વજુ કોટક, 750.00
હા કે ના – એ વજુ કોટક લિખિત વિશાળ ફલક પર પથરાયેલી નવલકથા છે. અનેક પાત્રો, વિશાળ કથા, હદયંગમ આલેખન તેનું જમાપાસું છે. બે ભાગમાં વહેંચાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. ચિત્રલેખામાં સવા બે વર્ષ સુધી ચાલેલી આ નવલકથામાં જીવનની ચડતી-પડતીને જબરદસ્ત રીતે આલેખવામાં આવી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
વજુ કોટક, 750.00 હા કે ના – એ વજુ કોટક લિખિત વિશાળ ફલક પર પથરાયેલી નવલકથા છે. અનેક પાત્રો, વિશાળ કથા, હદયંગમ આલેખન તેનું જમાપાસું છે. બે ભાગમાં વહેંચાયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં છ આવૃત્તિઓ થઈ ચૂકી છે. ચિત્રલેખામાં સવા બે વર્ષ સુધી ચાલેલી આ નવલકથામાં જીવનની ચડતી-પડતીને જબરદસ્ત રીતે આલેખવામાં આવી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Nov 30, 2016