
પડકાર કરો સાકાર
રણછોડ શાહ, 80.00
ગુજરાતી ભાષામાં શિક્ષણ વિશે મહત્ત્વનું અને ઉલ્લેખનીય લખનાર લેખકો બહુ ઓછા છે. તેમાં રણછોડ શાહનું નામ જુદું તરી આવે છે. આ પુસ્તક શિક્ષણ સામે ઊભા થતા પડકારોને સાકાર કરવા તરફની એક દિશા ચીંધી આપે છે. રણછોડ શાહને શિક્ષણજગત સાથેનો લાંબા સમયનો અનુભવ છે, તેથી તેમની અનુભવવાણી આ પુસ્તકમાં તરત દેખાઈ આવા છે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને આ પુસ્તક ખૂબ જ ગમે તેવું છે.
Call 9825032340 for queries.
#Reading #NavbharatSahityaMandir #Books
પડકાર કરો સાકાર રણછોડ શાહ, 80.00 ગુજરાતી ભાષામાં શિક્ષણ વિશે મહત્ત્વનું અને ઉલ્લેખનીય લખનાર લેખકો બહુ ઓછા છે. તેમાં રણછોડ શાહનું નામ જુદું તરી આવે છે. આ પુસ્તક શિક્ષણ સામે ઊભા થતા પડકારોને સાકાર કરવા તરફની એક દિશા ચીંધી આપે છે. રણછોડ શાહને શિક્ષણજગત સાથેનો લાંબા સમયનો અનુભવ છે, તેથી તેમની અનુભવવાણી આ પુસ્તકમાં તરત દેખાઈ આવા છે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને આ પુસ્તક ખૂબ જ ગમે તેવું છે. Call 9825032340 for queries. #Reading #NavbharatSahityaMandir #Books
Aug 07, 2015