
અવિસ્મરણીય ભાગ 6, ઇશા-કુન્દનિકા, 300.00
કુન્દનિકા કાપડિયાએ અવિસ્મરણીયની આખી શ્રેણી કરી છે, જેમાં કુલ સાત પુસ્તકો છે. આ તેનું છઠ્ઠું પુસ્તક છે. આ પુસ્તકમાં વિશ્વની જાણીતી, મહાન અને અવિસ્મરણીય કથાઓને તેમણે સંક્ષિપ્તમાં આલેખી છે. વિશ્વની આ મહાન ગાથાઓ દરેક વાચકે અવશ્ય વાચવા જેવી છે.
Call on 9825032340 for queries!
#NavbharatSahityaMandir #Books #Reading
અવિસ્મરણીય ભાગ 6, ઇશા-કુન્દનિકા, 300.00 કુન્દનિકા કાપડિયાએ અવિસ્મરણીયની આખી શ્રેણી કરી છે, જેમાં કુલ સાત પુસ્તકો છે. આ તેનું છઠ્ઠું પુસ્તક છે. આ પુસ્તકમાં વિશ્વની જાણીતી, મહાન અને અવિસ્મરણીય કથાઓને તેમણે સંક્ષિપ્તમાં આલેખી છે. વિશ્વની આ મહાન ગાથાઓ દરેક વાચકે અવશ્ય વાચવા જેવી છે. Call on 9825032340 for queries! #NavbharatSahityaMandir #Books #Reading
Feb 02, 2016