
અમદાવાદ 600, લેખકઃ દેવેન્દ્ર પટેલ
‘’અમદાવાદ’’ પાંચ અક્ષરના આ શહેરનો અલગ મિજાજ અને કંઈક જુદા જ પ્રકારની તાસીર છે. અમદાવાદ ધબકતું અને ધમધમતું શહેર છે. છ સદીનું અમદાવાદનું લોકજીવન અનેક ચઢાવઉતારવાળું છે. અમદાવાદીઓનો મિજાજ દેશ માટે મિશાલ બની રહ્યો છે. આવી મિશાલની વાત કરતું અમદાવાદ 600 પુસ્તક અમદાવાદના 600 વર્ષના ઇતિહાસની આછેરી ઝલક આપે છે. અમદાવાદી અસલ્લ મિજાજને જાણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.
અમદાવાદ 600, લેખકઃ દેવેન્દ્ર પટેલ ‘’અમદાવાદ’’ પાંચ અક્ષરના આ શહેરનો અલગ મિજાજ અને કંઈક જુદા જ પ્રકારની તાસીર છે. અમદાવાદ ધબકતું અને ધમધમતું શહેર છે. છ સદીનું અમદાવાદનું લોકજીવન અનેક ચઢાવઉતારવાળું છે. અમદાવાદીઓનો મિજાજ દેશ માટે મિશાલ બની રહ્યો છે. આવી મિશાલની વાત કરતું અમદાવાદ 600 પુસ્તક અમદાવાદના 600 વર્ષના ઇતિહાસની આછેરી ઝલક આપે છે. અમદાવાદી અસલ્લ મિજાજને જાણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું.
Feb 27, 2015