશ રાવલ દ્વારા લેવામાં આવ્યા છે. સાથે સાથે આ પુસ્તકમાં એ તસવીરનું સાયુજ્ય સાધતા સુંદર લેખો પણ લખવામાં આવ્યા છે. આ પુસ્તક કોફી ટેબલ બુક છે. પુસ્તક મોંઘુ છે, પણ પૈસા વસુલ કરી નાખે તેવું છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers https://gifyu.com/images/Navbharat.gif
Jul 05, 2017