
કોરી ચીઠ્ઠી
માસુંગ ચૌધરી, 75.00
કોરી ચીઠ્ઠીમાં માસુંગ ચૌધરીના શબ્દો ભર્યા છે. તેમના અંતરમનમાં જે વિચારો ઊમટ્યા છે તેનું અહીં આલેખન છે. આ પુસ્તકમાં માસુંગ ચૌધરીનું હૃદય અને મન જે ઇચ્છે છે, તેમની અંદર જગત પ્રત્યે જે ફિલોસોફી પડી છે તેને શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. આ પુસ્તકનું નામ ભલે કોરી ચીઠ્ઠી હોય, પણ તે અર્થસભર શબ્દોથી ભરી છે. તેમાં રહેલા ગહન વિચારો વાચકોના હૃદય અને મન બંનેને સ્પર્શી લેશે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
કોરી ચીઠ્ઠી માસુંગ ચૌધરી, 75.00 કોરી ચીઠ્ઠીમાં માસુંગ ચૌધરીના શબ્દો ભર્યા છે. તેમના અંતરમનમાં જે વિચારો ઊમટ્યા છે તેનું અહીં આલેખન છે. આ પુસ્તકમાં માસુંગ ચૌધરીનું હૃદય અને મન જે ઇચ્છે છે, તેમની અંદર જગત પ્રત્યે જે ફિલોસોફી પડી છે તેને શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. આ પુસ્તકનું નામ ભલે કોરી ચીઠ્ઠી હોય, પણ તે અર્થસભર શબ્દોથી ભરી છે. તેમાં રહેલા ગહન વિચારો વાચકોના હૃદય અને મન બંનેને સ્પર્શી લેશે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading #LoveForReading #BooksLove #BookLovers
Jun 03, 2017