
કહેવતોની કચૂંબર, પ્રભુલાલ દોશી, 70.00
આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની જાણીતી કહેવતોને વાર્તા સ્વરૂપે દર્શાવવામાં આવી છે. બાળકોને ખાસ આ કહેવતો સમજવામાં વાર્તા ઉપયોગી થશે. દરેક કહેવતને વાર્તા સ્વરૃપે ખૂબ જ રસપ્રદ રીતે મૂકી અપાઈ છે. માત્ર બાળકોને જ નહીં, કોઈ પણ ઉંમરની વ્યક્તિને તે વાંચવી ગમે તેવી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
કહેવતોની કચૂંબર, પ્રભુલાલ દોશી, 70.00 આ પુસ્તકમાં ગુજરાતી ભાષાની જાણીતી કહેવતોને વાર્તા સ્વરૂપે દર્શાવવામાં આવી છે. બાળકોને ખાસ આ કહેવતો સમજવામાં વાર્તા ઉપયોગી થશે. દરેક કહેવતને વાર્તા સ્વરૃપે ખૂબ જ રસપ્રદ રીતે મૂકી અપાઈ છે. માત્ર બાળકોને જ નહીં, કોઈ પણ ઉંમરની વ્યક્તિને તે વાંચવી ગમે તેવી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Dec 15, 2015