“અંતઃ અસ્તિ આરંભ... કુલ 800 પૃષ્ઠ. મૃત્યુંજયથી ઑલમોસ્ટ બમણા કદની નવલકથા. કુલ 101 પ્રકરણો! આગામી છ-સાત દિવસોમાં તમામ વાચકોના ઘરે ‘નાગપાશ’ પહોંચવાની શરૂઆત થશે, ત્યારે અમે બંને લેખકો આવતીકાલથી મહા-અસુર શ્રેણીના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી રહ્યા છીએ... અસંખ્ય પડકારોનો સામનો કરીને આપના સુધી પહોંચી રહેલું આ પુસ્તક અત્યારસુધીની મારી કારકિર્દીનું સૌથી મહત્વાકાંક્ષી સર્જન પુરવાર થયું છે. જે વચન અમે ‘મૃત્યુંજય’ના પ્રકાશન વેળા આપ્યું હતું, એને નિભાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ‘મૃત્યુંજય’ માત્ર એક મૉશન-પોસ્ટર હતું... ‘નાગપાશ’ વાસ્તવમાં સમગ્ર શ્રેણીનું ટ્રેલર છે અને આગળના ભાગો મૂળ ફિલ્મ! ... પણ આ ટ્રેલરે ધાર્યા કરતાં વધુ સમય લઈ લીધો! ફેબ્રુઆરીના અંત પહેલાં ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટૉર્સ અને ઘરે-ઘરે ‘નાગપાશ’ પહોંચી ગઈ હશે. રાહ રહેશે આપના પ્રતિભાવની!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

Navbharat Sahitya Mandir, Gujarati Books Online, Gujarati Book Store, Online Gujarati Books, Gujarati Book, Gujarati Books, Pustak Parva, Balvinod Prakashan, Navratna Enterprise

“અંતઃ અસ્તિ આરંભ...

કુલ 800 પૃષ્ઠ. મૃત્યુંજયથી ઑલમોસ્ટ બમણા કદની નવલકથા. કુલ 101 પ્રકરણો!

આગામી છ-સાત દિવસોમાં તમામ વાચકોના ઘરે ‘નાગપાશ’ પહોંચવાની શરૂઆત થશે, ત્યારે અમે બંને લેખકો આવતીકાલથી મહા-અસુર શ્રેણીના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી રહ્યા છીએ...

અસંખ્ય પડકારોનો સામનો કરીને આપના સુધી પહોંચી રહેલું આ પુસ્તક અત્યારસુધીની મારી કારકિર્દીનું સૌથી મહત્વાકાંક્ષી સર્જન પુરવાર થયું છે. જે વચન અમે ‘મૃત્યુંજય’ના પ્રકાશન વેળા આપ્યું હતું, એને નિભાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ‘મૃત્યુંજય’ માત્ર એક મૉશન-પોસ્ટર હતું... ‘નાગપાશ’ વાસ્તવમાં સમગ્ર શ્રેણીનું ટ્રેલર છે અને આગળના ભાગો મૂળ ફિલ્મ!

... પણ આ ટ્રેલરે ધાર્યા કરતાં વધુ સમય લઈ લીધો!

ફેબ્રુઆરીના અંત પહેલાં ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટૉર્સ અને ઘરે-ઘરે ‘નાગપાશ’ પહોંચી ગઈ હશે. રાહ રહેશે આપના પ્રતિભાવની!”

- પરખ ભટ્ટ અને રાજ જાવિયા

“અંતઃ અસ્તિ આરંભ... કુલ 800 પૃષ્ઠ. મૃત્યુંજયથી ઑલમોસ્ટ બમણા કદની નવલકથા. કુલ 101 પ્રકરણો! આગામી છ-સાત દિવસોમાં તમામ વાચકોના ઘરે ‘નાગપાશ’ પહોંચવાની શરૂઆત થશે, ત્યારે અમે બંને લેખકો આવતીકાલથી મહા-અસુર શ્રેણીના ત્રીજા ભાગની તૈયારી શરૂ કરી રહ્યા છીએ... અસંખ્ય પડકારોનો સામનો કરીને આપના સુધી પહોંચી રહેલું આ પુસ્તક અત્યારસુધીની મારી કારકિર્દીનું સૌથી મહત્વાકાંક્ષી સર્જન પુરવાર થયું છે. જે વચન અમે ‘મૃત્યુંજય’ના પ્રકાશન વેળા આપ્યું હતું, એને નિભાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે. ‘મૃત્યુંજય’ માત્ર એક મૉશન-પોસ્ટર હતું... ‘નાગપાશ’ વાસ્તવમાં સમગ્ર શ્રેણીનું ટ્રેલર છે અને આગળના ભાગો મૂળ ફિલ્મ! ... પણ આ ટ્રેલરે ધાર્યા કરતાં વધુ સમય લઈ લીધો! ફેબ્રુઆરીના અંત પહેલાં ગુજરાતના પ્રત્યેક બૂક-સ્ટૉર્સ અને ઘરે-ઘરે ‘નાગપાશ’ પહોંચી ગઈ હશે. રાહ રહેશે આપના પ્રતિભાવની!” - પરખ ભટ્ટ અને રાજ જાવિયા

Let's Connect

sm2p0